By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    30 minutes ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    1 day ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    3 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    6 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: કટ્ટરવાદી ઇઝરાયલી નાગરિકો અને હમાસના નેતાઓ પર પ્રતિબંધ લગાવશે કેનેડા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

કટ્ટરવાદી ઇઝરાયલી નાગરિકો અને હમાસના નેતાઓ પર પ્રતિબંધ લગાવશે કેનેડા

agragujaratnews
Last updated: 2024/02/05 at 5:55 PM
2 years ago
Share
કટ્ટરવાદી ઇઝરાયલી નાગરિકો અને હમાસના નેતાઓ પર પ્રતિબંધ લગાવશે કેનેડા
SHARE

  • કેનેડીયન વિદેશ મંત્રી મેલાની જોલીનું મહત્વનું નિવેદન
  • મેલાનીએ કરી હતી યુદ્ધ ગ્રસ્ત યુક્રેનની મુલાકાત
  • કેનેડા યુદ્ધના અંત માટે સંપૂર્ણપણે સમર્પિત 

કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ કહ્યું છે કે કેનેડા પેલેસ્ટાઈનના વિસ્તાર પર કબજો કરનાર કટ્ટરપંથી નાગરિકો અને હમાસના નેતાઓ પર પ્રતિબંધ લગાવશે. એક મીડિયા ઇન્ટરવ્યૂમાં જોલીએ કહ્યું હતું કે સરકાર સક્રિય રીતે આ દિશામાં કામ કરી રહી છે. મેલાની જોલીએ તાજેતરમાં યુક્રેનનો પ્રવાસ કર્યો હતો અને ત્યાંનાં યુક્રેનિયન અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.

હમાસ નેતાઓ અને કટ્ટરવાદી ઈજરાયલી નાગરિકો પર પ્રતિબંધ

મેલાની જોલીએ કહ્યું કે અમે કટ્ટરવાદી સેટલર્સ પર પ્રતિબંધ લગાવશે સાથે સાથે હમાસના નેતાઓ પર પણ નવા પ્રતિબંધો લગાવવામાં આવશે. શુક્રવારે, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પણ એક નિવેદનમાં કહ્યું હતું કે તેઓ વેસ્ટ બેંકમાં ગેરકાયદેસર રીતે સ્થાયી થયેલા કટ્ટરપંથી ઇઝરાયેલીઓ સામે પ્રતિબંધો લાદવાનું પણ વિચારી રહ્યા છે. ટ્રુડોએ કહ્યું કે વેસ્ટ બેંકમાં જમીન કબજે કરવા માટે થઈ રહેલી હિંસા અસ્વીકાર્ય છે અને તે પ્રદેશની શાંતિ અને સ્થિરતાને જોખમમાં મૂકી શકે છે. બે રાષ્ટ્રોના ઉકેલ તરફ આગળ વધવું જરૂરી છે.

મેલાની જોલીએ કહ્યું કે કેનેડા યુદ્ધનો અંત લાવવાનો માર્ગ શોધવા માટે સમર્પિત છે અને સાથે સાથે વિવાદના ઉકેલની તરફેણ પણ કરે છે. અમે ઈચ્છીએ છીએ કે હમાસ આત્મસમર્પણ કરી દે જેથી યુદ્ધવિરામ થઈ શકે. જોલીએ કહ્યું કે સૌથી પહેલા અમે ઈચ્છીએ છીએ બંધકોને મુક્ત કરવા માટેની ડીલ થાય. તેમજ ગાઝાને માનવતાવાદી રાહત પહોંચાડવામાં આવે. અમે સંશોધિત પેલેસ્ટિનિયન ઓથોરિટી ઈચ્છીએ છીએ. તો, અમે ઇઝરાયેલમાં એવી સરકાર ઇચ્છીએ છીએ જે Two State solution તરફ મહત્વપૂર્ણ કાર્ય કરવા તૈયાર હોય.

અમેરિકાએ 7 ઓક્ટોબરથી હમાસ પર પાંચ રાઉન્ડના પ્રતિબંધો લાદ્યા છે. ગત સપ્તાહે પણ અમેરિકાએ હમાસ પર નવા પ્રતિબંધો લગાવ્યા છે. અમેરિકાએ પશ્ચિમ કાંઠે વધી રહેલી હિંસા પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. વાસ્તવમાં, કટ્ટરપંથી ઇઝરાયેલના નાગરિકો પશ્ચિમ કાંઠે સ્થાયી થઈ રહ્યા છે અને વર્ષ 2023માં તેમની સંખ્યામાં રેકોર્ડ વધારો થયો છે. પશ્ચિમી દેશોએ આ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
3૬૦ ડિગ્રી ખૂરશી સાથેની સાસણગીરમાં દોડાવાશે સ્પેશ્યલ જંગલ સફારી ટ્રેન
જૂનાગઢ

3૬૦ ડિગ્રી ખૂરશી સાથેની સાસણગીરમાં દોડાવાશે સ્પેશ્યલ જંગલ સફારી ટ્રેન

Editor By Editor 4 days ago
રાજકોટ રેલવે ડિવિઝનની મોટી સિદ્ધિ: ટિકિટ ચેકિંગ દ્વારા એક વર્ષમાં ₹10.95 કરોડની આવક મેળવી
રાજકોટમાં CMનું ભવ્ય સ્વાગત
એપ્રિલનાં પ્રારંભે ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી વરસી
અબડાસામાં એક દશકા બાદ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ બચ્ચાનો જન્મ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?