By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    7 hours ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: દિલ્હી જતી ફ્લાઈટનું પટનામાં ઈમરજન્સી લેન્ડિંગ, મંત્રી સંજય ઝા ઘટનાસ્થળે, મુસાફરો અટવાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

દિલ્હી જતી ફ્લાઈટનું પટનામાં ઈમરજન્સી લેન્ડિંગ, મંત્રી સંજય ઝા ઘટનાસ્થળે, મુસાફરો અટવાયા

agragujaratnews
Last updated: 2024/01/04 at 11:25 AM
2 years ago
Share
દિલ્હી જતી ફ્લાઈટનું પટનામાં ઈમરજન્સી લેન્ડિંગ, મંત્રી સંજય ઝા ઘટનાસ્થળે, મુસાફરો અટવાયા
SHARE

  • પટનામાં ઈન્ડિગો ફ્લાઈટ 6e 2074નું ઈમરજન્સી લેન્ડિંગ
  • ટેક્નિકલ ખામીના કારણે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ
  • ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત હોવાની માહિતી

બિહારની રાજધાની પટનામાં ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં દિલ્હી જતી ઈન્ડિગો ફ્લાઈટ 6e 2074નું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. પ્લેનને તરત જ પટના એરપોર્ટ રનવે પર મૂકવામાં આવ્યું છે. વિમાનના તમામ મુસાફરો સુરક્ષિત હોવાની માહિતી સામે આવી રહી છે.

ટેક્નિકલ ખામીના કારણે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ

મળતી માહિતી મુજબ  દિલ્હી જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટને પટના એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું . આજ રોજ બપોરે ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E 2074માં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી જેના કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે આ ફ્લાઈટમાં 187 મુસાફરો હતા. દરેક વ્યક્તિ સુરક્ષિત છે. અચાનક ફ્લાઈટના ઈમરજન્સી લેન્ડિંગના સમાચાર સાંભળીને મુસાફરોના શ્વાસ થોડા સમય માટે અટકી ગયા હતા. તમામ મુસાફરો ગભરાઈ ગયા હતા. જોકે, પાયલટની સમજદારીથી ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

બિહાર સરકારના મંત્રી સંજય ઝા ફ્લાઈટમાં હતા

મળતી માહિતી મુજબ આ ફ્લાઈટમાં બિહાર સરકારના મંત્રી સંજય ઝા પણ હાજર હતા. મંત્રી સંજય ઝા પટનાથી દિલ્હી જઈ રહ્યા તે દરમિયાન અચાનક ટેકનિકલ ખામીના કારણે તેને પટના પણ પરત ફરવું પડ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે જ્યા સુધી ફ્લાઈટના પેસેન્જરો ફ્લાઈટ ખુલવાની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ સંજય ઝા ફરી દિલ્હી ગયા ન હતા. તેઓ પટનામાં તેમના નિવાસસ્થાને પાછા ફર્યા. સમગ્ર ઘટનાને લઇ મંત્રી સંજય ઝાએ કહ્યું હતું કે, ફ્લાઇટમાં આવી સમસ્યાઓ થતી રહે છે. આ કાઇ મોટી વાત નથી.  ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ થવામાં થોડીક ટેકનિકલ ખામી હતી જોકે પાયલટની સમજદારીથી કોઇ પણ મુસાફરોને જાનહાની થઇ નથી. પ્લેન રિપેર થયા બાદ મુસાફરોને અન્ય પ્લેન દ્વારા દિલ્હી મોકલવામાં આવશે.

You Might Also Like

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મવડી કણકોટ રોડ પર વહેલી સવારે કાર હડફેટે ખાનગી કંપનીના મેનેજરનું મોત
રાજકોટ

મવડી કણકોટ રોડ પર વહેલી સવારે કાર હડફેટે ખાનગી કંપનીના મેનેજરનું મોત

Editor By Editor 1 day ago
મોરબીમાં ઉદ્યોગકારોની યુધ્ધના મૃતકો પ્રત્યે સંવેદના, મિટીંગોમાં જમણવારમાં મીઠાઇ નહી
પડધરી-રામપરા નદીમાં રાજકોટના યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત
જે. જે. કુંડલિયા કોલેજ દ્વારા વિદ્યાર્થી પ્રતિભા સન્માન, સંવિત્તિ મેગેઝીનનું વિમોચન
નાના મવા રોડ પર મારવાડી બિલ્ડીંગમાં આગ ભભૂકી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?