By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 day ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    4 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા સ્વાતંત્ર પર્વની આન, બાન અને શાનથી ઉજવણી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા સ્વાતંત્ર પર્વની આન, બાન અને શાનથી ઉજવણી

Editor
Last updated: 2026/08/18 at 4:41 PM
8 minutes ago
Share
પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા સ્વાતંત્ર પર્વની આન, બાન અને શાનથી ઉજવણી
SHARE

પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા સ્વાતંત્ર પર્વની આન, બાન અને શાનથી ઉજવણી

અરવિંદભાઈ લાખાણી દ્વારા ધ્વજારોહણ તથા ટ્રસ્ટના બાળકો દ્વારા દેશભક્તિથી તરબોળ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

 

અગ્ર ગુજરાત, રાજકોટ

શ્રી પુજીત વિજયભાઈ રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના ભવન “કલ્લોલ”, ૧-મયુરનગર ખાતે ટ્રસ્ટની પરંપરા અનુસાર ૧૫ ઓગષ્ટના રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્ર્ય દિવસની તિરંગો લહેરાવી આન બાન અને શાન થી ઉજવણી કરવામાં આવેલ હતી.

ટ્રસ્ટના આંગણે મોટી સંખ્યામાં ઉપસ્થિત ટ્રસ્ટના વિદ્યાર્થીઓ કાર્યકર્તાઓ અને મહાનુભાવોની હાજરીમાં કાર્યક્રમના મુખ્ય મહેમાન અને જાણીતા ઉદ્યોગપતિ અરવિંદભાઈ લાખાણી એ તિરંગો લહેરાવી સલામી આપી હતી જેને ઉપસ્થિત સર્વે વિદ્યાર્થીઓ અને કાર્યકર્તાઓ અનુસરીને  રાષ્ટ્રગીત જન ગણ મન અને રાષ્ટ્રીય ગાન વંદે માતરમ ગાવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય પર્વ 15 મી ઓગસ્ટની શુભેચ્છા પાઠવતા અરવિંદભાઈ લાખાણી એ જણાવ્યું હતું કે આપણે ઘણા સંઘર્ષ બાદ આઝાદી મેળવી છે જેના માટે અસંખ્ય લોકોએ બલિદાન આપ્યા છે ત્યારે આપણા સૌની નૈતિક જવાબદારી બને છે કે આ આઝાદીનું સારી રીતે જતન  કરીએ, અને એક સારા અને આદર્શ નાગરિક બની દેશની પ્રગતિમા સહભાગી બનીએ, દેશમાં સ્થિરતા જળવાય રહે તેવા હંમેશા પ્રયત્નો કરતા રહીએ તેમ કહી સૌને સ્વાતંત્ર દિનની શુભેચ્છા પાઠવી હતી.

આજના આ ધ્વજારોહણ કાર્યક્રમનું સંચાલન તથા આભાર વિધિ ટ્રસ્ટના હસુભાઈ ગણાત્રાએ કર્યું હતું.

ધ્વજારોહણ કાર્યક્રમ બાદ ટ્રસ્ટના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં એક એક થી ચડિયાતી ૧૪ કૃતિઓ રજૂ કરવામાં આવેલ પ્રત્યેક કૃતિઓને તાલીઓના ગડગડાટથી વધાવવામાં આવી હતી તેમાં પણ ધો.૭ના વિદ્યાર્થી દર્શિલ વિરાણીએ સરદાર પટેલ નું જીવન ચરિત્ર છઠ્ઠાદાર સ્પીચમાં વર્ણવ્યું હતું. જેમને પ્રેક્ષક અને શ્રોતાએ ખૂબ તાલીઓથી વધાવેલ હતું. આ ઉપરાંત ચાંદેગરા ઓમ એ પણ ૧૯૪૭ થી ૨૦૨૬ના ભારતનાં ચિત્રની ઝાંખી કરાવી હતી વિદ્યાર્થીનીઓ દ્વારા પણ કથક નૃત્ય દેશભક્તિ ફ્યુઝન સોંગ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા પિરામિડ, સૂર્ય નમસ્કાર વગેરે એક એક થી ચડયાતી કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત સર્વેની દાદ મેળવી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમનું સંચાલન ભોજાણી ગોપી અને સુરાણી હીતીક્ષા દ્વારા કરવામાં આવેલ હતું.

આજનો આ સમગ્ર કાર્યક્રમ ટ્રસ્ટના ચેર પર્સન અંજલીબેન રૂપાણીના માર્ગદર્શન અંતર્ગત આયોજિત કરવામાં આવેલ હતો.

કાર્યક્રમમાં અંજલીબેન રૂપાણી ઉપરાંત ડો.મેહુલભાઈ રૂપાણી, ઋષભભાઈ રૂપાણી, અદીતીબેન રૂપાણી, રાજકીય આગેવાન નરેન્દ્રસિંહ ઠાકોર, હરીશભાઈ શાહ, જયસુખભાઈ ડાભી, શૈલેષભાઈ વ્યાસ, કેતનભાઇ મેસવાણી, મુકેશભાઈ મહેતા, હસુભાઈ ગણાત્રા, ઉમેશભાઈ કુંડલીયા, કિશોરભાઈ ગમારા, એન.જી.પરમાર, જીજ્ઞેશ રત્નોતર, રવજીભાઈ દવેરા, હરેશભાઈ ચાંચીયા, અશીષભાઈ દાવડા, હરેશભાઈ કાપડિયા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

સાંસ્કૃતિક કાર્યક્રમના આયોજનમાં ભાવિનભાઈ ભટ્ટ ,સાગરભાઇ પાટીલ, શિતલબા ઝાલા, પ્રેમભાઈ જોષી, અંજનાબેન રત્નોતર, અંજનાબેન સારેસા, પૂજાબેન પરમાર, પ્રીતીબેન મેહતા, ધાનીબેન મકવાણા, હાજરાબેન બુંભાણીઠેબા, શીંગ રીનારાની, નયનાબેન ડાભી, કાંતિભાઈ નિરંજની, અનિલભાઈ ચાવડા, પ્રવીણભાઈ વેકરીયા વગેરે એ જહેમત ઉઠાવી હતી

વિશેષ માહિતી માટે ટ્રસ્ટના વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટનો પુજીત વિજયભાઈ રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ ખાતે રૂબરૂ અથવા ફોન નં.૦૨૮૧-૨૭૦૪૫૪૫ દ્વારા સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.

You Might Also Like

ગાર્ડી વિદ્યાપીઠ ખાતે ૮૦ માં સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

વોર્ડ નં.૧પમાં ગંજીવાડા શેરી નં.૧ થી ૭માં રૂ.૧૪.૨૦ લાખના ખર્ચે ડ્રેનેજ લાઇન કામનું ખાતમુહૂર્ત

વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અને ઈકોનોમિક ફોરમના સ્વામી વિજ્ઞાનાનંદજી કરશે સૌરાષ્ટ્રનો પ્રવાસ

સ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું સન્માન

આવકવેરા કમિશ્નર કચેરીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધોરાજીની ૧૦૫ વર્ષ જૂની ‘મદ્રેસા-એ-મીસકીનીયાહ’ સંસ્થામાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી
ગુજરાત

ધોરાજીની ૧૦૫ વર્ષ જૂની ‘મદ્રેસા-એ-મીસકીનીયાહ’ સંસ્થામાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી

Editor By Editor 24 hours ago
શાપર પોલીસે મોબાઇલ ટાવરમાં ચોરી કરતી ગેંગનો કર્યો પર્દાફાશ, ચોંકાવનારો ખુલાસો
મનપાની સંકલન બેઠકમાં રોડ-રસ્તા, ગટર અને દુષિત પાણીના પ્રશ્નોની છડી
એટલાન્ટિસ હિલ્સ જિનાલયમાં સતત ૨૭ દિવસ ભક્તામર પૂજન યોજાયું : એકત્રિત ફંડ ગૌશાળામાં અર્પણ કરાયું
પ્રેમમાં નિષ્ફળતા બાદ શાપરના યુવાને ઝેરી દવા ગળી જીવન ટૂંકાવ્યું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?