By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    4 hours ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 day ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: પાનવા જિનાલયના અંજનશલાકા મહોત્સવમાં CMની ઉપસ્થિતિ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

પાનવા જિનાલયના અંજનશલાકા મહોત્સવમાં CMની ઉપસ્થિતિ

agragujaratnews
Last updated: 2024/01/30 at 11:29 AM
3 years ago
Share
પાનવા જિનાલયના અંજનશલાકા મહોત્સવમાં CMની ઉપસ્થિતિ
SHARE

  • આચાર્ય વિજયલેખેન્દ્રસુરીજીની નીશ્રામાં કાર્યક્રમ
  • નાગેશ્વર પાર્શ્વનાથ જિનાલયના અંજનશલાકા મહોત્સવનું આયોજન
  • પ્રસંગમાં અગાઉ શનીવારે કર્ણાટકના રાજયપાલ થાવરચંદજી ગહલોત ઉપસ્થીત

જૈન ધર્મના મહાતીર્થ એવા પાટણ જિલ્લાના શંખેશ્વર નજીક વઢીયાર અને ઝાલાવાડ પ્રદેશની સરહદે આવેલા દસાડા તાલુકાના પાનવા ગામે રાષ્ટ્રસંત આચાર્ય દેવ શ્રીમદ્દ વિજયલેખેન્દ્રસુરીજીની નીશ્રામાં નાગેશ્વર પાર્શ્વનાથ જિનાલયના અંજનશલાકા મહોત્સવનું આયોજન તા. રપથી 31 જાન્યુઆરી દરમીયાન કરાયુ છે. આ પ્રસંગમાં અગાઉ શનીવારે કર્ણાટકના રાજયપાલ થાવરચંદજી ગહલોત ઉપસ્થીત રહ્યા હતા. ત્યારે તેમણે જણાવ્યું હતું કે ધર્મ પરંપરા ધર્મગુરુથી આગળ ધપે છે. ધર્મ મનુષ્યના જીવનમાં સામાજીક, ધાર્મિક અને આધ્યાત્મિક પાસાઓને પ્રભાવિત કરે છે. તેમણે કહ્યું હતું કે તપ એ જીવનની જ્યોતી છે. તપસ્યા મનને શુદ્ધ અને આત્માને ઉજ્જવળ બનાવે છે.આ કાર્યક્રમમાં આજે તા.30 જાન્યુઆરીને મંગળવારે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આ ધાર્મીક કાર્યક્રમમાં સહભાગી બનશે અને સભાને સંબોધીત કરશે.

You Might Also Like

શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવને દોઢ લાખ ભાવિકોએ શીશ ઝુકાવ્યુ

વેરાવળમાંથી SOG એ નકલી કેમીકલ બનાવતી મીની ફેકટરી ઝડપી, 1.50 લાખનો મુદામાલ જપ્ત

વેરાવળના દરિયાકાંઠે 40 ફૂટ લાંબી હમ્પબેક વ્હેલનો મૃતદેહ તણાઈ આવ્યો

માંગરોળ માનખેત્રા મુકામે  ખેડૂત સંમેલન યોજાયું

જેતપુરમાં મલ્લિકાર્જુન ખડગેના કાર્યક્રમ સ્થળે “શુદ્ધિકરણ” ના નામે હવન કરાતા વિરોધ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કુદરતી આફતોમાં 1.36 કરોડ ખેડૂતોને ₹22,733 કરોડની સહાય
રાજકોટ

કુદરતી આફતોમાં 1.36 કરોડ ખેડૂતોને ₹22,733 કરોડની સહાય

Editor By Editor 1 day ago
24મીએ જવાબ, 31મીએ નિર્ણાયક સુનાવણી
એટલાન્ટિસ હિલ્સ જિનાલયમાં સતત ૨૭ દિવસ ભક્તામર પૂજન યોજાયું : એકત્રિત ફંડ ગૌશાળામાં અર્પણ કરાયું
જેતપુરમાં શ્રાવણ માસ નિમિત્તે માસ-મટનની લારીઓ અને દુકાનો બંધ રાખવા માંગ
વ્યાજખોર શખ્સોએ મૃતકના પોલીસમેન ભાઈ પાસે 1.35 કરોડની ઉઘરાણી કરી આપી ધમકી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?