By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    24 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: મોડાસાના હફસાબાદના પાંચ ખેડૂતોએ ખેતરમાં વાવેલ બટાકાના વાવેતરનો ઉછેર ન થતાં છેતરાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

મોડાસાના હફસાબાદના પાંચ ખેડૂતોએ ખેતરમાં વાવેલ બટાકાના વાવેતરનો ઉછેર ન થતાં છેતરાયા

agragujaratnews
Last updated: 2023/12/11 at 11:24 AM
2 years ago
Share
મોડાસાના હફસાબાદના પાંચ ખેડૂતોએ ખેતરમાં વાવેલ બટાકાના વાવેતરનો ઉછેર ન થતાં છેતરાયા
SHARE

  • બટાકાના બિયારણમાં ખામીથી પાકનો ઉછેર જ ન થયો
  • વાવેતરમાં ખેડ મારી ખેડૂતોએ પાક ઉખેડી નાખ્યો
  • માત્ર 20 થી 25 ટકા જ ઉછેર થતાં વાવેતર પર ટ્રેકટર ફેરવી દેવાની ફરજ પડી

મોડાસા તાલુકાના હફસાબાદ ગામના પાંચ ખેડૂતોએ 15 વીઘામાં બટાકાનું વાવેતર કર્યુ હતુ. પરંતુ એક મહિના બાદ બિયારણમાં ખામી નીકળતાં પાકનો ઉછેર થયો ન હતો. પરિણામ વાવેતર ઉપર ટ્રેકટરો ફેરવી દેવાની ફરજ પડી હતી અને વાવેતર ઉપર ખેડ મારી દઈ ઉખેડી નાંખવો પડયો હતો. ખેડૂતોએ બિયારણ નકલી હોવાના આક્ષેપો કરી જણાવ્યુ હતુ કે, વાવેતર કર્યાના એક મહિના બાદ પાકનો ઉછેર ન થતાં હવે નવેસરથી વાવેતર કરવાની ફરજ પડી છે. બિયારણમાં ખામી હોવાથી ખેડૂતો છેતરાતાં બિયારણ કંપની સામે રોષ ભભૂકી ઉઠયો છે.

મોડાસા તાલુકાના હફસાબાદ ગામના પાંચ જેટલા ખેડૂતોએ 15 વીઘા જમીનમાં બટાકાનું વાવેતર કર્યુ હતું. વાવેતર માટે 1425 રૂ.ના ભાવે બટાકાના બિયારણના કટ્ટાં ખરીદવામાં આવ્યા હતા.

ખેડ,બિયારણ,ખાતર,મજૂરી સહિત વીઘા દીઠ 50 હજાર જેટલો ખર્ચ કરી ખેડૂતોએ એક મહિના અગાઉ વાવેતર કર્યુ હતુ અને ઉછેર થવાની રાહ જોવાઈ રહી હતી. જો કે એક મહિના બાદ પણ ખેતરોમાં માત્ર 20 ટકા જ વાવેતરમાં ઉછેર આવ્યો હતો. જેના કારણે ખેડૂતો છેતરાયા હતા અને વાવેતર ઉપર ટ્રેકટરો ફેરવી દઈ પાક ઉખેડી નાખવાની ફરજ પડી હતી. આ અંગે ખેડૂતો દિપકભાઈ પટેલ અને જયંતિભાઈ પટેલે જણાવ્યુ હતું કે, એક મહિના અગાઉ એક કંપનીનું બિયારણ લાવી વાવેતર કરવામાં આવ્યુ હતુ. જો કે, કેટલીક જગ્યાએ માત્ર 20થી 25 ટકા જ ઉછેર થયો હતો. વાવેતર કરાયેલ બિયારણમાં ફૂગ લાગી જવા ઉપરાંત કેટલાક બટાકા કોરા રહ્યા છે અને ઉગ્યા જ નથી. પરિણામે વાવેતર ઉપર ટ્રેકટરો ફેરવી દેવામાં આવ્યા છે અને હવે નવેસરથી વાવેતર કરવાની ફરજ ઉભી થઈ છે. ખેડૂતોને વીઘા દીઠ 50 હજાર જેટલો ખર્ચ માથે પડયો છે અને હવે ફરીથી નવેસરથી બિયારણ લાવી બટાકાનું વાવેતર કરવાની નોબત આવતાં બિયારણ કંપની સામે રોષ ઉભો થયો છે. આ અંગે ખેડૂતોએ બિયારણ કંપની સાથે પણ વાતચીત કરી છે અને ખેડૂતોને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી છે.

You Might Also Like

મોરબીમાં ઉદ્યોગકારોની યુધ્ધના મૃતકો પ્રત્યે સંવેદના, મિટીંગોમાં જમણવારમાં મીઠાઇ નહી

 વેરાવળના સુપાસીમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગ નેટવર્કનો પર્દાફાશ

ખેડૂતોના પ્રશ્ને જેલમાં ભેગા ગયેલા આપના પ્રવિણ રામ, રાજુ કરપડા વચ્ચે શાબ્દિક જંગ

ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ

સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જંગલેશ્વરમાંથી નશાકારક ગાંજાના જથ્થા સાથે યુવક ઝડપાયો
રાજકોટ

જંગલેશ્વરમાંથી નશાકારક ગાંજાના જથ્થા સાથે યુવક ઝડપાયો

Editor By Editor 2 days ago
ખેડૂતોના પ્રશ્ને જેલમાં ભેગા ગયેલા આપના પ્રવિણ રામ, રાજુ કરપડા વચ્ચે શાબ્દિક જંગ
સરકારની વિદેશ નીતિના કારણે દેશની જનતાની કફોડી હાલત : કેજરીવાલ
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ-વે પર લાકડા ભરેલો ટ્રક ઈકો પર ખાબક્યો
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સાંસદ સભ્ય પરષોત્તમભાઈ રૂપાલાની રજૂઆતને સફળતા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?