By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 weeks ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ગુજરાતનો આ જિલ્લો બનશે સાક્ષી, બોર-તીર કામઠા લઇને જશે અયોધ્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ગુજરાતનો આ જિલ્લો બનશે સાક્ષી, બોર-તીર કામઠા લઇને જશે અયોધ્યા

agragujaratnews
Last updated: 2024/01/09 at 4:50 PM
2 years ago
Share
પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ગુજરાતનો આ જિલ્લો બનશે સાક્ષી, બોર-તીર કામઠા લઇને જશે અયોધ્યા
SHARE

  • અયોધ્યા રામમંદિરને લઇને ડાંગ જિલ્લામાં ઉત્સાહ
  • માતા શબરીના વંશજો પહોંચશે અયોધ્યા
  • બોર, ધનુષ-તીર લઇને જઇ રહ્યા છે અયોધ્યા

આપણે જાણીએ છીએ કે માતા સીતાને શોધવા શ્રી રામ અને લક્ષ્મણ વનમાં નીકળી પડ્યા હતા. તે સમય દરમિયાન તેઓ માતા સીતાને શોધતા શોધતા એક આશ્રમમાં આવી પહોંચ્યા. આ આશ્રમ માતંગ ઋષિનો આશ્રમ હતો. જ્યાં શબરી પ્રભુ શ્રી રામની કાગડોળે રાહ જોઇ રહી હતી. અહીં પ્રભુ રામના શબરી દર્શન કરી ધન્ય બની ગઇ. પ્રભુને ભોજન આપવા તે વનમાંથી બોર વીણી લાવી. શબરીએ બોર ખાટું તો નથી તે ચાખી ચાખીને પ્રભુ રામને ખવડાવ્યા. પ્રભુએ પણ શબરીના ચાખેલા બોર ખાધા હતા. ત્યારે શબરીના વંશજો આ ઐતિહાસિક ક્ષણને યાદ કરી રહ્યા છે.

રામાયણ કાળ સાથે જોડાયેલો આ જિલ્લો

ગુજરાતના ડાંગ જિલ્લામાં સુબીરમાં રહેતા શબરીના વંશજો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઇને એટલા જ ઉત્સાહી છે જેટલો આખો દેશ. તેઓ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા બોર, ધનુષ, તીર કામઠા લઇને અયોધ્યા જઇ રહ્યા છે. આ ઉપરાંત તેઓ ત્યાં 9 દિવસ ચાલનારા 1008 કુંડીય યજ્ઞમાં પણ ભાગ લેશે.

સુબીર ગામમાં ઉત્સાહનો માહોલ

અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. દરેક વ્યક્તિ આના સાક્ષી બનશે. દંડકારણ્ય તરીકે ઓળખાતો અને રામાયણ કાળ સાથે સંકળાયેલો ગુજરાતનો ડાંગ જિલ્લો પણ આનો સાક્ષી બનશે. ભાવિ ભક્તોની શબરીધામમાં ઊંડી શ્રદ્ધા છે, જે લોકકથા પરથી વણાયેલી છે કે સીતાજીની શોધમાં જંગલમાં ભટકતા ભગવાન રામ અને લક્ષ્મણને માતા શબરીએ સુબીર પાસેના ચમકા ડુંગર નામના સ્થળે ભોજન કરાવ્યું હતું. તેઓને ભગવાનને બોર ખવડાવ્યા હતા.

પૂર્ણેશ મોદીના નેતૃત્વમાં પહોંચશે અયોધ્યા

હવે જ્યારે રામ લલ્લા અયોધ્યામાં ભવ્ય મંદિરમાં બિરાજમાન થશે, ત્યારે આ શુભ અવસર પર માતા શબરીના વંશજ સંજય ગાવિત, પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીના નેતૃત્વમાં અયોધ્યા પહોંચશે. બોર ધનુષ અને તીર અર્પણ કરશે. આ ઉપરાંત 9 દિવસ દરમિયાન યોજાનાર 1008 કુંડીય યજ્ઞોને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થશે. ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનીને માતા શબરીના વંશજો આનંદથી ભરાઈ ગયા છે.

You Might Also Like

ભેંસાણના વિશળ હડમતીયા ગામની શાળામાં ધો.૯ના વિદ્યાર્થીને ABCD બોલવાના ફાંફા

‘નો ડ્રગ્સ કેમ્પેઇન’ અંતર્ગત મોરબીમાં 1,500થી વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યો નશામુક્તિનો સંદેશ

માંગરોળમાં તંત્રના પાપે બેફામ બનેલા ખૂટીયાઓએ વધુ એક ગરીબની રોજી રોટી છીનવી

જેતપુરના રણુજા ધામના મહંત કરસનદાસ બાપુનો બીમારીથી કંટાળી આપઘાત

ગીરગઢડાના ફાટસરની શાળાના શિક્ષકને આપી યાદગાર વિદાય

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
લીંબુડીવાડી ઓફિસ ચોરીમાં હાઈ-પ્રોફાઈલ તસ્કરો ઝડપાયા, અમદાવાદથી ભાડાની કાર લાવી ઘડ્યો હતો પ્લાન
રાજકોટ

લીંબુડીવાડી ઓફિસ ચોરીમાં હાઈ-પ્રોફાઈલ તસ્કરો ઝડપાયા, અમદાવાદથી ભાડાની કાર લાવી ઘડ્યો હતો પ્લાન

Editor By Editor 4 days ago
મોડિટી અને શેરબજારમાં મિશ્ર વલણ: સોનું-ચાંદીમાં નરમાઈ, ક્રૂડમાં તેજીનો માહોલ
ભ્રષ્ટાચારનો પર્યાય એટલે જયમીન ઠાકર : વશરામ સાગઠીયા
ગીર સોમનાથ જીલ્લા સેવા સદનમાં પડતર પ્રશ્ન અને પગાર મુદ્દે આશા બહેનોનું હલ્લાબોલ
જૂન કોરો, ડેમો કોરા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?