By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    22 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: INDvsAFG: સુપર ઓવરમાં મેચ જતા વાગ્યું મોયે મોયે સોન્ગ, કોહલીએ કર્યો ડાન્સ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

INDvsAFG: સુપર ઓવરમાં મેચ જતા વાગ્યું મોયે મોયે સોન્ગ, કોહલીએ કર્યો ડાન્સ

agragujaratnews
Last updated: 2024/01/18 at 7:12 PM
2 years ago
Share
INDvsAFG: સુપર ઓવરમાં મેચ જતા વાગ્યું મોયે મોયે સોન્ગ, કોહલીએ કર્યો ડાન્સ
SHARE

  • અફઘાનિસ્તાન સામે ભારતે 3-0થી સિરીઝ જીતી લીધી
  • વિરાટ કોહલી ‘મોયે મોયે’ પર ડાન્સ કરતો જોવા મળ્યો
  • ટીમ ઇન્ડિયાના સ્ટાર વિરાટ કોહલીએ ચાહકોનું દિલ જીત્યું

અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે એડિ ચોટીનું જોર લગાવ્યા છતા ત્રણ મેચની સિરીઝની ત્રીજી T20 મેચમાં ભારતને હરાવવામાં નિષ્ફળ રહી હતી. ભારતીય ટીમે તેના શાનદાર પ્રદર્શનના આધારે આ છેલ્લી દીલધડક મેચમાં જીત સાથે સિરીઝ 3-0થી જીતી લીધી. ઘણા રેકોર્ડમાંથી, કેટલીક એવી ઘટનાઓ પણ જોવામાં આવી હતી જેણે ટીમ ઇન્ડિયાના સ્ટાર વિરાટ કોહલીએ ચાહકોનું દિલ જીતી લીધું હતું. બુધવારે બેંગલોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી T20 મેચ સુપર ઓવરમાં ગયા પછી, ભારતના ડીજેએ વાયરલ મેમ ગીત ‘મોયે-મોયે’ વગાડ્યું, પરંતુ મામલો ત્યારે રસપ્રદ બન્યો જ્યારે ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ‘મોયે મોયે’ પર ડાન્સ કરતો જોવા મળ્યો. જોકે ભારતે ઐતિહાસિક 2 સુપર ઓવર બાદ મેચ જીતી લીધી હતી.

રોહિત – રિંકુ એ સંભાળી બાજી

ત્રીજી T20Iમાં કોહલી એક પણ રન બનાવ્યા વિના આઉટ થયો હતો. ભારતને શરૂઆતમાં ચાર ઝટકા લાગ્યા બાદ રોહિત શર્મા અને રિંકુ સિંહે ટીમની કમાન સંભાળી હતી. બંને વચ્ચેની ભાગીદારીએ ભારતને 212 રનના વિશાળ સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.

‘મોયે મોયે’ પર કોહલીએ કર્યો ડાન્સ

બીજી તરફ અફઘાનિસ્તાનના બેટ્સમેન રહેમાનુલ્લા ગુરબાઝ અને ઈબ્રાહિમ ઝદરાને પોતાની અડધી સદી સાથે ટીમને સારી શરૂઆત અપાવી હતી. ગુલબદ્દીન નઇબના 23 બોલમાં અણનમ 55* રન મેચને સુપર ઓવરમાં ધકેલ્યા હતા. મેચ સુપર ઓવરમાં ગયા બાદ સ્ટેડિયમમાં ડીજેએ ‘મોયે મોયે’ ગીત વગાડ્યું હતું અને કોહલી તે ગીત પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો., આ વીડિયો હવે સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

રોહિત શર્માના નામે થયો રેકોર્ડ

રોહિત શર્માએ એક અનોખો રેકોર્ડ પણ બનાવ્યો છે કારણ કે ભારતીય કેપ્ટન હવે સૌથી વધુ T20I સદીઓ મારનાર ખેલાડી બની ગયો છે. પ્રથમ સુપર ઓવરમાં બંને ટીમોએ 16-16 રન બનાવ્યા અને ઐતિહાસિક બીજી સુપર ઓવરનો રેકોર્ડ બનાવ્યો. નજીકના મુકાબલામાં ભારત બીજી સુપર ઓવરમાં 11 રન બનાવવામાં સફળ રહ્યું હતું. ફાઇનલમાં શાનદાર પ્રદર્શન બાદ ભારતીય કેપ્ટન રોહિતને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો અને સૌથી વધુ રન અને 2 વિકેટ લેનાર શિવમ દુબેને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ મળ્યો હતો.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વિધાનસભાનું સત્ર પૂર્ણ, ગૃહમાં ૨૪૭ પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા
ગાંધીનગર

વિધાનસભાનું સત્ર પૂર્ણ, ગૃહમાં ૨૪૭ પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા

Editor By Editor 3 days ago
 અનફિટ સફાઇ કામદારનો ડાન્સ કરતો વીડિયો વાયરલ
ગોંડલ યાર્ડના વેપારીનાં રૂ.૭.૦૯ લાખની કિંમતના ચણા ટ્રાન્સપોર્ટર કટકટાવી ગયો
કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો
રાજકોટવાસીઓને મળશે રૂ.૬3૨.૧3 કરોડના વિકાસ કામોની ભેટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?