By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    7 hours ago
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    2 weeks ago
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    2 weeks ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    3 weeks ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: વડોદરામાંથી નકલી પોલીસ બની લોકોને ધમકી આપતો કર્મચારી ઝડપાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

વડોદરામાંથી નકલી પોલીસ બની લોકોને ધમકી આપતો કર્મચારી ઝડપાયો

agragujaratnews
Last updated: 2024/01/13 at 6:27 PM
3 years ago
Share
વડોદરામાંથી નકલી પોલીસ બની લોકોને ધમકી આપતો કર્મચારી ઝડપાયો
SHARE

  • ભેળ સેન્ટરવાળાને પોલીસકર્મી હોવાની આપી હતી ધમકી
  • પોલીસ સ્ટેશનમાં પણ પોતે ડી સ્ટાફનો કર્મચારી હોવાનું કહ્યું
  • બાઇક પર પર પણ પોલીસ લખાવ્યું હતું

રાજ્યમાં સતત નકલી અધિકારીઓને બોલબાલા જોવા મળી રહી છે. આ વચ્ચે વડોદરામાં ફરી નકલી પોલીસ સામે આવ્યો છે. જેમાં વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમીના આધારે એક નકલી પોલીસ તરીકે રોફ જમાવનાર ઇસમને અસલી પોલીસે ઝડપી પાડ્યો હતો.

એટલું જ નહીં સયાજીગંજ પોલીસ મથકનો સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન સયાજીગંજ પોલીસ સ્ટેશનનો ડિ-સ્ટાફનો પોલીસવાળો હોવાનુ જણાવી લોકોની તોડ કરી રહ્યો હતો. જેમાં પોલીસે આઈકાર્ડ માંગતા કોઈ પુરાવા ન મળતા આખરે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

કેવી રીતે આવ્યો પક્કડમાં

પોલીસે બાતમીવાળી જગ્યા ટુ ઝેડ ભેલ સેન્ટર ખાતે જઈ તપાસ કરતા એક યુવક મળી આવ્યો હતો. જેની પૂછપરછ કરતા પોતે સયાજીગંજ પોલીસ સ્ટેશનનો ડિ- સ્ટાફનો પોલીસવાળો હોવાનું જણાવ્યું હતું. જેથી તેની પાસે આઇકાર્ડ માંગતા પોતાની પાસે નહીં હોવાનું જણાવતા પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તે પોલીસ ન હોવાનું સામે આવતા સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં 170 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

યુવક પાસેથી શું  મળી આવ્યું 

આ પછી સયાજીગંજ પોલીસે વડોદરામાંથી ઝડપેલા યુવકનું નામ નિતીનકુમાર જીતેન્દ્ર અગ્રવાલને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી મળી આવેલ બાઇક પર પોલીસનું લખાણ લખેલ હતું. જેથી બાઇક, મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 28,500નો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

You Might Also Like

 રાજકોટમાં ખાનગી ડેરીઓએ દુધમાં રૂ.૪નો વધારો ઝીંકયો

 સિંગતેલ ફરી મોંઘુ, ડબ્બે સિધા ૨૦ રૂપિયાનો વધારો ઝીંકી દેવાયો

જંગલેશ્વર ડિમોલેશન ખર્ચનો રિપોર્ટ સોંપાયો, કમિશનર રજા પર ઉતર્યા

 ઠંડી બે દિ’માં જામશે, પારો 3 ડિગ્રી ગગડશે

 ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ દ્વારા ‘પર્યાવરણ સમિતિ’ ની રચના: કિરીટ ભીમાણીની પ્રમુખપદે વરણી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 પૂજ્ય જગાસ્વામીની ૧૯૯મી જન્મજયંતિ, પાંચમો પાટોત્સવ અને ‘માં સરસ્વતી સન્માન સમારંભ’ની ત્રિવિધ ઉજવણી
ગુજરાતરાજકોટ

 પૂજ્ય જગાસ્વામીની ૧૯૯મી જન્મજયંતિ, પાંચમો પાટોત્સવ અને ‘માં સરસ્વતી સન્માન સમારંભ’ની ત્રિવિધ ઉજવણી

Editor By Editor 7 hours ago
 ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
 ઠંડી બે દિ’માં જામશે, પારો 3 ડિગ્રી ગગડશે
 દિવાળી વેકેશન ફળ્યુ! STને રૂ.૪૦.૯૪ કરોડ, રેલવેને ૧૦૦ કરોડની આવક
 ગિરનારની લીલી પરિક્રમામાં ‘શ્રી આઈ ખોડિયાર રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ’ના અન્નક્ષેત્રનો ૬૬માં વર્ષમાં મંગલ પ્રવેશ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?