By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    8 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 day ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    3 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રબાડા માટે રોહિત શર્માએ કરી ખાસ તૈયારી, આ વખતે નહીં કરે ભૂલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

રબાડા માટે રોહિત શર્માએ કરી ખાસ તૈયારી, આ વખતે નહીં કરે ભૂલ

agragujaratnews
Last updated: 2024/01/04 at 8:15 AM
2 years ago
Share
રબાડા માટે રોહિત શર્માએ કરી ખાસ તૈયારી, આ વખતે નહીં કરે ભૂલ
SHARE

  • આજથી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ
  • આ મેચ સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં રમાશે
  • પ્રથમ મેચમાં કગીસો રબાડાએ 7 વિકેટ લીધી હતી

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝની બીજી મેચ આજથી શરૂ થશે. આ મેચ સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં રમાશે. આ મેદાન પર ભારતનો રેકોર્ડ ઘણો ખરાબ રહ્યો છે. ભારત આજ સુધી અહીં એક પણ ટેસ્ટ મેચ જીતી શક્યું નથી. આ મેદાન પર ભારતે કુલ 6 ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી 4માં હાર અને 2 ડ્રો રહી છે. બીજી તરફ સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર કગીસો રબાડાની ભાતક બોલિંગ ભારતીય બેટ્સમેનોને ડરાવી રહી છે. રબાડા ભારતીય કેપ્ટન રોહિત શર્મા સહિત અન્ય ખેલાડીઓ માટે પણ પડકાર બની ગયો છે, પરંતુ બીજી ટેસ્ટ મેચમાં ભારતીય બેટ્સમેનોએ રબાડાનો સામનો કરવા માટે ખાસ તૈયારી કરી લીધી છે.

રબાડાએ પ્રથમ ટેસ્ટમાં 7 વિકેટ લીધી હતી

કેપટાઉન ટેસ્ટ મેચ 3 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સુધી રમાશે. પ્રથમ ટેસ્ટ મેચમાં કગીસો રબાડાનો કમાલ જોવા મળ્યો હતો. રબાડાએ પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં બોલિંગ કરતી વખતે 5 વિકેટ ઝડપી હતી, જેમાં રોહિત શર્માથી લઈને વિરાટ કોહલી જેવા મોટા નામ સામેલ હતા. રોહિત આ મેચમાં માત્ર 5 રન બનાવીને રબાડાનો શિકાર બન્યો હતો. જોકે કોહલીએ 38 રનની ઇનિંગ રમી હતી, પરંતુ રબાડાએ જ તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. આ સિવાય રબાડાએ શ્રેયસ અય્યરને પણ આઉટ કર્યો હતો, આ રીતે રબાડાએ 5 વિકેટ લઈને ભારતને બેકફૂટ પર ધકેલી દીધું હતું. ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં પણ રબાડાનો કહેર ચાલુ રહ્યો હતો, આ મેચમાં રબાડાએ રોહિત શર્માને શૂન્યના સ્કોર પર આઉટ કર્યો હતો. આવી સ્થિતિમાં કગીસો રબાડા ભારત માટે માથાનો દુખાવો બની ગયો છે. પરંતુ હવે કેપટાઉન ટેસ્ટ મેચમાં આ બદલાઈ શકે છે. ભારતીય ટીમે રબાડા માટે ખાસ તૈયારી કરી છે.

રબાડાની સામે રોહિતનો રેકોર્ડ

કગીસો રબાડા સામે રોહિત શર્માનો રેકોર્ડ ઘણો ખરાબ છે. રબાડાએ અત્યાર સુધી 13 વખત રોહિત શર્માને આઉટ કર્યો છે. રબાડાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં રોહિતને શૂન્યના સ્કોર પર આઉટ કર્યો છે, તેથી તે જોવાનું રસપ્રદ રહેશે કે રોહિત કેપટાઉનમાં રબાડા સામે કેવો દેખાવ કરે છે. સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ બેટ્સમેને કહ્યું કે જો રોહિતે રબાડા સામે સારું રમવું હોય તો તેણે પેસ અને બાઉન્સનો ડર ભૂલીને આગળ આવીને રમવાની જરૂર છે. આવી સ્થિતિમાં રોહિત સિવાય ટીમના અન્ય ખેલાડીઓ પણ આ ટ્રિક અપનાવતા જોવા મળી શકે છે. રબાડાનો સામનો કરવા માટે ખેલાડીઓએ પ્રેક્ટિસ દરમિયાન ઘણો પરસેવો પાડ્યો હતો. આ સાથે ચાહકોને આશા છે કે રોહિત શર્મા સહિત અન્ય તમામ ખેલાડીઓ બીજી ટેસ્ટ મેચમાં રબાડા સામે સારી બેટિંગ કરશે.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત સહિત દેશના ૧૫,૦૦૦ ક્રિએટર્સને સરકાર દ્વારા અપાશે AIની તાલીમ
રાજકોટ

ગુજરાત સહિત દેશના ૧૫,૦૦૦ ક્રિએટર્સને સરકાર દ્વારા અપાશે AIની તાલીમ

Editor By Editor 3 days ago
સૌરાષ્ટ્રના ૨૯ હિસ્ટ્રીશીટરોને પકડવા ઇનામ જાહેર
રેલનગરમાં રાજકોટ નાગરિક સહકારી બેંકની ૪૨મી શાખાનું ભવ્ય ઉદઘાટન
 અમરેલીમા ભાજપના બે કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું: રાજકીય માહોલ ગરમાયો
જેતપુરનાં મોણ પર ગામે જમીન મામલે કૌટુંબીક કાકાએ ખૂનની ધમકી આપી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?