By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 hours ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 day ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: નકલી ડીવાયએસપી ઝડપાયો, પોલીસ ખાતામાં નોકરીની લાલચ આપી લોકોને છેતર્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

નકલી ડીવાયએસપી ઝડપાયો, પોલીસ ખાતામાં નોકરીની લાલચ આપી લોકોને છેતર્યા

agragujaratnews
Last updated: 2023/12/12 at 9:20 PM
2 years ago
Share
નકલી ડીવાયએસપી ઝડપાયો, પોલીસ ખાતામાં નોકરીની લાલચ આપી લોકોને છેતર્યા
SHARE

  • મંત્રીના નકલી પીએ બાદ નકલી ડીવાયએસપીની ધરપકડ
  • વિનીત બંસીલાલ દવે નામના શખ્સની ધરપકડ
  • અંદાજિત રૂપિયા 2.11 કરોડની આચરી છે છેતરપિંડી

જુનાગઢમાંથી નકલી ડીવાયએસપી ઝડપાયો છે. મંત્રીના નકલી પીએ બાદ નકલી ડીવાયએસપીની ધરપકડ કરવામાં આવી છે. વિનીત બંસીલાલ દવે નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના નકલી આઈડી સાથે રોફ જમાવતો હતો.

પશુપાલન મંત્રીના બોગસ પી.એ. બાદ હવે નકલી DYSP ઝડપાયો 

જૂનાગઢમાં પશુપાલન મંત્રીના બોગસ પી.એ. બાદ હવે નકલી DYSP ઝડપાયો છે, આ મામલે લોકલ ક્રાઈમ બ્રાંચે શહેરના વિનિત બંસીલાલ દવે ઉ.37 નામના ઇસમ સામે પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોધાવ્યો છે. વિનીત દવે કોર્ટમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે. અને તેણે પોલીસકર્મીના ઓળખકાર્ડમાં પોલીસકર્મીના ફોટા ઉપર પોતાનો ફોટો લગાવીને નકલી ડીવાયએસપી અને પોલીસકર્મી હોવાની ઓળખ આપીને અત્યાર સુધીમાં 17 જેટલા લોકોને પોલીસ ખાતામાં નોકરી અપાવી દેવાની લાલચ આપીને આશરે 2.11 કરોડ જેવી માતબર રકમ ખંખેરી લઈને વિશ્વાસઘાત છેતરપીંડી કરી હોવાનું સામે આવ્યું છે, હાલ તો પોલીસે નકલી ડીવાયએસપીની ધરપકડ કરીને વધુ તપાસ શરુ કરી છે.

અંદાજિત રૂપિયા 2.11 કરોડની છેતરપિંડી આચરી

ઉલ્લેખનીય છે કે અંદાજિત રૂપિયા 2.11 કરોડની છેતરપિંડી આચરી છે. પોલીસ ખાતામાં નોકરી અપાવીને લોકોને છેતર્યા છે. વિનીત બંસીલાલ દવે જ્યુડિશિયલ કોર્ટમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. ચાલુ કોન્સ્ટેબલની નોકરી કરતા બે કર્મચારીના આઈકાર્ડ મળ્યા છે. પોલીસ કર્મચારીઓના કાર્ડ ઉપર પોતાનો ફોટો લગાવી રોફ જમાવતો હતો. જેમાં પોલીસ ખાતામાં નોકરી અપાવાની લાલચ આપી લોકોને છેતર્યા છે.

જુનાગઢમાંથી રાજ્યકક્ષાના મંત્રીના નકલી પીએ પકડાયો હતો

તાજેતરમાં જુનાગઢમાંથી રાજ્યકક્ષાના મંત્રીના નકલી પીએ પકડાયો હતો. તેમાં તેની વિરુદ્ધ ત્રીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રૂપિયા 25 લાખની સહાય અપાવાના બહાને લાખોની ઠગાઇ કરવામાં આવી હતી. જૂનાગઢ પોલીસે નકલી MLA બની કારમાં એમએલએનું પાટિયું રાખી રોફ જમાવતા નકલી ધારસભ્ય રાજેશ જાદવ નામના શખ્સને જૂનાગઢ પોલીસે ઝડપી લીધા બાદ આ નકલી MLAની એક પછી એક કરતૂતો સામે આવી રહી છે.

મહિલાને વિશ્વાસમાં લઈ અત્યાર સુધીમાં 18 લાખ રૂપિયાની છેતરપિંડી કરી

જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં એક વિધવા મહિલાને વિશ્વાસમાં લઈ અત્યાર સુધીમાં 18 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. વિશ્વાસઘાત કરતા માણાવદર પોલીસ મથકમાં મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી રેખા મેરના પતિનું 2021માં કોરોનાથી અવસાન થતાં તેમના નામની 25 લાખ રૂપિયાની આર્થિક સહાય અપાવી દેવા તેમજ મહિલાના પુત્રને સરકારી નોકરી આપવાની લાલચ આપી કુલ 18 લાખ રૂપિયા પડાવ્યા હતા. ત્યારબાદ ફરિયાદી મહિલા સાથે સંપર્ક તૂટી ગયા બાદ આ નકલી MLA ઝડપાતા મહિલાએ ફરી માણાવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

You Might Also Like

ધ્રોલ નજીક રાજકોટ હાઇ-વે પર ઇકોએ બાઇકને હડફેટે લેતા દિયર-ભાભીનાં મોત

તાલાલાના યુટયુબલ રોયલ રાજાના ઘરમાંથી ૨૪૯ બોટલ દારૂ ઝડપાયો

 જેતપુરના દેરડીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા તૈયાર ઘઉંનો પાક બળીને ખાખ

 અમરેલીમા ભાજપના બે કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું: રાજકીય માહોલ ગરમાયો

બાળકોને પબ્લિક વેહીકલમાં બેસતા શીખવીએ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રાજમાર્ગો પર ૧૦૦૦ વાહનોની ૨૫ કિ.મી. લાંબી સ્વામિનારાયણ સંદેશ યાત્રા નીકળી
રાજકોટ

 રાજમાર્ગો પર ૧૦૦૦ વાહનોની ૨૫ કિ.મી. લાંબી સ્વામિનારાયણ સંદેશ યાત્રા નીકળી

Editor By Editor 5 hours ago
ગોંડલ માર્કેટિંગ યાર્ડ તહેવાર અને માર્ચ એન્ડીંગ ને લઈને 9 દિવસ બંધ રહેશે
વ્યાજખોરી સામે લીસની સખ્ત ઝુંબેશ: રાજકોટમાં આજે જનસંપર્ક સભા યોજાશે
ગીર, બરડા અને આલેચના, રબારી, ભરવાડ, ચારણ સમાજને OBCમાં સમાવવા વિચારણા
બાળકોને પબ્લિક વેહીકલમાં બેસતા શીખવીએ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?