By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    10 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 day ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    3 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: 2024માં બે વખત ટકરાશે ભારત-પાકિસ્તાન! T20 વર્લ્ડકપ પહેલા થશે શાનદાર મેચ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

2024માં બે વખત ટકરાશે ભારત-પાકિસ્તાન! T20 વર્લ્ડકપ પહેલા થશે શાનદાર મેચ

agragujaratnews
Last updated: 2024/01/04 at 9:18 AM
2 years ago
Share
2024માં બે વખત ટકરાશે ભારત-પાકિસ્તાન! T20 વર્લ્ડકપ પહેલા થશે શાનદાર મેચ
SHARE

  • અંડર-19 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ
  • ભારત અને પાકિસ્તાન વચ્ચે 30 જાન્યુઆરીએ મુકાબલો
  • 19 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે અંડર-19 વર્લ્ડ કપ

ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટની વાત કરીએ તો બંને દેશો વચ્ચેના તણાવને કારણે દ્વિપક્ષીય ક્રિકેટ સંબંધો અટકેલા છે. જ્યારે બંને ટીમો માત્ર ICC ઈવેન્ટ્સમાં જ ટકરાશે. દરેકની નજર જૂનમાં યોજાનાર T20 વર્લ્ડ કપ 2024 પર છે. આ ટુર્નામેન્ટમાં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ આકર્ષણનું કેન્દ્ર બનશે. પરંતુ શું તમે જાણો છો કે આ વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં પણ ક્રિકેટના મેદાન પર બંને ટીમો સામસામે આવી શકે છે.

જૂનમાં T20 વર્લ્ડ કપ દરમિયાન સિનિયર ટીમો સામસામે આવી શકે છે. જ્યારે 19 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર અંડર-19 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની જુનિયર ટીમો પણ સામસામે આવી શકે છે. જો કે અંડર-19 વર્લ્ડ કપ માટે ભારત અને પાકિસ્તાન અલગ-અલગ ગ્રુપ A અને Dમાં છે. આમાં 16 ટીમો ભાગ લઈ રહી છે અને દરેક ચાર ટીમોને 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ સ્ટેજ પછી નોકઆઉટના પ્રથમ તબક્કામાં ગ્રુપ Aની ટીમો D ટીમો સામે ટકરાશે અને ગ્રુપ Bની ટીમો પણ ગ્રુપ Cની ટીમો સામે ટકરાશે.

કેવી રીતે થઈ શકે ભારત-પાકિસ્તાન સંઘર્ષ?

ભારતીય ટીમ ગ્રુપ Aમાં બાંગ્લાદેશ, આયર્લેન્ડ અને યુએસએ સાથે છે. જ્યારે ગ્રુપ ડીમાં પાકિસ્તાનની સાથે અફઘાનિસ્તાન, ન્યુઝીલેન્ડ અને નેપાળની ટીમો હાજર છે. નોકઆઉટમાં A3 (ગ્રુપ A ની તૃતીય ક્રમાંકિત ટીમ) અને D1 (ગ્રુપ Dની પ્રથમ ક્રમાંકિત ટીમ), A1 અને D2, A4 અને D4, A2 અને D3, A1 અને D3, A2 અને D1 અને A3 અને D2 એકબીજાનો સામનો કરવો પડશે. જો ભારત ગ્રુપ Aમાં નંબર 1 પર રહે છે અને પાકિસ્તાન ગ્રુપ Dમાં નંબર 2 પર રહે છે તો 30 જાન્યુઆરીએ મોટો મુકાબલો થઈ શકે છે. જ્યારે ભારત બીજા અને પાકિસ્તાન પહેલા ક્રમે હોય તો 3જી ફેબ્રુઆરીએ બીજી વખત ટકકર થઈ શકે છે.

T20 વર્લ્ડ કપ 2024માં થશે ટક્કર!

ન્યૂયોર્કમાં T20 વર્લ્ડ કપ 2024માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થઈ શકે છે. એક અહેલાવ મુજબ, બંને ટીમો 8-9 જૂને ટકરાશે. જોકે, ICC દ્વારા હજુ સુધી સત્તાવાર શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું નથી. અહીં પણ બંને ટીમો લીગ તબક્કામાં ટકરાશે. ઉપરાંત, T20 ટીમોના વર્લ્ડ કપમાં નોકઆઉટ દરમિયાન ભારત-પાકિસ્તાન મેચ પણ થઈ શકે છે. અત્યારે ચાહકો નક્કી તારીખોની રાહ જોઈ રહ્યા છે કે બંને ટીમો ક્યારે અને ક્યાં ટકરાશે.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અશાંતધારા હેઠળના વિસ્તારો હવે ‘નિર્દિષ્ટ’ તરીકે ઓળખાશે, સુધારા વિધેયક મંજૂર
રાજકોટ

અશાંતધારા હેઠળના વિસ્તારો હવે ‘નિર્દિષ્ટ’ તરીકે ઓળખાશે, સુધારા વિધેયક મંજૂર

Editor By Editor 2 days ago
 અનફિટ સફાઇ કામદારનો ડાન્સ કરતો વીડિયો વાયરલ
સ્માર્ટ મીટર ધારકોને હવે મળશે 3 ટકા રિબેટ, મધ્યમ વર્ગને રાહત મળશેનો દાવો
પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ પર રોક લગાવવાનો હાઇકોર્ટનો ઇન્કાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?