By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    4 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    5 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: પૂર્વ ક્રિકેટર નીકળ્યો ઠગ, તાજ હોટલને ચોપડ્યો 5.53 લાખનો ચૂનો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

પૂર્વ ક્રિકેટર નીકળ્યો ઠગ, તાજ હોટલને ચોપડ્યો 5.53 લાખનો ચૂનો

agragujaratnews
Last updated: 2023/12/27 at 11:43 PM
2 years ago
Share
પૂર્વ ક્રિકેટર નીકળ્યો ઠગ, તાજ હોટલને ચોપડ્યો 5.53 લાખનો ચૂનો
SHARE

  • ચાણક્યપુરી પોલીસ સ્ટેશને કરી મહાઠગની ધરપકડ 
  • હરિયાણાના ઠગે અનેકને છેતરપિંડીનો ચૂનો ચોપડ્યો 
  • તાજ પેલેસ હોટેલ સાથે ઠગાઇ કરી થયો હતો ફરાર 

નવી દિલ્હીના ચાણક્યપુરી પોલીસ સ્ટેશનની પોલીસે હરિયાણાના એક ઠગની ધરપકડ કરી છે. આ શખ્સ હરિયાણા માટે અંડર-19 ક્રિકેટ રમી ચૂક્યો છે. આરોપીની ઓળખ મૃણાક સિંહ તરીકે થઈ છે. તેણે જુલાઈ 2022માં તાજ પેલેસ હોટલ સાથે 5,53,000 રૂપિયાની છેતરપિંડી કરી હતી. ત્યારબાદ તેણે દાવો કર્યો હતો કે તે IPLની મુંબઈ ઈન્ડિયન્સ ટીમનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે.

તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે આરોપી મૃણાક સિંહે કર્ણાટકના વરિષ્ઠ IPS અધિકારી હોવાનો ઢોંગ કરીને ભારતભરની ઘણી લક્ઝરી હોટલોના માલિકો અને સંચાલકો સાથે છેતરપિંડી કરી હતી. તેની છેતરપિંડીનો ભોગ બનેલા લોકોમાં ટીમ ઈન્ડિયાનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટર રિષભ પંત પણ સામેલ છે, જેમની સાથે 2020-2021માં 1.63 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી.

અનેક લોકોને બનાવ્યા ઠગાઇના શિકાર

પકડાયેલ શખ્સે હોટલ, બાર, રેસ્ટોરન્ટ, યુવતીઓ, કેબ ડ્રાઈવર, નાની ખાણીપીણીની દુકાનો સહિત અનેક લોકો સાથે છેતરપિંડી કરી છે. તેના મોબાઈલની પ્રાથમિક તપાસમાં તે યુવાન મહિલા મોડલ અને યુવતીઓ સાથે પરિચયમાં હોવાનું બહાર આવ્યું છે. તેના મોબાઈલમાંથી ઘણા વીડિયો અને તસવીરો મળી આવી છે, જેમાંથી કેટલાક અત્યંત વાંધાજનક છે.

પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી બે દિવસની કસ્ટડી લીધી હતી. આ કેસની વધુ તપાસ કરવામાં આવી રહી છે અને તેના મોબાઈલ ફોનનું પણ વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. આ કેસમાં હજુ પણ ઘણા પીડિતો સામે આવે તેવી શક્યતા છે.

હોટેલ તાજે નોંધાવી હતી FIR

જણાવી દઈએ કે, 22 ઓગસ્ટ 2022ના રોજ તાજ પેલેસ હોટલ નવી દિલ્હીના સિક્યોરિટી ડિરેક્ટરે ચાણક્યપુરી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. કહેવાય છે કે, ક્રિકેટર હોવાનો દાવો કરનાર શખ્સ મૃણાંક સિંહ 22 જુલાઈથી 29 જુલાઈ 2022 સુધી હોટેલ તાજ પેલેસમાં રોકાયો હતો. તે હોટલનું 5,53,362 રૂપિયાનું બિલ ચૂકવ્યા વિના જ હોટલમાંથી નીકળી ગયો હતો. જ્યારે તેને પેમેન્ટ માટે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે તેની કંપની એડિડાસ પેમેન્ટ કરશે.

ત્યારબાદ, હોટેલ બેંકની વિગતો તેમની સાથે શેર કરવામાં આવી હતી. તેણે 2 લાખ રૂપિયાના ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનો UTR નંબર SBIN119226420797 શેર કર્યો. તરત જ, હોટેલ સિસ્ટમમાં તપાસ કરવામાં આવી હતી અને જાણવા મળ્યું હતું કે આરોપીએ કોઈ પેમેન્ટ નહોતું કરવામાં આવ્યું.

પેમેન્ટ માટે સતત બહાના બનાવટો રહ્યો

ત્યારબાદ, હોટેલ તાજ વતી પેમેન્ટ સંબંધિત કાર્યવાહી માટે મૃણાક સિંહ અને તેના મેનેજર ગગન સિંહનો તેમના મોબાઈલ પર સંપર્ક કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે તે તેના ડ્રાઈવરને બાકી રકમની ચુકવણી માટે રોકડ સાથે મોકલી રહ્યો છે. પરંતુ, કોઈ હોટલ આવ્યું નહિ. બાકી રકમના પેમેન્ટ માટે આરોપીનો અનેકવાર સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ, દરેક વખતે તે ખોટા નિવેદનો અને વચનો આપીને ખોટી માહિતી આપતો રહ્યો.

પિતાએ કહ્યું: તેને મિલકતમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે

તપાસ દરમિયાન આરોપી મૃણાંક સિંહના સરનામે CrPCની કલમ 41A હેઠળ નોટિસ મોકલવામાં આવી હતી. પરંતુ, તે ત્યાં હાજર નહોતો. તેના પિતાએ પોલીસને જણાવ્યું કે તેમણે મૃણાક સિંહને તેની મિલકતમાંથી કાઢી મૂક્યો હતો. પિતાનું કહેવું છે કે મૃણાંક તેમના કહ્યામાં નથી.

ચાણક્યપુરી પોલીસ સ્ટેશને આરોપી મૃણાંક સિંહને શોધવા માટે તમામ શક્ય પ્રયાસો કર્યા હતા. પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. તે વારંવાર પોતાનું લોકેશન બદલી રહ્યો હતો અને પોલીસ તપાસથી બચવા તમામ ઉપાય કરતો રહ્યો પરંતુ આખરે તે પોલીસના હાથે ઝડપાઇ ગયો.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ચાંદલી ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણીના   જતન માટે ગ્રામ સભા યોજાઇ
રાજકોટ

ચાંદલી ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણીના   જતન માટે ગ્રામ સભા યોજાઇ

Editor By Editor 4 days ago
ગુજરાતમાં LPG અછતની અફવાઓ વચ્ચે ૧૦ હજાર ફરિયાદનો ધોધ : ૧૭થી વધુ સામે ગુનો દાખલ
જંગલેશ્વરનાં ગેરકાયદે દબાણો હટાવવા સામે અને વૈકલ્પિક આવાસની અરજી હાઇકોર્ટ ફગાવી
આજે CM રાજકોટને આપશે રૂ.૭૫૧.૧૯ કરોડનાં ૪પ વિકાસ પ્રકલ્પોની ભેટ
સાવરકુંડલાના મીતીયાળા આસપાસ પાંચ કલાકમાં ત્રણ વાર ભૂકંપના આંચકા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?