By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 day ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રચિન રવિન્દ્રની બેવડી સદીએ તોડ્યા ઘણા રેકોર્ડ, યશસ્વી જયસ્વાલને છોડ્યો પાછળ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

રચિન રવિન્દ્રની બેવડી સદીએ તોડ્યા ઘણા રેકોર્ડ, યશસ્વી જયસ્વાલને છોડ્યો પાછળ

agragujaratnews
Last updated: 2024/02/05 at 6:56 PM
2 years ago
Share
રચિન રવિન્દ્રની બેવડી સદીએ તોડ્યા ઘણા રેકોર્ડ, યશસ્વી જયસ્વાલને છોડ્યો પાછળ
SHARE

  • ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સિરીઝ
  • પ્રથમ મેચમાં રચિન રવિન્દ્રએ બેવડી સદી ફટકારી
  • રચિને 366 બોલમાં 240 રનની શાનદાર ઇનિંગ રમી

બે ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે માઉન્ટ મૌંગાનુઈ ખાતે રમાઈ રહી છે. જ્યારે યજમાન ટીમે પ્રથમ દાવમાં મુલાકાતી ટીમ પર પ્રભુત્વ જમાવ્યું છે. ODI વર્લ્ડકપ 2023માં પોતાની ઓળખ બનાવનાર યુવા બેટ્સમેન રચિન રવિન્દ્રએ પ્રથમ ઇનિંગમાં જ બેવડી સદી ફટકારી હતી. કારકિર્દીની ચોથી મેચ રમી રહેલા રચિને 366 બોલમાં 240 રનની શાનદાર ઇનિંગ રમી હતી. રચિન રવિન્દ્રની આ જોરદાર ઈનિંગના કારણે ન્યૂઝીલેન્ડ પ્રથમ દાવમાં 511 રન બનાવી શક્યું હતું. આ ઉપરાંત, રચિન રવિન્દ્રની આ બેવડી સદી બાદ તેણે ઘણા રેકોર્ડ પણ પોતાના નામે કર્યા.

કેન વિલિયમસને પાછળ છોડ્યો

ડાબોડી બેટ્સમેન રચિન રવિન્દ્ર ચોથા નંબર પર બેટિંગ કરવા મેદાનમાં આવ્યો હતો. તેણે કેન વિલિયમ્સન સાથે 232 રનની જોરદાર પાર્ટનરશિપ પણ કરી હતી. રચિન ટેસ્ટમાં બેવડી સદી ફટકારનાર ન્યૂઝીલેન્ડનો બીજો સૌથી યુવા બેટ્સમેન બની ગયો છે. આ પહેલા કેન વિલિયમસન બીજા સ્થાને હતો. ન્યૂઝીલેન્ડ માટે ટેસ્ટમાં બેવડી સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો રેકોર્ડ મેથ્યુ સિંકલેરના નામે છે.સિંકલેરે 1999માં વેસ્ટ ઈન્ડિઝ સામેની પોતાની ડેબ્યૂ મેચમાં બેવડી સદી ફટકારી હતી. મેથ્યુ સિંકલેરે વેસ્ટ ઈન્ડિઝ સામે 214 રન બનાવ્યા હતા. રચિન પોતાની પ્રથમ ટેસ્ટ સદીને બેવડી સદીમાં પરિવર્તિત કરનાર ન્યૂઝીલેન્ડનો ચોથો બેટ્સમેન છે. સાથે જ પ્રથમ ટેસ્ટ સદીમાં સૌથી વધુ 240 રન બનાવ્યા બાદ રચિન રવિન્દ્ર હવે ન્યૂઝીલેન્ડનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. જેણે પ્રથમ ટેસ્ટમાં સૌથી મોટી ઇનિંગ્સ રમી છે.

યશસ્વી જયસ્વાલ પણ પાછળ છોડ્યો

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની બીજી મેચમાં યશસ્વી જયસ્વાલે 209 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જે બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન 2023-25 ​​યશસ્વી જયસ્વાલના નામે સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ નોંધાયો હતો. પરંતુ હવે સાઉથ આફ્રિકા સામે 240 રન બનાવ્યા બાદ આ રેકોર્ડ રચિન રવિન્દ્રના નામે થઈ ગયો છે. રચિન રવિન્દ્ર 2023-25 ​​વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર ધરાવનાર બેટ્સમેન બની ગયો છે.

સચિન-દ્રવિડ પાસેથી લીધેલું નામ

ન્યુઝીલેન્ડનો 24 વર્ષનો યુવા બેટ્સમેન રચિન દ્રવિડ ભારતીય મૂળનો છે. જોકે રચિન રવિન્દ્રનો જન્મ ન્યુઝીલેન્ડમાં થયો હતો. વાસ્તવમાં તેના પિતા સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડના ફેન હતા. જે બાદ તેણે રાહુલ દ્રવિડના નામ પરથી ‘ર’ અને સચિન તેંડુલકરના નામ પરથી ‘ચિન’ લઈને રચિન નામ બનાવ્યું. આ વર્ષે IPL 2024માં રચિન રવિન્દ્ર ધોનીની કેપ્ટન્સીમાં રમતા જોવા મળશે.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો
મોરબી

કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો

Editor By Editor 1 day ago
કચ્છના નિરોણા ગામમાં પોલીસની નિષ્ક્રિયતાથી કંટાળેલા લોકોની દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ
ગુજરાત પર 3.૮૦ લાખ દેવુ, માથાદીઠ આવકમાં ૯.૧૦ ટકાનો વધારો
 ઇંધણ અછતની અફવા વચ્ચે નવો ટ્રેન્ડ, ઇલેકટ્રીક બાઇકના વેંચાણમાં ઉછાળો
ગુજરાતમાં LPG અછતની અફવાઓ વચ્ચે ૧૦ હજાર ફરિયાદનો ધોધ : ૧૭થી વધુ સામે ગુનો દાખલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?