By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    6 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    7 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: અમેરિકામાં મોંઘવારી દરમાં આવ્યો ભારે ઉછાળો, વ્યાજદરમાં કાપની આશા ઠગારી નીવડી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં મોંઘવારી દરમાં આવ્યો ભારે ઉછાળો, વ્યાજદરમાં કાપની આશા ઠગારી નીવડી

agragujaratnews
Last updated: 2024/01/12 at 1:15 PM
2 years ago
Share
અમેરિકામાં મોંઘવારી દરમાં આવ્યો ભારે ઉછાળો, વ્યાજદરમાં કાપની આશા ઠગારી નીવડી
SHARE

  • અમેરિકામાં ઘર, વીજળી અને મોટર વીમા મોંઘા થયા
  • અમેરિકામાં મોંઘવારી દરમાં તોતિંગ ઉછાળો નોંધાયો
  • વ્યાજ ઘટવાની વાટ જોતા લોકોની આશા પર પાણી ફરી વળ્યું

નવું વર્ષ-2024માં જે લોકો અમેરિકામાં વ્યાજ દરમાં ઘટાડા પછી ફેડરલ રિઝર્વ બેંકના વ્યાજ દર ઘટવાની આશા રાખી બેઠા હતા તેઓની આશાને આંચકો લાગ્યો છે. અમેરિકામાં વર્ષ-2023ના અંતમાં ફરીથી મોંઘવારી દરમાં વધારો આવ્યો છે. સરકારી ડેટા પ્રમાણે કંઝયુમર પ્રાઈસ ઈંડેકસમાં ડિસેમ્બર 2023 સુધી 3.4 ટકાનો વધારો જોવા મળ્યો છે. જે ગત ત્રણ મહિનામાં સૌથી વધુ છે.

અમેરિકામાં મોંઘવારી દરમાં વધારો થવાથી માર્ચ-2024 સુધી વ્યાજ દર ઘટવાની આશા પર પાણી ફરી વળ્યું છે. અર્થશાસ્ત્રીઓને 3.2 ટકા મોંઘવારી વધવાની આશા હતી. જે નવેમ્બર 2023માં 3.1 ટકા રહી હતી. કોર ઈંન્ફલેશન રેટ પણ વધુ રહ્યું હતું. મોંઘવારી દરમાં વધારાથી આ ડેટાથી અમેરિકી સ્ટૉક માર્કેટમાં ભારે ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યો છે. ડાઓજોન્સ 192 પોઈન્ટ નીચે રહી 37,502 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. આમ છતાં નેસડેકમાં સામાન્ય તેજી જોવા મળી હતી. એસએન્ડપી 500.53 ટકાના ઘટાડા સાથે કારોબારમાં રહ્યો.

 કોર ઈંફ્લેશન પ્રાઈસ ઈંફ્લેશન જેમાં ખોરાક અને એનર્જી સામેલ નથી. વાર્ષિક આધારે ડિસેમ્બર સુધી 3.9 ટકા વધારો આવ્યો છે. આમ છતાં નવેમ્બરના ચાર ટકાની સરખામણીમાં આ ઓછું છે. અર્થશાસ્ત્રીનો 3.8 ટકા દરથી વધવાની આશા છે. એક મહિના પહેલાની સરખામણીમાં કોર ઈંન્ફલેશનમાં 0.3 ટકાનો ઉછાળો આવ્યો છે.

બ્યૂરો ઑફ લેબર સ્ટેટિસ્ટિક્સના આંકડાઓ અનુસાર રહેવા, વીજળી અને મોટર વીમા આ દરમિયાન મોંઘા થયા છે. સતત બીજા મહિને વપરાશ થયેલી કારની કીંમતોમાં ભારે ઉછાળો આવ્યો છે. પહેલા પણ એવી આશા હતી કે વર્ષ-2024માં વ્યાજદરોમાં કાપ મુકાશે. હાલ તો વ્યાજદરોમાં કાપને લઈ શંકા થઈ રહી છે.

એકબાજું અમેરિકામાં મોંઘવારી દરમાં ઉછાળો આવ્યો તો 12 જાન્યુઆરી 2024માં ભારતમાં ડિસેમ્બર મહિનાના છૂટક મોંઘવારી દરના આંકડા પ્રસિદ્ધ કરવામાં આવશે.

You Might Also Like

 ૨૧ જૂન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો. કેશવ રાવ બલિરામ હેડગેવારની પુણ્યતિથિ

રાજવીને કદ કરી રોકડ, દાગીના અને રાયફલ સહિત રૂ.2.49 કરોડની લૂંટ

કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : સ્વસ્થ જીવન તરફનું વૈશ્વિક આંદોલન

 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર

એક વર્ષ બાદ પણ 260 જિંદગીઓની ચીસો સંભળાય છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ગાંધીધામના મીઠી રોહરમાં ચેક રીટર્ન કેસમાં સજાનો હુકમ રદ કરતી સેશન્સ
રાજકોટ

 ગાંધીધામના મીઠી રોહરમાં ચેક રીટર્ન કેસમાં સજાનો હુકમ રદ કરતી સેશન્સ

Editor By Editor 18 hours ago
ભીલવાસ ચોકમાં પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા ગેસનો ફૂંવારો છૂટયો
65 લાખના રોકાણ છેતરપિંડી કૌભાંડમાં ફરાર દંપતી ઝડપાયું
બીજાની વેદનાને અડી શકીએ તેમાં જ માણસ તરીકેની આપણી સાર્થકતા છેઃ જવલંત છાયા
વિજયભાઈ મેમોરિયલ અને પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?