By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઉદઘાટન બાદ નવી કોર્ટ શરૂ થઇ જશે : જૂના બિલ્ડીંગમાં બેસતી કોર્ટમાં ૧,૧3,૫૭3 કેસ પેન્ડિંગ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ઉદઘાટન બાદ નવી કોર્ટ શરૂ થઇ જશે : જૂના બિલ્ડીંગમાં બેસતી કોર્ટમાં ૧,૧3,૫૭3 કેસ પેન્ડિંગ

agragujaratnews
Last updated: 2024/01/06 at 8:06 PM
2 years ago
Share
ઉદઘાટન બાદ નવી કોર્ટ શરૂ થઇ જશે : જૂના બિલ્ડીંગમાં બેસતી કોર્ટમાં ૧,૧3,૫૭3 કેસ પેન્ડિંગ
SHARE

નવા કોર્ટ બિલ્ડીંગનું CJIના હસ્તે ઉદઘાટન : સોમવારથી રાજકોટની ૪૭ કોર્ટ એક બિલ્ડિંગમાં બેસશે

અગ્ર ગુજરાત, રાજકોટ

Contents
નવા કોર્ટ બિલ્ડીંગનું CJIના હસ્તે ઉદઘાટન : સોમવારથી રાજકોટની ૪૭ કોર્ટ એક બિલ્ડિંગમાં બેસશેફેમિલી કોર્ટ શિફટ ન કરાતાં પીડિતાઓને હેરાનગતિ થશે

આજે સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ વાય.ડી.ચંદ્રચુડના હસ્તે નવા કોર્ટ બિલ્ડીંગનું ઉદઘાટન થઇ રહ્યું છે. નવા કોર્ટ બિલ્ડીંગમાં એક સાથે ૪પ કોર્ટ બેસશે. જે ઇતિહાસની પ્રથમ ઘટના હશે. આ સાથે હાલમાં જૂની કોર્ટમાં જુદી-જુદી કોર્ટના કુલ મળી ૧,૧3,૫૭3 કેસ પેન્ડિંગ હોવાનું જાણવા મળે છે. ન્યાયતંત્રમાં ઝડપી ન્યાય મળે તે માટે હજુ ઘણુ કરવાનું બાકી છે. નવી કોર્ટમાં નવી સવલતો સાથે ઝડપથી કામ થવાની આશા છે.

દરમિયાનમાં રાજકોટના જામનગર રોડ, ઘંટેશ્વર ખાતે રૂ. ૧૧૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલા નવા કોર્ટ બિલ્ડિંગનું આજે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ વાય.જે.ચંદ્રચૂડ ઉદ્દઘાટન કરવાના છે. જે ખૂબ જ સારી બાબત છે પરંતુ તેની સાથોસાથ ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા દ્વારા રાજકોટમાં વર્ષોથી પેન્ડિંગ ક્રિમિનલ અને સિવિલ કેસોના ભારણને ધ્યાનમાં લેવું જોઇએ અને તે મુજબ રાજકોટનું નવી કોર્ટો શરૂ કરવા મંજુરી આપવી જોઇએ અને તેમાં ન્યાયમૂર્તિઓની નિમણૂક થાય તેવી વ્યવસ્થા ગોઠવવી જોઇએ, સોમવારથી ૪૭ કોર્ટ એક જ બિલ્ડિંગમાં બેસશે.

રાજકોટ શહેરમાં હાલ ૪૭ જેટલી ક્રિમિનલ અને સિવિલ કોર્ટ કાર્યરત છે અને તેમાં કુલ ૧,૧3,૫૭3 જેટલા કેસો પેન્ડિંગ છે. જેમાં ૮૭૦૯૨ ક્રિમિનલ કેસો અને ૨૬૪૮૦ સિવિલ કેસોનો સમાવેશ થાય છે. આ પેન્ડિંગ કેસોમાંથી હજાર કેસો તો 3૦ થી ૪૦ વર્ષ કરતા વધુ સમયથી પેન્ડિંગ છે કે જેમાં અમુક કેસોમાં ફરીયાદીઓ તો અમુક કેસોમાં આરોપીઓ તો અમુક કેસોમાં સાક્ષીઓના નિધન પણ થઇ ગયા છે. મોટાભાગના કેસમાં તો તપાસનીશ અધિકારીઓ નિવૃત્ત પણ થઇ ગયા છે અને અમુક કેસના તપાસનીશ અધિકારીઓ હાલ હયાત પણ નથી અને છતાં આ કેસો હજુ સુધી બોર્ડ પર આવ્યા નથી અને ન્યાય કયારે મળશે તેવો પ્રશ્ન ઉઠી રહ્યો છે. રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ લલિતસિંહ શાહીએ જણાવ્યું હતું કે હાલમાં રાજકોટમાં કેસના ભારણને ધ્યાનમાં લઇને ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ પાસે નવી પાંચ એપેલન્ટ કોર્ટ શરૂ કરવી જોઇઅ અને ૧૦ નીચલી કોર્ટ શરૂ કરવી જોઇએ. જો મુદ્દે તાકીદે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તો પેન્ડિંગ કેસોનો ભરાવો ઝડપથી ઓછો થાય અને પીડિતોને ન્યાય મળી શકે.

અગાઉ નિર્ધારીત થયેલા કાર્યક્રમ મુજબ સીજેઆઇ ચંદ્રચૂડ દિલ્હીથી પોતાના ધર્મપત્ની સાથે ઇન્ડિગોની ફલાઇટમાં શુક્રવારે સાંજે ૫.૧૫ વાગ્યે રાજકોટ આવી ગયા બાદ ચોપરમાં સોમનાથ દર્શન કરવા જવાના હતા અને રાત્રે રોકાણ સોમનાથ કરવાના હતા. તેમના ધર્મપત્ની સાથે રાજકોટ પહોંચ્યા બાદ અંધારાને કારણે ચોપરાને સોમનાથમાં લેન્ડિંગનો પ્રશ્ન થાય તેમ હોવાથી રાત્રી રોકાણ રાજકોટની સિઝન્સ હોટેલમાં કરવાનો નિર્ણય કરાયો છે. હવે તેઓ શનિવારે સોમનાથ-દ્વારકા દર્શનાર્થે જશે.

 

ફેમિલી કોર્ટ શિફટ ન કરાતાં પીડિતાઓને હેરાનગતિ થશે

નવા કોર્ટ બિલ્ડિંગમાં માત્ર ૪૭ ક્રિમિનલ અને સિવિલ કેસોની કોર્ટ જ શિફ્ટિંગ કરવામાં આવનાર છે. જયારે ફેમિલી કોર્ટ તેના જૂના સ્થાને જ રાખવામાં આવનાર છે. ત્યારે આ નિર્ણયથી પીડિત મહિલાઓને જ વધુ હેરાનગતિ થશે. ફેમિલી કોર્ટમાં ભરણપોષણ, ડાયવોર્સ અને ગાર્ડિયનના કેસો ચાલશે અને તેની સાથે જ પીડિતોના ઘરેલું હિંસા અને સ્ત્રી અત્યાચાર સહિતના કેસ નવી કોર્ટ ખાતે ચાલશે. ત્યારે એક જ પીડિતા બન્ને પ્રકારના કેસમાં હશે. તો તેની હાલત શું થશે તે સતાધીશોએ વિચાર્યું જ ન હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.

You Might Also Like

89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન

ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ

વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ

 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ

રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન
રાજકોટ

રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન

Editor By Editor 2 days ago
 ગોંડલમાં પુરવઠા વિભાગનો સપાટો, સતત બીજા દિવસે ચેકિંગ શરૂ
એઇમ્સના ઇન્ટર્ન ડોક્ટરના આપઘાત પાછળ માનસિક શારીરિક ત્રાસ કારણભૂત
જેતપુરમાં વીજતાર તૂટી પડતા ખેડૂતની મોટર અને નીલગીરીના બગીચામાં આગ
 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?