- પાણી પુર વઠા મંત્રીની અધિકારીઓ સાથેની બેઠકમાં ટકોર
- રાજયના જળસંપત્તી મંત્રીએ સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ સાથે બેઠક કરી
- પાણી પુર વઠો મળી ર હે તે માટે અલગ-અલગ યોજના હાથ ધર વા જણાવ્યુ હતુ
સુરેન્દ્રનગર જિલ્લામાં સીંચાઈ વિભાગ અને પાણી પુર વઠા વિભાગ દ્વારા મંજૂર થયેલા કામો સમય મર્યાદામાં પુરા કર વા સહિતની બાબતોની ચર્ચા માટે રાજયના જળસંપત્તી મંત્રીએ સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ સાથે બેઠક કરી હતી.
રાજયના જળસંપત્તી અને પાણી પુર વઠા મંત્રી કુંવર જીભાઈ બાવળીયાએ મંગળવારે સુરેન્દ્રનગર સર કીટ હાઉસ ખાતે સીંચાઈ વિભાગ અને પાણી પુર વઠા વિભાગના અધીકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં સૌની યોજનાના નાયબ ઈજનેર જી.ડી.પંચાલ, પાણી પુર વઠાના કાર્યપાલક ઈજનેર એમ.જી.ઠાકુર સહિત બન્ને વિભાગના અધીકારીઓ ઉપસ્થીત ર હ્યા હતા. મંત્રી બાવળીયાએ સીંચાઈ અને પાણી પુર વઠા વિભાગના મંજુર થયેલા કામો ઝડપથી અને સમય મર્યાદામાં પુરા થાય તે સુનિશ્ચિત કર વા જણાવ્યુ હતુ. જયારે શહેર ના ધોળી ધજા ડેમથી ચોટીલા તાલુકાના મોર સલ ડેમ સુધીની સૌની યોજના લીંક-4બી પેકેજ-7 અંતર્ગત ફીડર પાઈપલાઈનની કામગીરી, સૌની યોજના લીંક-3 અને 4 પાઈપલાઈનમાંથી 3 કીમીની ત્રીજીયામાં આવતા તળાવ અને ચેકડેમને સાંકળવાની કામગીરી વિશે ચર્ચા કરી હતી. આ ઉપરાંત જિલ્લાના તમામ લોકોને સર કાર ના નીયમ મુજબ 100 એલપીસીડી (લીટર પર પર સન (કેપીટા) પર ડે) પાણી પુર વઠો મળી ર હે તે માટે અલગ-અલગ યોજના હાથ ધર વા જણાવ્યુ હતુ.


