By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: 'આતંકવાદ સામે લડવાનો અર્થ ગાઝાનો વિનાશ નથી', ઈઝરાયેલના હુમલાથી ભડક્યા રાષ્ટ્રપતિ મેક્રોન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

'આતંકવાદ સામે લડવાનો અર્થ ગાઝાનો વિનાશ નથી', ઈઝરાયેલના હુમલાથી ભડક્યા રાષ્ટ્રપતિ મેક્રોન

agragujaratnews
Last updated: 2023/12/23 at 11:05 AM
3 years ago
Share
'આતંકવાદ સામે લડવાનો અર્થ ગાઝાનો વિનાશ નથી', ઈઝરાયેલના હુમલાથી ભડક્યા રાષ્ટ્રપતિ મેક્રોન
SHARE

  • ઈઝરાયેલે ગાઝાનો નાશ કરવાની લીધી પતિજ્ઞા
  • અમે આ વિચારને બિલકુલ સમર્થન નથી:મેક્રોન
  • આતંકવાદ સામેની લડાઈમાં નાગરિકો નિશાન બન્યા

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને અઢી મહિનાથી વધુ સમય થઈ ગયો છે. જોકે, ગાઝા પટ્ટી પર હજુ પણ બંને પક્ષો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. જ્યારે હમાસે હજુ સુધી ઈઝરાયેલના બંધકોને મુક્ત કર્યા નથી ત્યારે ઈઝરાયેલી સેનાએ પણ ગાઝામાંથી આતંકવાદીઓને ખતમ કરવા માટે લશ્કરી કાર્યવાહી ચાલુ રાખી છે. આ દરમિયાન ઘણા દેશોએ ઈઝરાયેલને ગાઝા પટ્ટીમાં થયેલા મોતને લઈને સાવચેતી રાખવાની અપીલ કરી છે. હવે આ દેશોમાં ફ્રાન્સનું પણ એક નામ જોડાયું છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને કહ્યું છે કે આતંકવાદ સામે ઈઝરાયેલની લડાઈનો કોઈ અર્થ એવો ન હોઈ શકે કે તે ગાઝાનો નાશ કરે.

ઈમેન્યુઅલ મેક્રોને શું કહ્યું?

મેક્રોને કહ્યું હતું કે, ‘અમે આ વિચારને બિલકુલ સમર્થન નથી આપતા કે આતંકવાદ વિરૂદ્ધ અસરકારક રીત એ ગાઝાનો નાશ કરે અને નાગરીકોને નિશાન બનાવે. તેમણે આવી પ્રતિક્રિયાને અયોગ્ય ગણાવી અને યુદ્ધ રોકવાની અપીલ કરી હતી. મેક્રોને કહ્યું હતું કે તમામ જીવન સમાન છે અને આપણે તેમનું રક્ષણ કરવું જોઈએ.

મેક્રોને ઈઝરાયેલના પોતાનો બચાવ અને આતંકવાદ સામે લડવાના અધિકારનો પણ બચાવ કર્યો હતો. જો કે, તેમણે સલાહ આપી કે આ સમયગાળા દરમિયાન સામાન્ય લોકોની સુરક્ષા હોવી જોઈએ અને આ માટે માનવતાના ધોરણે યુદ્ધવિરામ લાગુ કરવો જોઈએ.

નોંધનીય છે કે 7 ઓક્ટોબરે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલામાં લગભગ 1150 ઈઝરાયેલી નાગરિકો માર્યા ગયા હતા. આ સમયગાળાદરમિયાન હમાસના આતંકવાદીઓએ 250થી વધુ ઇઝરાયેલ અને અન્ય દેશોના નાગરિકોને બંધક બનાવ્યા હતા. તે જ સમયે, જવાબી કાર્યવાહીમાં ઇઝરાયેલે આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરવા માટે ગાઝા પટ્ટી પર હુમલા ચાલુ રાખ્યા છે. આમાં 20,000થી વધુ લોકોના જીવ ગયા છે. મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.

You Might Also Like

ગીરનારમાં લીલોતરી! આબુ-કાશ્મીરની અનુભૂતિ

હત્યાના પ્રયાસ બાદ સમાધાન મુદ્દે ચાલતી અદાવતમાં યુવાનની હત્યા

સૌરાષ્ટ્ર-ગુજરાત જળબંબાકાર, ૨૫૫ તાલુકામાં વરસાદ

કોટડાસાંગાણીના સોળીયા ગામે લાકડાનું પાટિયું માથે પડતાં સાડા ત્રણ વર્ષના માસૂમનું મોત

કાંગશીયાળી પાસે મર્સીડીઝ કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે રાજકોટનો શખ્સ ઝબ્બે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સાળંગપુર દર્શન કરી પરત ફરતા વેરાવળના નાયબ મામલતદારનું અકસ્માતમાં કરૂણ મોત
ગુજરાતરાજકોટ

સાળંગપુર દર્શન કરી પરત ફરતા વેરાવળના નાયબ મામલતદારનું અકસ્માતમાં કરૂણ મોત

Editor By Editor 3 hours ago
વોર્ડ નં.૪માં ૭૯ લોકોના લોહીના નમૂના લેવાયા
ત્રણ વર્ષમાં રૂ. 3,708 કરોડની છેતરપીંડી
CBSE દ્વારા બોર્ડની પરીક્ષા આપનાર છાત્રો માટે ગુણોના વેરીફીકેશનની માર્ગદર્શિકા જાહેર
જૂનાગઢમાં વિદ્યાર્થીઓને ફિશીપ વગર અને પરીક્ષા વગર પાસ કરવાનું કારસ્તાન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?