By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    6 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 week ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: શું T20 વર્લ્ડકપના શિડ્યુલમાં થશે બદલાવ? CSKના CEOએ ICCને લખ્યો પત્ર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

શું T20 વર્લ્ડકપના શિડ્યુલમાં થશે બદલાવ? CSKના CEOએ ICCને લખ્યો પત્ર

agragujaratnews
Last updated: 2024/01/18 at 10:49 AM
2 years ago
Share
શું T20 વર્લ્ડકપના શિડ્યુલમાં થશે બદલાવ? CSKના CEOએ ICCને લખ્યો પત્ર
SHARE

  • ફ્લોરિડા અને ડલ્લાસમાં વર્લ્ડકપની ચાર-ચાર મેચ રમાશે
  • ટીમ ઈન્ડિયા ડલ્લાસમાં એક પણ ગ્રુપ મેચ નહીં રમે
  • ચેન્નાઈ સુપર કિંગ્સની પેટા ફ્રેન્ચાઇઝી ડલ્લાસ સુપર કિંગ્સ મેજર લીગનો ભાગ

T20 વર્લ્ડકપ 2024 1 જૂનથી શરૂ થવાનો છે, જેની યજમાની યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝ કરશે. આ ટૂર્નામેન્ટ સંયુક્ત રીતે અમેરિકા અને કેરેબિયન ટાપુઓમાં યોજાવા જઈ રહી છે. આ માટે USKના ત્રણ સ્થળોની પસંદગી કરવામાં આવી છે. અમેરિકામાં ન્યૂયોર્ક, ફ્લોરિડા અને ડલ્લાસમાં મેચ યોજાવાની છે. ન્યૂયોર્કને સૌથી વધુ આઠ મેચ મળી છે. ફ્લોરિડા અને ડલ્લાસમાં ચાર-ચાર મેચ રમાશે. જો ગ્રુપ સ્ટેજની વાત કરીએ તો તમામ ટીમો ચાર-ચાર મેચ રમશે. ન્યૂયોર્કમાં ટીમ ઈન્ડિયાની ત્રણ મેચ થઈ છે જ્યારે એક મેચ ફ્લોરિડામાં રમાશે.

ડલ્લાસમાં એક પણ ગ્રુપ મેચ નહીં રમે ભારતીય ટીમ

ટીમ ઈન્ડિયા ડલ્લાસમાં એક પણ ગ્રુપ મેચ નહીં રમે. અહીં સુપર 8ની એક પણ મેચ રમાશે નહીં. જેના કારણે હવે સવાલો ઉઠી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તાજેતરમાં યુએસ ટી20 લીગ (મેજર લીગ ક્રિકેટ)ની પ્રથમ આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લીગમાં ડલ્લાસ મુખ્ય સ્થળ હતું. પરંતુ હવે આ મેદાનને વર્લ્ડકપ માટે માત્ર ચાર મેચો જ મળી છે. જેમાંથી ટીમ ઈન્ડિયાની એક પણ મેચ આ મેદાન પર રમાશે નહીં. હવે ચેન્નાઈ સુપર કિંગ્સના સીઈઓ કાશી વિશ્વનાથને આ અંગે આઈસીસીને પત્ર લખ્યો છે.

શિડ્યૂલ બદલાશે?

ચેન્નાઈ સુપર કિંગ્સની પેટા ફ્રેન્ચાઇઝી ડલ્લાસ સુપર કિંગ્સ મેજર લીગનો ભાગ રહી છે. CSKના CEO કાશી વિશ્વનાથન પણ આનું સંચાલન કરે છે. તેમણે જણાવ્યું હતુ કે મે ICCને પત્ર લખ્યો છે કે ભારતની ઓછામાં ઓછી એક મેચ ડલ્લાસમાં રાખવામાં આવે. તેમણે કહ્યું, ‘જો ICC અમેરિકામાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માંગે છે, તો તેણે ઓછામાં ઓછી એક ભારતની મેચ ડલ્લાસને આપવી જોઈતી હતી.’ તેનો અર્થ એ છે કે જો ડલ્લાસને ભારતની મેચ પાછળથી મળે છે, તો વર્લ્ડકપનું શિડ્યૂલ બદલાઈ શકે છે.

ICCએ મેચ કેમ ન આપી?

એક અહેવાલ અનુસાર ICCએ વિવિધ કારણોસર ડલ્લાસને ભારતની એક પણ મેચ આપી નથી. તેની પાછળ ઘણા ઓપરેશનલ પડકારો છે. તેની પાછળનું પહેલું સૌથી મોટું કારણ ટાઈમ ઝોન તફાવત છે. બીજું કારણ અહીં સ્ટેડિયમની ક્ષમતા છે. અહીં પ્રેક્ષકોની ક્ષમતા માત્ર 7500 છે. જ્યારે ભારતીય ટીમની મેચ માટે એક મોટા સ્થળની જરૂર હતી. આયોજક અધિકારીએ આ માહિતી આપી છે. જ્યારે વર્લ્ડકપનું ઉદ્ઘાટન ડલ્લાસમાં જ થશે. અહીં ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 1 જૂને યુએસએ અને કેનેડા વચ્ચે રમાશે. આ ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લેશે. 29 દિવસ સુધી કુલ 48 મેચો રમાશે. જેમાંથી 16 મેચ યુએસએમાં રમાશે જ્યારે બાકીની મેચ વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જાફરાબાદના ટીંબી ગામે રૂપેણ નદીના પટ વિસ્તારમાં મામલતદારના દરોડા
રાષ્ટ્રિય

જાફરાબાદના ટીંબી ગામે રૂપેણ નદીના પટ વિસ્તારમાં મામલતદારના દરોડા

Editor By Editor 7 hours ago
કોટડાસાંગાણીમાં કાકા-ભત્રીજાએ એકબીજાના ઘરની મહિલાઓની છેડતી કરી
 સિવિલની કેન્ટીનમાંથી વાસી ખોરાક ઝડપાયો, ૮૭ પેઢીમાં દરોડા
પોરબંદર-જામનગર વચ્ચે લોકલ ટ્રેનો રદ કરાતા ૧૦ ગામના યાત્રીઓને હાલાકી
કટોકટી એ ભારતના લોકતંત્રના ઈતિહાસનો એક કાળો–કલંકિત અઘ્યાય હતો : ધારાસભ્ય ઉદય કાનગડ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?