By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    5 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    6 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    7 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ચૂંટણી પહેલા પાકિસ્તાનમાં જેયુઆઈએફના ચીફ મૌલાના ફઝલ-ઉર-રહેમાનના કાફલા પર જીવલેણ હુમલો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

ચૂંટણી પહેલા પાકિસ્તાનમાં જેયુઆઈએફના ચીફ મૌલાના ફઝલ-ઉર-રહેમાનના કાફલા પર જીવલેણ હુમલો

agragujaratnews
Last updated: 2024/01/03 at 11:22 AM
2 years ago
Share
ચૂંટણી પહેલા પાકિસ્તાનમાં જેયુઆઈએફના ચીફ મૌલાના ફઝલ-ઉર-રહેમાનના કાફલા પર જીવલેણ હુમલો
SHARE

  • પાકિસ્તાનમાં આતંકી હુમલાની ઘટનામાં સતત વધારો
  • ફઝલ-ઉર-રહેમાનના કાફલા પર હુમલાને લઈ સવાલો ઉઠયા
  • પાકિસ્તાની રાજકારણમાં ચકચાર
પાકિસ્તાનની રાજનીતિ સંગઠન જમિયત ઉલેમા-એ-ઈસ્લામ-ફઝલના પ્રમુખ મૌલાના ફઝલ-ઉર-રહેમાનના કાફલા પર રવિવારે સાંજે ખૈબરપખ્તૂનખ્વામાં હુમલો થયો હતો. આ અંગેની પુષ્ટિ પણ સંગઠનના પ્રવક્તાએ કરી હતી. જેયુઆઈએફના પ્રમુખ પોતાના કાફલા સાથે ડેરા ઈસ્માઈલ ખાન તરફ જઈ રહ્યા હતા ત્યારે આ હુમલો થયો હતો. આ હુમલા બાદ ફઝલ-ઉર-રહેમાનની સુરક્ષામાં હાજર સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે, તેમના પ્રમુખ સલામત છે અને તેઓને કોઈ ઈજા નથી થઈ. હુમલા દરમિયાન મૌલાનાની કાર ઈન્ટરચેંજ દરમિયાન પેટ્રોલ ભરાવા માટે રોકાઈ હતી.
 ફઝલુર રહેમાને સવાલ ઉઠાવ્યા
જેયુઆઈ-એફના પ્રમુખ ફઝલ-ઉર-રહેમાને પોતાની સુરક્ષાને લઈ ઘણીવાર ચિંતિત જણાયા હતા. તેઓએ ઘણા સ્થળો પર સુરક્ષા સ્થિતિને લીધે મતદાનના આયોજન પર શંકા વ્યક્ત કરી હતી. પાંચ ડિસેમ્બરે ઈસ્લામાબાદમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા ફઝલ-ઉર-રહેમાને સલામતીને લઈ ભારે ચિંતા અંગે રજૂઆત પણ કરી હતી. આ અઠવાડિયાની શરૂઆતમાં ફઝલે ચેતવણી ઉચ્ચારી હતી કે જો ચૂંટણી પ્રચારમાં પાર્ટીના કાર્યકરો પર હુમલો થશે તો તે પાકિસ્તાનના મુખ્ય જસ્ટિસ કાઝી ફૈઝ ઈસા અને મુખ્ય ચૂંટણી પંચ સિકંદર સુલ્તાન રાજાને જવાબદાર ઠેરવીશ.
આતંકી હુમલાઓમાં પાકિસ્તાન અવ્વલ
જેયુઆઈ-એફના સિનિયર નેતા હાફિઝ હમદુલ્લા સપ્ટેમ્બરમાં બલુચિસ્તાનના મસ્તુંગ વિસ્તારમાં એક વિસ્ફોટમાં ઈજાગ્રસ્ત થયા હતા. અન્ય 10 લોકો ઘાયલ થયા હતા. જ્યારે જુલાઈમાં ખાર પાર્ટીના કાર્યકર્તા સંમેલનને ટાર્ગેટ કરી કરાયેલા આત્મઘાતી વિસ્ફોટમાં આશરે 40 કાર્યકરોનાં મોત થયા હતા. પાકિસ્તાનમાં ગત વર્ષે આતંકવાદી ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. જે વર્ષ-2014 બાદથી સતત વધારો નોંધાયો છે. 

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધોરાજીના ખોડીયાર નગરના રહીશો ૨૨ દિવસથી પાણી વિહોણા : ઊનાળાના પ્રારંભે જ હાડમારી
ગુજરાત

ધોરાજીના ખોડીયાર નગરના રહીશો ૨૨ દિવસથી પાણી વિહોણા : ઊનાળાના પ્રારંભે જ હાડમારી

Editor By Editor 3 days ago
રાજકોટમાં રસ્તા ઓછા ભાજપના ભ્રષ્ટાચારના ખાડા વધારે : કોંગ્રેસ
 જંગલેશ્વરના અરજદારોની અપીલ રદ થતાં તંત્ર દ્વારા ફૂલડોઝર કાર્યવાહીની તૈયારીઓ શરૂ
RTEમાં પ્રવેશ માટે એક માત્ર દિકરી હોવાનાં પ્રમાણપત્ર RMC દ્વારા અપાશે
 પેટ્રોલમાં રૂ.પ.3૦, ડિઝલમાં રૂ.3નો તોતિંગ વધારો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?