By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: શાપરમાં સાઢુના હાથે સાઢુની હત્યા : છત પરથી ફેંકી મોતને ઘાટ ઉતાર્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

શાપરમાં સાઢુના હાથે સાઢુની હત્યા : છત પરથી ફેંકી મોતને ઘાટ ઉતાર્યો

Editor
Last updated: 2026/08/12 at 4:45 PM
1 hour ago
Share
શાપરમાં સાઢુના હાથે સાઢુની હત્યા : છત પરથી ફેંકી મોતને ઘાટ ઉતાર્યો
SHARE

શાપરમાં સાઢુના હાથે સાઢુની હત્યા : છત પરથી ફેંકી મોતને ઘાટ ઉતાર્યો

મારા પુત્રને અહીં કેમ રાખ્યો છે?, કહી ઉશ્કેરાયેલા અમરેન્દ્રસિંહે દંપતી પર હુમલો કર્યો : વચ્ચે પડેલી સાળીને પણ માર મારી માથું ફોડી નાખ્યું

અગ્ર ગુજરાત, રાજકોટ

શાપર-વેરાવળ ઔદ્યોગિક વિસ્તારમાં સાઢુ-સાઢુ વચ્ચેના પારિવારિક ઝઘડાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં એક યુવાનનો જીવ ગયો હોવાની ચકચારી ઘટના સામે આવી છે. ‘મારા પુત્રને અહીં કેમ રાખ્યો છે?’ તેવો સવાલ કરી ઉશ્કેરાયેલા એક શખ્સે તેના સાઢુ સાથે મારામારી શરૂ કરી હતી. દરમિયાન છોડાવવા વચ્ચે પડેલી સાળીને પણ આરોપીએ ધક્કો મારી નીચે પછાડી દીધી હતી અને તેના માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ આરોપીએ સાઢુને મારતા-મારતા કારખાનાની છતની દીવાલ પાસે લઇ જઇ નીચે ફેંકી દીધો હતો. ગંભીર રીતે ઘવાયેલા 40 વર્ષીય યુવાનનું રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજતાં પોલીસે નોંધેલી હત્યાની કોશિશનો ગુનો હવે હત્યામાં ફેરવવાની કાર્યવાહી શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશના કુશીનગર જિલ્લાના વતની અને હાલ શાપરના ઉર્જા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કારખાનાની ઓરડીમાં રહેતા બ્રિજવિહારીસિંગ ધૂપનારાયણસિંગ તેમની પત્ની સંજુબેન અને બે પુત્રો સાથે રહેતા હતા. બ્રિજવિહારીસિંગ શાપર વિસ્તારમાં આવેલા શ્રીરામ ફેબ્રિકેશન કારખાનામાં મજૂરીકામ કરતા હતા, જ્યારે તેમની પત્ની સંજુબેન જનકભાઇના પુઠાના કારખાનામાં કામ કરતા હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.
ગત રાત્રે આશરે સાડા દસ વાગ્યાના અરસામાં સંજુબેન પોતાના પતિ તથા બાળકો સાથે ઓરડીએ હાજર હતા. તે સમયે તેમની બહેન શીતલનો પુત્ર હિતેશસિંગ ત્યાં આવ્યો હતો અને તેના પિતા અમરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઉશ્કેરાયેલા હોવાની વાત કરી હતી. હિતેશસિંગની પાછળ-પાછળ અમરેન્દ્રસિંહ પણ ત્યાં આવી પહોંચ્યો હતો.
અમરેન્દ્રસિંહે પોતાના પુત્રને અહીં કેમ રાખ્યો છે તે મુદ્દે સંજુબેન તથા બ્રિજવિહારીસિંગ સાથે બોલાચાલી શરૂ કરી હતી. વાત વણસતાં બ્રિજવિહારીસિંગે ઝઘડો કરવાની ના પાડતાં અમરેન્દ્રસિંહ વધુ ઉશ્કેરાયો હતો અને તેણે બ્રિજવિહારીસિંગ સાથે ઢીકાપાટુનો માર મારવાનું શરૂ કરી દીધું હતું.
પતિને બચાવવા માટે સંજુબેન વચ્ચે પડતાં આરોપીએ તેમને પણ જોરદાર ધક્કો મારી દીધો હતો. જેના કારણે તેઓ નીચે પટકાયા હતા અને માથામાં ઇજા થતાં લોહી વહેવા લાગ્યું હતું. બીજી તરફ અમરેન્દ્રસિંહે બ્રિજવિહારીસિંગને માર મારવાનું ચાલુ રાખ્યું હતું. મારતા-મારતા તે તેમને છતની દીવાલ નજીક લઇ ગયો હતો અને અચાનક ઉપરથી નીચે જમીન પર ફેંકી દીધા હતા. ત્યારબાદ આરોપી ઘટનાસ્થળેથી નાસી ગયો હતો.
પતિને છત પરથી નીચે ફેંકી દેવાતા સંજુબેન અને બાળકોએ રાડારાડી કરી હતી. અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા. નીચે જઇ તપાસ કરતાં બ્રિજવિહારીસિંગ બેભાન હાલતમાં પડેલા જોવા મળ્યા હતા અને તેમના માથા તથા કપાળના ભાગેથી લોહી વહી રહ્યું હતું. સંજુબેનને પણ માથામાં ઇજા થઇ હોવાથી બંનેને પતિના મિત્ર હંસરાજ પ્રસાદ સારવાર માટે શાપર સરકારી હોસ્પિટલમાં લઇ ગયા હતા.
પ્રાથમિક સારવાર બાદ બ્રિજવિહારીસિંગની હાલત ગંભીર જણાતાં તબીબોએ તેમને વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. બીજી તરફ બનાવની જાણ થતાં શાપર પોલીસ પણ હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને સંજુબેનની ફરિયાદના આધારે અમરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ વિરુદ્ધ હત્યાની કોશિશ સહિતની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.
દરમિયાન સારવાર હેઠળ રહેલા બ્રિજવિહારીસિંગે આજે સવારે અંતિમ શ્વાસ લેતાં સમગ્ર બનાવે હત્યાનું સ્વરૂપ ધારણ કર્યું છે. બનાવની ગંભીરતા ધ્યાને લઇ શાપર પોલીસે આરોપી અમરેન્દ્રસિંહને સકંજામાં લીધો હોવાનું જાણવા મળે છે. હવે ગુનામાં હત્યાની કલમનો ઉમેરો કરી કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે. પારિવારિક મામલે શરૂ થયેલો સામાન્ય ઝઘડો ગણતરીની મિનિટોમાં જીવલેણ બની જતાં શાપર પંથકમાં ભારે ચકચાર મચી છે.

You Might Also Like

APK ફાઇલ દ્વારા ઓનલાઇન નાણા ખંખેરતી આંતરરાજય ગેંગ ઝડપાઇ, ૧૨૫ કરોડની ઠગાઇ

MCXમાં સોનું-ચાંદી ચમક્યાં, ક્રૂડ ઓઈલમાં તેજી; નબળા રૂપિયાએ શેરબજારને દબાવ્યું

આકૃતિ ગ્રુપ દ્વારા તા.૧૪ થી ૧૬ યોજાશે આર્ટ પ્રદર્શન

વિદ્યાર્થીઓ માટે AI & Machine Learningના  વર્કશોપનો પ્રારંભ

 UGC ના વિવાદિત પરિપત્ર સામે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના લાલઘૂમ: રાજકોટ કલેક્ટરને આવેદન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જૈન સોશ્યલ ગ્રુપ અને સંગીની એલીટ દ્વારા રવિવારે મેગા બ્લડ ડોનેશન કેમ્પ
ગુજરાતરાજકોટ

જૈન સોશ્યલ ગ્રુપ અને સંગીની એલીટ દ્વારા રવિવારે મેગા બ્લડ ડોનેશન કેમ્પ

Editor By Editor 2 days ago
સુરત ડિમોલેશન પ્રકરણમાં મનપા સામે ગુજરાત હાઇકોર્ટનું કડક વલણ
‘હાથી’ , તારા બધા ગોરખધંધા ખુલ્લા પાડીશ..નો ચીમકીભર્યો વીડિયો વાયરલ
ગીર સોમનાથમાં 308 કનેક્શનોમાં ગેરરીતિ ઝડપાતા 1.39 કરોડની વીજચોરી ઝડપાઈ
 રેલવે સ્ટેશનો-ટ્રેનોમાં નાઇટ પેટ્રોલીંગ અને પોલીસ બંદોબસ્ત વધારવાના આદેશ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?