By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    1 day ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    4 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    6 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: કોણ છે સાંસદ પ્રતાપ સિમ્હા જેમની પાસેથી આરોપીઓને મળ્યા વિઝિટર પાસ?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

કોણ છે સાંસદ પ્રતાપ સિમ્હા જેમની પાસેથી આરોપીઓને મળ્યા વિઝિટર પાસ?

agragujaratnews
Last updated: 2023/12/14 at 11:04 AM
2 years ago
Share
કોણ છે સાંસદ પ્રતાપ સિમ્હા જેમની પાસેથી આરોપીઓને મળ્યા વિઝિટર પાસ?
SHARE

  • સંસદની સુરક્ષામાં ચૂક મામલે 6 શખ્સોના ષડયંત્રનો ખુલાસો
  • દિલ્હી પોલીસ કરી રહી છે આરોપીઓની તમામ પૂછપરછ 
  • આરોપીઓ સાંસદ પ્રતાપ સિમ્હાનો વિઝિટર પાર લઈને આવ્યા હતા 

સંસદ પર આતંકી હુમલાની 22મી બરસી પર સંસદ ભવનની સુરક્ષામાં એક મોટી ચૂકનો મામલો સામે આવ્યો છે. બુધવારે લોકસભાની કાર્યવાહી દરમિયાન પ્રેક્ષક ગેલેરીમાંથી બે શખ્સો સાંસદો વચ્ચે કુદી પડ્યા હતા અને કલર સ્મોક ઉડાડ્યો હતો. આ ઘટના બાદ ગૃહમાં અંધાધૂંધી મચી ગઈ હતી. સંસદીય કાર્યવાહી પણ થોડા સમય માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. હાલમાં, દિલ્હી પોલીસ આરોપીઓની પૂછપરછ કરી રહી છે જેને લઈને સંસદ ગૃહ પોલીસ સ્ટેશનમાં પણ FIR નોંધવામાં આવી છે.

સાંસદોએ જણાવ્યું હતું કે જે શખ્સે આ ઘટનાને અંજામ આપી તેને સાંસદ પ્રતાપ સિમ્હા દ્વારા વિઝિટર પાસ આપવામાં આવ્યો હતો. આ ઘટના બાદ લોકોમાં પ્રતાપ સિમ્હાને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. પ્રતાપ સિમ્હાએ પણ આ મુદ્દા પર સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીની સામે સ્પષ્ટીકરણ આપ્યું છે.

કોણ છે સાંસદ પ્રતાપ સિમ્હા

પ્રતાપ સિમ્હા ભાજપના લોકસભા સાંસદ છે. સિમ્હા હાલમાં કર્ણાટકની મૈસુર-કોડાગુ લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેમનો જન્મ જૂન 1976 માં કર્ણાટકના હસન જિલ્લાના બેલુરમાં થયો હતો. પ્રતાપે મંગ્લોર યુનિવર્સિટીમાંથી કોમ્યુનિકેશન અને જર્નાલિઝમમાં એમએ કર્યું છે.

પત્રકારત્વ કરતા કરતાં ભાજપમાં જોડાઈ ગયા

પ્રતાપનું વ્યાવસાયિક જીવન પત્રકારત્વથી શરૂ થયું હતું. પ્રતાપ 1999માં કન્નડ અખબાર ‘વિજય કર્ણાટક’માં ઈન્ટર્ન તરીકે જોડાયા હતા. બાદમાં તેઓ તે જ અખબારમાં તંત્રી પદે પહોંચ્યા હતા. ધીમે ધીમે રાજકારણમાં તેમનો રસ વધતો ગયો અને 2014માં તેમણે ભાજપ તરફથી ઉડુપી-ચિકમગલુર લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી. ભાજપે પ્રતાપને ચૂંટણી લડવાની તક આપી, પરંતુ મૈસુર બેઠક સોંપવામાં આવી. ચૂંટણી લડવાની તક મળી ત્યારે તેઓ સફળતાપૂર્વક લડ્યા અને મૈસુર બેઠક પરથી જીતીને સંસદમાં પહોંચ્યા. તેઓ કર્ણાટક ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

2019માં તેઓ ફરી સાંસદ બન્યા

જૂન 2015માં, પ્રતાપ પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના સભ્ય બન્યા. જાન્યુઆરી 2015 થી મે 2019 સુધી ઈન્ડિયન કાઉન્સિલ ઓફ વર્લ્ડ અફેર્સ (ICWA) ના સભ્ય તરીકે જવાબદારી સંભાળી હતી. ત્યારબાદ, 2019માં, પ્રતાપ ફરી એકવાર લોકસભામાં ચૂંટાઈ આવ્યા હતા.

વિવાદોમાં રહી ચૂક્યા છે પ્રતાપ સિમ્હા

પ્રતાપ પોતાના સંસદીય કાર્યકાળ દરમિયાન અનેક વખત વિવાદોમાં આવી ચૂક્યા છે. 2015 માં, તેમણે ટીપુ સુલતાનની જન્મજયંતિ ઉજવવાના કર્ણાટક સરકારના નિર્ણયનો વિરોધ કર્યો હતો. 2017 માં, પોલીસે તેમના લોકસભા મતવિસ્તારમાં આવતા નગર હનુમાન જયંતિના આયોજકો દ્વારા આયોજિત શોભાયાત્રા સામે પ્રતિબંધિત આદેશો લાગુ કર્યા હતા. પ્રતિબંધિત આદેશોના ઉલ્લંઘન બદલ સિમ્હાની ધરપકડ કરવામાં આવી હતી.

2017માં સિમ્હા એક્ટર પ્રકાશ રાજ વિરુદ્ધ નિવેદન આપીને ફરી વિવાદમાં આવી ગયા હતા. વાસ્તવમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને પ્રકાશ રાજ દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ પ્રતાપે અભિનેતાના જાહેર જીવન પર ટિપ્પણી કરી હતી. બાદમાં એક્ટર પ્રકાશ રાજે સિમ્હાને એક કાનૂની નોટિસ ફટકારી હતી જેમાં તેમને બિનશરતી જાહેર માફી માંગવા માટે કહેવામાં આવ્યું હતું. બાદમાં સિમ્હાએ પોતાના નિવેદન બદલ જાહેરમાં પ્રકાશ રાજની માફી પણ માંગવી પડી હતી.

You Might Also Like

સોનાની ચમક પાછળ સંકટની છાયા ; સરકારે આયાત જકાત સીધી 15% કરી

NEET-UGની પરીક્ષા રદ, ૨3 લાખ છાત્રોને અસર

દિવસની શરૂઆતથી રાત સુધી વપરાતી દરેક વસ્તુ મોંઘી

સુવેન્દુ અધિકારીના CM શપથ સાથે ઇતિહાસ રચાયો, મોદી-શાહ રહ્યા સાક્ષી

હવે અસલી સોનુ પણ શેરોની જેમ ટ્રેડ થશે: NSE લાવ્યુ ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રસીદ (EGR)

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 શાળાઓની સાથે વસ્તી ગણતરીનો પણ પ્રારંભ, શિક્ષકોના ઓર્ડર નીકળતા રોષ
રાજકોટ

 શાળાઓની સાથે વસ્તી ગણતરીનો પણ પ્રારંભ, શિક્ષકોના ઓર્ડર નીકળતા રોષ

Editor By Editor 2 hours ago
 માધવરાવ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં મોચી પ્રીમિયર લીગ – એમ.પી. એલ. 5.0” નો ભવ્ય શુભારંભ
 રાજકોટ-અમદાવાદ હાઇ-વે બનશે ઝીરો ફેટાલિટી કોરિડોર
બેફામ વોલ્વો કારનો આતંક : 150 ફૂટ રિંગ રોડ પર અનેક વાહનોને અડફેટે લઈ BRTS રેલિંગ તોડી
 કાળઝાળ ગરમીમાં વીજ કાપથી શહેરીજનો બફાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?