By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    4 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    5 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: અમદાવાદમાં રઘુપતિ રાઘવ રાજા રામની ધુન લાગી ભક્તો રામમય બન્યાં
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

અમદાવાદમાં રઘુપતિ રાઘવ રાજા રામની ધુન લાગી ભક્તો રામમય બન્યાં

agragujaratnews
Last updated: 2024/01/22 at 11:21 AM
2 years ago
Share
અમદાવાદમાં રઘુપતિ રાઘવ રાજા રામની ધુન લાગી ભક્તો રામમય બન્યાં
SHARE

  • અમદાવાદની ગલીએ ગલીએ રામાયણ ભજવાઈ
  • નાના ભૂલકાઓએ રામાયણનું આયોજન કર્યું હતુ
  • ન્યુ રાણીપ સન રિયલ હોમ ખાતે રામાયણ ભજવાઈ

ગુજરતામાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને લઈને અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નાગરિકો ઠેર ઠેર રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને લઈને અનેકવિધ કાર્યક્રમો કરી રહ્યાં છે. ગુજરાતના અનેક શહેરો તેમજ ગામડાઓમાં રામ ભગવાનના સ્વાગતને લઈને ભક્તિભાવ પૂર્ણ વાતારવરણ જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં અનેક જગ્યાઓ પર ભગવાન રામના સ્વાગતને લઈને રેલીઓ કાઢવામાં આવી રહી છે તો કેટલીક જગ્યાઓ પર રામધૂન ચલાવવામાં આવી રહી છે. અમદાવાદમાં નાના ભૂલકાઓ ભગવાન રામની વેશભૂષા કરીને ભગવાન રામ અને રામાયણના પાત્રો ભજવતાં જોવા મળ્યાં હતાં. ખુદ ભગવાન રામ અહીં પધાર્યા હોય તેવો માહોલ સર્જાયો હતો.

નાના ભૂલકાઓ દ્વારા રામાયણ ભજવાઈ

ત્યારે અમદાવાદના એક વિસ્તારમાં અનોખી રીતે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને બાળકો, મહિલાઓ, ભાઈઓ તેમજ વૃદ્ધો દ્વારા રામ ભગવાનના સ્વાગત માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે. અમદાવાદમાં ગલીએ ગલીએ આજે રામાયણ ભજવાઈ રહી છે. અને રામ આવ્યા ને સીતામાતાને લાવ્યા એવા ભજનો ગવાઈ રહ્યાં છે. તેમજ અમદાવાદમાં નાના ભૂલકાઓ દ્વારા આ ખાસ રામાયણનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં આવેલા રાણીપ વિસ્તારમાં નાના ભૂલકાઓ દ્વારા રામાયણ ભજવાઈ રહી છે.


સન રિયલ હોમ્સ ખાતે રામાયણ ભજવાઈ

અમદાવાદના રાણીપની ગલીએ ગલીઓમાં નાના ભૂલકાઓ રામમય બની ગયાં છે. ન્યુ રાણીપની સન રિયલ હોમ્સ ખાતે રામાયણ ભજવાઈ હતી. અમદાવાદમાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ટાની પૂર્વ સંધ્યાએ આ રામાયણ ભજવાઈ હતી. જેમાં નાના ભૂલકાઓ રામાયણના પાત્રો ભજવતાં જોવા મળ્યાં હતાં. નાના નાના ભૂલકાઓએ ભગવાન રામે શબરીના એંઠા બોર ખાધા હતાં તેવા પાત્રો ભજવીને રામાયણનો સંદેશ નાગરિકોને આપ્યો હતો.

બાળકોનો રામ પ્રત્યેનો અનન્ય પ્રેમ અભિનયમાં દેખાયો

બાળકોનો રામ પ્રત્યેનો અનન્ય પ્રેમ તેમના અભિનયમાં દેખાયો હતો. આજે લાગી રહ્યું હતું કે, અમદાવાદ જાણે રામમય બની ગયું છે અને ભગવાન રામ ખુદ આ બાળકોમાં પ્રતિત થતાં હોય તેવો માહોલ સર્જાયો હતો. આ બાળકોમાં ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને અપ્રિતમ ઉત્સાહ જોવા મળ્યો હતો. 

You Might Also Like

કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો

સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો

ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News

સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો

Editor By Editor 2 days ago
રીબડા ગુરૂકૂળમાં શૈક્ષણિક પ્રિમીયર લીગ અને માતૃશકિત સ્પોર્ટસ ડેની ઉજવણી
ગુજરાત સહિત દેશના ૧૫,૦૦૦ ક્રિએટર્સને સરકાર દ્વારા અપાશે AIની તાલીમ
મોરબીમાં ઉદ્યોગકારોની યુધ્ધના મૃતકો પ્રત્યે સંવેદના, મિટીંગોમાં જમણવારમાં મીઠાઇ નહી
સરકારની વિદેશ નીતિના કારણે દેશની જનતાની કફોડી હાલત : કેજરીવાલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?