By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    15 hours ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    2 days ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    4 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: AMC ઓફિસમાં દોઢ કરોડના ખર્ચે મિકેનિકલ રોટેશનલ પાર્કિંગ બનશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

AMC ઓફિસમાં દોઢ કરોડના ખર્ચે મિકેનિકલ રોટેશનલ પાર્કિંગ બનશે

agragujaratnews
Last updated: 2024/02/02 at 10:56 AM
3 years ago
Share
AMC ઓફિસમાં દોઢ કરોડના ખર્ચે મિકેનિકલ રોટેશનલ પાર્કિંગ બનશે
SHARE

  • એક નંગ પાર્કિંગમાં 12 યુનિટ કાર પાર્કિંગ રહશે, પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ
  • દાણાપીઠ ઓફિસના બિલ્ડિંગમાં પાર્કિંગ માટે સ્ટેન્ડિંગની મંજૂરી
  • મ્યુનિ.સ્ટેન્ડિંગ ચેરમેને કહ્યું કે, જીફે કાર પાર્કિંગ ભાડે અપાશે

મ્યુનિ.ના દાણાપીઠ ખાતેના બિલ્ડીંગમાં દોઢ કરોડના ખર્ચે પ્રાયોગિક ધોરણે મિકેનીકલ રોટેસનલ પાર્કિંગ બનાવશે. જેમાં એક નંગ પાર્કિંગમાં 12 યુનિટ કાર પાર્કિંગ રહેશે. પાંચ વર્ષના કોન્ટ્રાક્ટથી આપવા માટેની દરખાસ્ત મ્યુનિ.સ્ટેન્ડિંગ કમિટીએ મંજુર કરી દીધી છે. ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે પાયલોટ પ્રોજેક્ટમાં સફળતા મળશે તો અન્ય વિસ્તારોમાં તેનો અમલ કરાશે.

મ્યુનિ.દ્વારા ઇ-ટેન્ડરમાં સૌથી ઓછા ભાવ ભરનાર ખાનગી કંપનીને પ્રતિ નંગ માટે રુપિયા 98 લાખના ભાવથી કામ સોંપાયું છે. આ સિવાય ટેન્ડરની રકમ ઉપરાંત 18 ટકા જીએસટી, ટ્રાન્સ્પોર્ટેશન, અન્ય ખર્ચ પણ કંપનીને ચૂકવવામાં આવશે. પાર્કિંગ સિસ્ટમનાં પાંચ વર્ષના કોમ્પ્રીહેન્સીવ ઓપરેશન અને એઇન્ટેન્ન્સ કોન્ટ્રાક્ટ માટે કુલ 23.03 લાખ સાથે કુલ 1,53,61,540 રકમ કંપનીને ચૂકવાશે. મ્યુનિ.સ્ટેન્ડિંગ ચેરમેને કહ્યું કે, જીફે કાર પાર્કિંગ ભાડે અપાશે. 45 સેકન્ડમાં કાર પાર્ક થશે. વિજળી ગૂલ થઇ હોય તેવા સમયે પણ મેન્યુઅલ ઓપરેશનથી ઉપર પાર્ક થયેલા વાહનો નીચે લાવી શકાય છે. પાયલોટ પ્રોજેક્ટ હોવાથી તેનો થોડાંક સમય સુધી અભ્યાસ કરાશે. જેમાં સફળતા મળશે તો અન્ય સ્થળોએ પણ તેનો અમલ કરાશે. આૃર્યની વાત એછેકે, મ્યુનિ. મિકેનેકલ રીટેશનલ કાર પાર્કિંગનો ઉપયોગ કરવાની શરુઆત કરે છે. પરંતુ ડેવલપર્સ દ્વારા નવી સ્કીમોમાં પૂરતા પાર્કિંગ અપાતા નથી, અથવા તો જ્યાં મિકેનીકલ પાર્કિંગની વ્યવસ્થા ઉભી થઇ શકતી હોય ત્યાં અમલ કરાવતી નથી. નિષ્ણાંતોએ કહ્યું કે, ટ્રાફિકની સમસ્યાનું રાતોરાત નિવારણ આવી શકશે નહીં. તેના માટે મ્યુનિ.એ વ્હાલાદવલાની નિતી છોડીને કડક અમલ કરાવવો પડશે.

આ ઉપરાંત મ્યુનિ.કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં હેરિટેજ રોડ પર પૂરતી સફાઇ થતી નહીં હોવાની મળેલી ફરિયાદો બાદ દિવસમાં ચાર વખત સફાઇની દરખાસ્તને મંજુરી અપાઇ છે. આ ઉપરાંત પ્રત્યેક દરવાજાના બ્યુટિફિકેશનનો પણ નિર્ણય કરાયો છે.

You Might Also Like

શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવને દોઢ લાખ ભાવિકોએ શીશ ઝુકાવ્યુ

વેરાવળમાંથી SOG એ નકલી કેમીકલ બનાવતી મીની ફેકટરી ઝડપી, 1.50 લાખનો મુદામાલ જપ્ત

વેરાવળના દરિયાકાંઠે 40 ફૂટ લાંબી હમ્પબેક વ્હેલનો મૃતદેહ તણાઈ આવ્યો

માંગરોળ માનખેત્રા મુકામે  ખેડૂત સંમેલન યોજાયું

જેતપુરમાં મલ્લિકાર્જુન ખડગેના કાર્યક્રમ સ્થળે “શુદ્ધિકરણ” ના નામે હવન કરાતા વિરોધ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઉપલેટામાં ગટર ઉભરાવવાની ગંભીર સમસ્યા મામલે ચીફ ઓફિસર ગ્રાઉન્ડ પર: ૬ સદસ્યોની રજૂઆત બાદ તંત્ર એક્શનમાં
ગુજરાત

ઉપલેટામાં ગટર ઉભરાવવાની ગંભીર સમસ્યા મામલે ચીફ ઓફિસર ગ્રાઉન્ડ પર: ૬ સદસ્યોની રજૂઆત બાદ તંત્ર એક્શનમાં

Editor By Editor 6 days ago
કણસાગરા કોલેજમાં રાષ્ટ્રીય પર્વે ‘યશગાથા’ અંતર્ગત માતા-પિતાના હસ્તે વિદ્યાર્થીઓનું બહુમાન
રાજકોટની કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ અને જાપાન વચ્ચે શિક્ષણના નવા અધ્યાયનો પ્રારંભ
૮૦માં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વે શ્રી ખીજડીયા પ્રા.શાળાના શિક્ષક રામદેવસિંહ જાડેજાનું બહુમાન
સુરતમાં HIV /એઈડ્સ જાગૃતિ માટે ‘ઇન્ટેન્સિફાઇડ IEC કેમ્પેઇન’નો પ્રારંભ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?