By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    11 hours ago
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    2 days ago
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: કોંગ્રેસ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા બજરંગ દળની શોભાયાત્રામાં જોડાતાં તર્ક-વિતર્કો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

કોંગ્રેસ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા બજરંગ દળની શોભાયાત્રામાં જોડાતાં તર્ક-વિતર્કો

agragujaratnews
Last updated: 2024/01/22 at 11:22 AM
2 years ago
Share
કોંગ્રેસ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા બજરંગ દળની શોભાયાત્રામાં જોડાતાં તર્ક-વિતર્કો
SHARE

  • પોરબંદરમાં બજરંગ દળ દ્વારા આયોજિત શોભાયાત્રા
  • કોંગ્રેસના ધારાસભ્ય રામમંદિર મુદ્દે રાજકરણ નહીં કરે
  • ભાજપ સાંસદ સાથે ભાગવત કથામાં પણ પહોંચ્યાં

પોરબંદરમાં બજરંગ દળ દ્વારા આયોજિત આ શોભાયાત્રામાં કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા પણ જોડાયા હતાં. છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં રહેલા કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા ભાજપમાં જોડાવાની અફવાઓ વચ્ચે બંજરંગ દળ દ્વારા આયોજિત ભગવાન શ્રી રામની શોભાયાત્રામાં જોવાં મળ્યાં હતાં. જેને લઈને અનેક તર્ક વિતર્કો કરવામાં આવી રહ્યાં છે. કોંગ્રેસના ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયાએ થોડા દિવસ પહેલાં રામ મંદિર મુદ્દે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, તે ભગવાન રામ મંદિર મુદ્દે રાજકારણ નહીં કરે. તેમજ ગઈકાલે રાજકોટ ખાતે ભાજપ સાંસદ રામ મોકરિયા દ્વારા આયોજિત ભાગવત કથામાં પણ કોંગ્રેસ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા જોવા મળ્યાં હતાં. આજે બજરંગ દળની શોભાયાત્રામાં અર્જુન મોઢવાડિયા જોવામાં આવતાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું.

કોંગ્રેસ ધારાસભ્ય શોભાયાત્રામાં

એક તરફ કોંગ્રેસ તરફથી રામ મંદિરના આમંત્રણનો અસ્વીકાર કરવામાં આવી રહ્યો છે અને રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસના અનેક નેતાઓ રામ મંદિરને ભાજપનું રાજકારણ ગણાવી રહ્યાં છે અને રામ મંદિરને ભાજપની પાર્ટીનો કાર્યક્રમ ગણી ગણાવી રહ્યાં છે તો બીજી તરફ રામ મંદિરને લઈને કોંગ્રેસમાં જ અસમંજસ જોવા મળી રહી છે, કેટલાંક નેતાઓ રામ મંદિરના આમંત્રણનો સ્વીકાર કરી રહ્યાં છે તો કેટલાંક નેતાઓ રામ મંદિરના આમંત્રણનો નનૈયો ભણી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા બજરંગ દળના દ્વારા આયોજિત શોભાયાત્રામાં જોડાયાં છે.

અયોધ્યા રામ મંદિરની શોભાયાત્રા

વર્ષો બાદ હિન્દુઓ માટે આવતીકાલનો દિવસ અનેરો છે. પ્રભુ શ્રી રામ પોતાના ભવ્ય મહેલમાં વિરાજમાન થવા જઈ રહ્યા છે. 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરેલું છે. જેમાં અનેક ગણમાન્ય હસ્તીઓ હાજર રહેવાની છે. ત્યારે અયોધ્યામા પ્રભુ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને રામલાલાને વધાવવા માટે આજે પોરબંદરમાં બજરંગ દળ દ્વારા શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. અયોધ્યા રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને પોરબંદરમાં બજરંગ દળ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

તાજેતરમાં જ કોંગ્રેસ ધારાસભ્યએ રાજીનામું આપ્યું

મહત્ત્વનું છે કે, તાજેતરમાં જ વિજાપુરના ધારાસભ્ય સી. જે. ચાવડાએ કોંગ્રેસ સાથેનો છેડો ફાડી દીધો છે. અને સી. જે. ચાવડાએ વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીને તેમનું રાજીનામું સોંપી દીધું છે. અને હવે સી. જે. ચાવડા તેમના 5000 કાર્યકરોને લઈને ભાજપમાં જોડાઈ શકે તેવા સમાચાર છે. લોકસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે કોંગ્રેસમાં એક પછી એક ગાબડાં પડી રહ્યાં છે. હવે, શોભાયાત્રામાં ધારાસભ્યની હાજરીથી ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાઈ શકે છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

You Might Also Like

 સોમનાથની હોટલો – ગેસ્ટહાઉસોમાં જીએસટીની ટીમોના દરોડા

 રાજુલામાં સામાન્ય બાબતે વેપારી પર ધોકા-પાઈપ વડે જીવલેણ હુમલો

 જેતપુરમાં પ્રથમ વરસાદે દેવકી ગાલોલ પાસેના ગાલોરીયા નદીમાં આવ્યું ઘોડાપૂર

જેતપુર-ધોરજી રોડ પર નવો રેલવે બ્રિજ વરસાદમાં લપસણો બનતા અનેક બાઈક સ્લીપ થયા

 જેતપુર સિવિલમાં નવી બિલ્ડીંગનું કામ અટકયું સ્ટાફની અછતથી દર્દીઓ પરેશાન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News

શાપરની 2.49 કરોડની સનસનીખેજ લૂંટનો ભેદ ઉકેલાયો, આંતરરાજ્ય ગેંગના ત્રણ સાગરીતો સકંજામાં

Editor By Editor 6 days ago
દીવમાં SIR સંદર્ભે બે દિવસના કેમ્પનું આયોજન
ગુજરાતને ઉડતા પંજાબ બનાવવામાં બેંગકોક કેન્દ્ર બિંદુ, શખ્સ ચાર કરોડના ગાંજા સાથે પકડાયો
સૌરાષ્ટ્રની ત્રણ દિકરીઓ એશિયનશિપમાં કરશે દેશનું પ્રતિનિધિત્વ
દ્વારકા-અમદાવાદ વંદે ભારતના સમય-રૂટમાં ફેરફાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?