By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    4 hours ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    5 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    6 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રશિયા સાથે હોડમાં સાઉદી અરબનો મોટો નિર્ણય, ભારતને થશે ફાયદો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

રશિયા સાથે હોડમાં સાઉદી અરબનો મોટો નિર્ણય, ભારતને થશે ફાયદો

agragujaratnews
Last updated: 2024/01/11 at 11:14 AM
2 years ago
Share
રશિયા સાથે હોડમાં સાઉદી અરબનો મોટો નિર્ણય, ભારતને થશે ફાયદો
SHARE

  • સૌથી મોટી તેલ કંપની અરામકોએ ઘટાડ્યા ક્રૂડના ભાવ
  • લાઇટ ક્રૂડ ઓઇલની કિંમત ગત મહિને 27 મહિનામાં સૌથી ઓછી 
  • ભારત સહિત તમામ એશિયન દેશોને થશે ફાયદો 

સાઉદી અરબની સૌથી મોટી તેલ કંપની અરામકોએ પોતાની ફ્લેગશીપ અરબ લાઇટ ક્રૂડ ઓઇલના ભાવ એશિયા માટે ઘટાડી દીધા છે. સાઉદી અરબની અરબ લાઇટ ક્રૂડ ઓઇલની કિંમત ગત મહિને 27 મહિનામાં સૌથી ઓછી કરી દીધી છે જેને કારણે ભારતને સૌથી વધુ ફાયદો થશે. સાઉદી અરબના આ પગલાંને લીધે ભારત સહિત એશિયન દેશોને હવે સસ્તું ક્રૂડ ઓઇલ મળશે અને કાચા તેલની નિકાસના ખર્ચમાં પણ ઘટાડો થશે.

અરામકોએ ફેબ્રુઆરી માટે તેના ક્રૂડ ઓઈલ શિપમેન્ટમાં પ્રતિ બેરલ 2 ડોલરનો ઘટાડો કર્યો છે. અગાઉ ડિસેમ્બર મહિનામાં, અરામકોએ જાન્યુઆરી શિપમેન્ટ માટે બેરલ દીઠ 1.5 ડોલરના કાપની જાહેરાત કરી હતી. દુનિયાની સૌથી મોટા તેલ નિકાસકાર સાઉદી અરેબિયાએ ઉત્તર અમેરિકા, એશિયા સહિત ઉત્તર-પશ્ચિમ યુરોપિયન દેશો માટે તેના તેલના ભાવમાં ઘટાડો કર્યો છે.

સાઉદીએ અચાનક કેમ ઘટાડ્યા તેલના ભાવ?

સાઉદી અરબ ઓપેક પ્લસ દેશોની સાથે મળીને સતત તેલના ઉત્પાદનમાં ઘટાડો કરી રહ્યું છે જેથી તેલના ભાવમાં વધારો થાય પરંતુ ઘણા પ્રયાસો છતાં તેલના ભાવમાં ખાસ વધારો ન થયો. અમેરિકાએ અનેકવખત સાઉદી અરબને તેલનું ઉત્પાદન વધારવા માટે કહ્યું પરંતુ સાઉદીએ આમ ન કર્યું. ત્યારે અમેરિકાએ પોતે પોતાનું તેલ ઉત્પાદન મોટા પ્રમાણમાં વધારી દીધું.

અમેરિકાની સાથે સાથે બિન-ઓપેક દેશ બ્રાઝિલ અને મેક્સિકોએ પણ પોતાનું તેલ ઉત્પાદન વધારી દીધું જેનાથી તેલ બજારમાં તેલની પૂરતી ઉપલબ્ધતા થઈ ગઈ અને તેલના ભાવ ફરી ઘટવા લાગ્યા. સાઉદી અરબ માટે એશિયા સૌથી મોટું તેલનું બજાર છે. દુનિયાના બીજા અને ત્રીજા ક્રમના સૌથી મોટા વપરાશકર્તા દેશ ચીન અને ભારત સાઉદી પાસેથી સૌથી વધુ તેલ ખરીદે છે. એવામાં તેલ બજારમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે સાઉદીએ તેલના ભાવમાં ઘટાડો કરવો પડી રહ્યો છે. સાઉદી નથી ઇચ્છતું કે અમેરિકા અને બ્રાઝિલ જેવા દેશ તેના ભાગનું તેલ વેચીને કમાણી કરે. 

રશિયા પણ છે એક મોટું ફેક્ટર

યુક્રેન સાથે યુદ્ધ શરૂ થયા બાદ પશ્ચિમી દેશો તરફથી લગાવવામાં આવેલ પ્રતિબંધોને જોતાં રશિયાએ ભારત અને ચીનને રાહતના દરે તેલ આપવાની ઓફરી કરી. ભારત યુદ્ધ પહેલેથી જ રશિયા પાસેથી 1% થી પણ ઓછા પ્રમાણમાં તેલ ખરીદતું હતું. પરંતુ રશિયા દ્વારા તેલના ભાવમાં ઘટાડો કરવાની ઓફર કરતાં ભારતે તાબડતોડ ખરીદી શરૂ કરી દીધી હતી.

હાલ સ્થિતિ એવી છે કે રશિયા સાઉદી અરબને પાછળ મૂકીને ભારતનું ટોચનું તેલ આયાતકર્તા દેશ બની ગયો છે. ચીન પણ રશિયા પાસેથી જ મોટા પ્રમાણમાં તેલની ખરીદી કરે છે. આ બાબતને જોતાં સાઉદી અરબ પોતાના તેલના ભાવ ઘટાડી રહ્યું છે જેથી ભારત અને ચીન સાઉદી પાસેથી તેલની ખરીદી વધારે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 માધાપર, ઘંટેશ્વર, રેલનગરના લોકોને મળશે શુધ્ધ પાણી
રાજકોટ

 માધાપર, ઘંટેશ્વર, રેલનગરના લોકોને મળશે શુધ્ધ પાણી

Editor By Editor 6 days ago
 દાઉદી બોહરા સમાજ સંચાલિત ઈઝઝી શિફાખાના દ્વારા મેગા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
વિવાદ વગરની જમીન-મકાનની પાકી એન્ટ્રી વેંચાણના દિવસે જ થશે
જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા
રેલનગરમાં રાજકોટ નાગરિક સહકારી બેંકની ૪૨મી શાખાનું ભવ્ય ઉદઘાટન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?