By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઉત્તરાયણ માત્ર ગુજરાતમાં જ નહીં, દેશના વિવિધ રાજ્યોમાં પણ ઉજવાય છે મકરસંક્રાંતિ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

ઉત્તરાયણ માત્ર ગુજરાતમાં જ નહીં, દેશના વિવિધ રાજ્યોમાં પણ ઉજવાય છે મકરસંક્રાંતિ

agragujaratnews
Last updated: 2024/01/15 at 3:00 AM
3 years ago
Share
ઉત્તરાયણ માત્ર ગુજરાતમાં જ નહીં, દેશના વિવિધ રાજ્યોમાં પણ ઉજવાય છે મકરસંક્રાંતિ
SHARE

  • મકરસંક્રાંતિની ભારતમાં વિવિધ રીતે ઉજવણી કરવામાં આવે છે
  • બંગાળમાં પોષસંક્રાંતિ કે પોષપર્વ તરીકે મકરસંક્રાંતિ ઉજવાય છે
  • ગુજરાતમાં ઉત્તરાયણ નિમિત્તે દાન-પુણ્યનો અનેરો મહિમા છે

આજે મકરસંક્રાંતિના દિવસે દેશભરના અલગ-અલગ વિસ્તારોમાં અલગ-અલગ રીતે ઉજવણી કરવામાં આવે છે., જેમ કે બંગાળમાં પોષસંક્રાંતિ કે પોષપર્વ તરીકે ઓળખાય છે મકરસંક્રાંતિ તે સિવાય પણ બીજા રાજ્યમાં ઉજવાય છે મકરસંક્રાંતિ. તો ચાલો તમને જણાવીએ બીજા રાજ્યોમાં મકરસંક્રાંતિની ઉજવણી વિશે.

મકરસંક્રાંતિના દિવસે દાન-પુણ્યનો મહિમા

ગુજરાતમાં મકરસંક્રાંતિને ઉત્તરાયણ, બંગાળમાં પોષ સંક્રાંતિ અથવા પોષ પર્વ, દક્ષિણ ભારતમાં પોંગલ અને આસામમાં મકરસંક્રાંતિને માઘ બિહુ અથવા બિહુ તરીકે ઉજવવામાં આવે છે. આજે મકરસંક્રાંતિના દિવસે દેશભરના અલગ-અલગ વિસ્તારોમાં અલગ-અલગ રીતે ઊજવણી કરવામાં આવે છે. આ દિવસથી જ તમામ શુભ કાર્યોની શરૂઆત થાય છે. આ શુભ અવસર પર લોકો ગંગામાં સ્નાન કરે છે અને ઘાટ પર મેળાઓનું આયોજન કરવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસે દાન કરવાથી પુણ્ય મળે છે.


બંગાળમાં મકરસંક્રાંતિની ઊજવણી

બંગાળમાં મકરસંક્રાંતિ વિશેષ રીતે ઊજવવામાં આવે છે અને રાજ્યમાં મકરસંક્રાંતિને પોષસંક્રાંતિ કે પોષપર્વ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ગંગાસાગર ઘાટ પર મેળાનું આયોજન કરવામાં આવે છે અને આ મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.


દક્ષિણ ભારતમાં મકરસંક્રાંતિની ઊજવણી

દક્ષિણ ભારતમાં મકરસંક્રાંતિને પોંગલ કહેવામાં આવે છે. આ તહેવાર ચાર દિવસ સુધી ઉજવવામાં આવે છે જેમાં પ્રથમ દિવસ ભોગી પોંગલ તરીકે ઊજવવામાં આવે છે અને બીજા દિવસને સૂર્ય પોંગલ તરીકે ઊજવવામાં આવે છે તેમજ ત્રીજા દિવસને મટ્ટુ પોંગલ જ્યારે ચોથા દિવસને કન્યા પોંગલ તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસે અહીં ભગવાન કૃષ્ણની પૂજા કરવામાં આવે છે.


આસામમાં મકરસંક્રાંતિની ઊજવણી

આસામમાં મકરસંક્રાંતિને માઘ બિહુ કે બિહુ તરીકે ઓળખવામાં આવે છે. આ તહેવાર પર લોકોના ઘરમાં ભાતની વિવિધ વાનગીઓ બને છે અને તે ઉપરાંત મકરસંક્રાંતિના અવસર પર એક સપ્તાહ સુધી આ પર્વની ઊજવણી થતી હોય છે.


ગુજરાતમાં મકરસંક્રાંતિની ઊજવણી

જ્યારે ગુજરાતમાં મકરસંક્રાંતિને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. આ તહેવાર પર 2 દિવસના મહોત્સવ તરીકે ઊજવણી કરવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં દૂર દૂરથી મોટી સંખ્યામાં લોકો આવે છે. ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને એમપીમાં પણ પતંગ ચગાવવામાં આવે છે.

You Might Also Like

હવે ઘરવપરાશની ચીજોમાં ભાવવધારાની આવશે બીજી લહેર

EMI બાકી હોય તો પણ દાદાગીરી નહીં ચાલે

જંતર-મંતરને લોહિયાળ બનાવવાનું કાવતરું નિષ્ફળ

ત્રણ વર્ષમાં રૂ. 3,708 કરોડની છેતરપીંડી

દીવના દરિયામાં ડૂબતા માણસનું પોલીસ દ્વારા રેસ્કયું

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વીરપુર પીઠડીયા ટોલનાકા પાસે કારના ચોર ખાનામાંથી ₹2.64 લાખનો દારૂ  ઝડપાયો  
ગુજરાત

વીરપુર પીઠડીયા ટોલનાકા પાસે કારના ચોર ખાનામાંથી ₹2.64 લાખનો દારૂ  ઝડપાયો  

Editor By Editor 5 days ago
શિક્ષકોની ઘટ ધરાવતી શાળાઓમાં નવી ભરતી સુધી જ્ઞાન સહાયકોને મૂકો
સાળંગપુર દર્શન કરી પરત ફરતા વેરાવળના નાયબ મામલતદારનું અકસ્માતમાં કરૂણ મોત
પોરબંદરમાંથી પસાર થતા NH-151 AD અને ૧૫૧ Kને ફોરલેન કરવા માંગણી
ઉમરાળામાં સગીરાના અપહરણના ગુન્હાના આરોપીઓને પાંચ કલાકમાં દબોચી લેવાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?