By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    12 hours ago
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    2 days ago
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: એ વર્ગની સુરેન્દ્રનગર-વઢવાણ સંયુક્ત પાલિકામાં 1 જ પ્લાનિંગ આસિસ્ટન્ટ ઈજનેર હોવાથી હાલાકી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

એ વર્ગની સુરેન્દ્રનગર-વઢવાણ સંયુક્ત પાલિકામાં 1 જ પ્લાનિંગ આસિસ્ટન્ટ ઈજનેર હોવાથી હાલાકી

agragujaratnews
Last updated: 2024/01/24 at 11:58 AM
2 years ago
Share
એ વર્ગની સુરેન્દ્રનગર-વઢવાણ સંયુક્ત પાલિકામાં 1 જ પ્લાનિંગ આસિસ્ટન્ટ ઈજનેર હોવાથી હાલાકી
SHARE

  • છેલ્લા બે વર્ષ દરમિયાન નગરપાલિકામાં રજૂ થયેલી 3500થી વધુ ફાઈલમાંથી માત્ર ર 00 જ મંજૂર
  • નગર સેવા સદનમાં પ્લાન પાસ કરવાની ગતિ ધીમી પડતા સિવિલ ઈજનેર અને આર્કીટેક એસોસિયેશને રજૂઆત કરી
  • છતાં પાલિકામાં માત્ર એક જ પ્લાનીંગ આસીસ્ટન્ટ ઈજનેર છે
સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત નગરપાલિકાનો રાજયની નગરપાલિકાઓમાં એ વર્ગમાં સમાવેશ થાય છે. તેમ છતાં પાલિકામાં માત્ર એક જ પ્લાનીંગ આસીસ્ટન્ટ ઈજનેર છે. જેઓને પણ ધ્રાંગધ્રાનો ચાર્જ છે. ત્યારે છેલ્લા બે વર્ષમાં પાલિકામાં પ્લાન પાસ કરાવવા રજૂ થયેલી 3500થી વધુ ફાઈલમાંથી માત્ર 200 જ મંજૂર થઈ છે. આથી સિવિલ ઈજનેર અને આર્કીટેક એસોસિયેશને કલેકટર કચેરીમાં આ મુશ્કેલી દુર કર વા લેખીત ર જૂઆત કરી છે. સુરેન્દ્રનગર -વઢવાણ શહેર માં પહેલા બાંધકામ પ્લાન પાસ કર વાની સત્તા સુરેન્દ્રનગર -વઢવાણ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી (સ્વુડા) પાસે હતી. પરંતુ તેમાં મુશ્કેલી પડતી હોવાથી બે વર્ષ પહેલા આ સત્તા પાલિકાને સોંપાઈ છે. તેમ છતાં લોકો અને ખાસ કરીને સિવિલ ઈજનેર તથા આર્કીટેક હેરાનગતિ ભોગવી ર હ્યા છે. સુરેન્દ્રનગર -વઢવાણ સંયુકત પાલિકાનો રાજયની એ વર્ગની નગર પાલિકામાં સમાવેશ કરાયો છે. તેમ છતાં પાલિકામાં માત્ર એક જ પ્લાનીંગ આસીસ્ટન્ટ ઈજનેર છે. જયારે તેઓને પણ ધ્રાંગધ્રાનો ચાર્જ ર હેલો છે. બીજી તર ફ ધ્રાંગધ્રા પાલિકામા ટેકનીકલ સ્ટાફની સંખ્યા ત્રણની છે. પાલિકાને પ્લાન પાસ કર વાની સત્તા મળ્યા બાદ છેલ્લા 2 વર્ષમાં ઓનલાઈન અને ઓફલાઈન અંદાજે 3500થી વધુ ફાઈલ રજૂ થઈ છે.જેમાંથી માત્ર 200 જ પાસ કરાઈ હોવાની રાવ સાથે સુરેન્દ્રનગર સિવિલ એન્જીનીયર્સ અને આર્કીટેક એસોસિયેશને કલેકટર કચેરીમાં લેખિતમાં ર જૂઆત કરી હતી. આ ર જૂઆતમાં સંસ્થાના પ્રમુખ સંજય પાટડીયા, જય સોલંકી, દેવરાજ રાઘવાણી સહિતનાઓએ જણાવ્યુ કે, પુર તા સ્ટાફના અભાવે ફાઈલોનો નિકાલ ન થતા સુરેન્દ્રનગર , વઢવાણ, ર તનપર , જોરાવર નગર , દુધરેજ સહિતના વિસ્તારોનો વિકાસ રૂંધાય છે. પુર તો સ્ટાફ ફાળવાય તો પડતર ફાઈલોનો નિકાલ આવે તેમ છે. આથી વહેલી તકે આ બાબતે કાર્યવાહી કર વા ર જૂઆતના અંતે જણાવાયુ છે.

You Might Also Like

 સોમનાથની હોટલો – ગેસ્ટહાઉસોમાં જીએસટીની ટીમોના દરોડા

 રાજુલામાં સામાન્ય બાબતે વેપારી પર ધોકા-પાઈપ વડે જીવલેણ હુમલો

 જેતપુરમાં પ્રથમ વરસાદે દેવકી ગાલોલ પાસેના ગાલોરીયા નદીમાં આવ્યું ઘોડાપૂર

જેતપુર-ધોરજી રોડ પર નવો રેલવે બ્રિજ વરસાદમાં લપસણો બનતા અનેક બાઈક સ્લીપ થયા

 જેતપુર સિવિલમાં નવી બિલ્ડીંગનું કામ અટકયું સ્ટાફની અછતથી દર્દીઓ પરેશાન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજયમાં બે IAS સહિત એક સાથે 3૫૭ અધિકારી-કર્મચારીઓ નિવૃત
ગાંધીનગર

રાજયમાં બે IAS સહિત એક સાથે 3૫૭ અધિકારી-કર્મચારીઓ નિવૃત

Editor By Editor 2 days ago
સોમનાથ-ભાવનગર હાઇ-વે પર ભ્રષ્ટાચારના ગાબડા-વિરોડા
 સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું શાહી આગમન, ગીરનાર પર ૬ ઇંચ
સુરતના માંડવીના જંગલમાં વસવાટ કરતા ૧૦૪ દિપડા માથે ગીરમાંથી ૬૫ હરણ મોકલાયા
વિધાનસભાની તૈયારી! ભાજપનું વન-ડે વન એસેમ્બલી અભિયાન શરૂ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?