- બાઈક સ્લિપ થતા પાછળ બેસેલ મહિલાનું જી્ બસના વ્હીલમાં આવી જતા મોત
- થાનમાં ચાલીને જતા શ્રામીકને ટ્રેક્ટરે ટક્કર માર તા કાળ ભર ખી ગયો : કારે રિક્ષાને ટક્કર માર તા 3 ઈજાગ્રસ્ત
- જેમાં અજાણ્યા વ્યક્તિ, મહિલા અને શ્રામીકનું મોત થયુ છે
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી, ચોટીલા અને થાન પોલીસ મથકે અકસ્માતના 4 બનાવ નોંધાયા છે. જેમાં અજાણ્યા વ્યક્તિ, મહિલા અને શ્રામીકનું મોત થયુ છે. જયારે ચોટીલા-આણંદપુર રોડ પર કારે રિક્ષાને ટક્કર માર તા રિક્ષા પલટી જતા 3ને ઈજા પહોંચી હતી. ચારેય બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ પોલીસ ચલાવી ર હી છે.
વઢવાણના સતવારાપરામાં ર હેતા રોહીત કાંતીભાઈ પર માર તા. ર 3મીએ સવારે તેમની માસીની દીકરી બહેન વસંતબેનને બાઈક પર લઈ વઢવાણ ખોડુથી સાયલા તાલુકાના ડોળીયા જતા હતા. ત્યારે મૂળી પાંજરાપોળ પાસે પહોંચતા બમ્પ હોવાથી તેઓએ બાઈકને બ્રેક માર તા બાઈક સ્લીપ થઈ ગયુ હતુ. જેમાં રોહીતભાઈ અને વસંતબેન નીચે પટકાયા હતા અને સામેથી આવતી સુરેન્દ્રનગર -લીયા-સરા રૂટની એસટી બસના પાછળના વ્હીલમાં વસંતબેન આવી જતા મોત થયુ હતુ.
બનાવની એસટી બસના ચાલક મૂળીના ખાટડી ગામે ર હેતા અનીરૂધ્ધસીંહ નવલસીંહ ઝાલાએ મૂળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એચસી આર .ડી.પર માર ચલાવી ર હ્યા છે. જયારે ચોટીલાની અમર દીપ હોટલના મેદાનમાં એક 45થી 50 વર્ષની વયનો અજાણ્યો માણસ ફર તો હતો. તેને નામ, સર નામુ પુછતા તે કોઈ સંતોષકાર ક જવાબ આપતો ન હતો. ત્યારે આ વ્યક્તિને રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર અજાણ્યા વાહને ઠોકર માર તા માથુ છુંદાઈ જતા મોત થયુ હતુ. બનાવની હોટેલના સંચાલક આસીફ અહેમદભાઈ સીડાએ ચોટીલા પોલીસ મથકે અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઈ એલ.બી.બગડા ચલાવી ર હ્યા છે. બીજી તર ફ આ ઉપરાંત થાન પોલીસ મથકેથી મળતી માહીતી મુજબ આંબેડકર નગર માં 2 હેતા સુનીલભાઈ સુરેશભાઈ સોલંકી તા. ર 1મીએ બપોર ના સમયે મજુરી કામ માટે થાનથી વગડીયા તર ફ ચાલીને જતો હતો. ત્યારે હીન્દુસ્તાન વેલ્ડીંગ વર્કસ પાસે પાછળથી પુર ઝડપે આવેલા ટ્રેકટર ના ચાલકે ઠોકર માર તા સુનીલભાઈના માથા પર થી વ્હીલ ફરી વળતા મોત થયુ હતુ. બનાવની મૃતકના ભાઈ વસંતભાઈ સોલંકીએ થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત ચોટીલાના સણોસરા ગામે ર હેતા સંજય હમીર ભાઈ સોલંકીની પત્ની સહિતનો પરીવાર તા. ર 1મીએ ચોટીલા માં ચામુંડાના દર્શન કર વા ગયો હતો. જયાંથી રિક્ષામાં બેસી સણોસરા પર ત ફર તા હતા. ત્યારે આણંદપુર રોડ પર વળાંકમાં રિક્ષાને પાછળથી એક કારે ટક્કર મારી હતી. જેમાં રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. આ બનાવમાં સંજયભાઈના ભત્રીજા ધર્મેશ, ભત્રીજી અંજલીબેન અને ભાણી રોશનીબેનને ઈજા થતા ચોટીલા સર કારી દવાખાને લઈ જવાયા હતા. જેમાં ધર્મેશને વધુ ઈજા થતા અમદાવાદ રીફર કરાયો હતો. આ બનાવ બાદ ચાલક કાર મુકી ફરાર થઈ જતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


