By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    12 hours ago
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    1 day ago
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    3 days ago
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: પરિએજ વેટલેન્ડમાં સારસ પક્ષીનો ગ્રાફ્ 8 વર્ષમાં જ વધ્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

પરિએજ વેટલેન્ડમાં સારસ પક્ષીનો ગ્રાફ્ 8 વર્ષમાં જ વધ્યો

agragujaratnews
Last updated: 2024/02/05 at 7:23 PM
2 years ago
Share
પરિએજ વેટલેન્ડમાં સારસ પક્ષીનો ગ્રાફ્ 8 વર્ષમાં જ વધ્યો
SHARE

  • માતર તાલુકા ગ્રામ્યના વેટલેન્ડ પર વર્ષ 2015થી સારસ પક્ષી માટેનો પ્રોજેક્ટ કાર્યરત
  • 2023ની ગણતરી પ્રમાણે 1254 ‘સારસ’ પક્ષી અહીયા આ વેટલેન્ડ પર જોવા મળ્યા
  • ફેરેસ્ટ વિભાગનો પણ સહયોગ હોય આજે સારસની સંખ્યામાં વધારો

ખેડૂતો સાથે ટેવાયેલું પક્ષી એટલે સારસ જે ક્રેન આકરના ઊંચા હોય તેને ક્રેન બર્ડ તરીકે પણ ઓળખાય છે. સારસ પક્ષી માટે રાજ્યમાં UPI દ્વારા પ્રોજેક્ટ પર દ્વારા તેના સંરક્ષણ, જતન માટેની વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. ખેડા-આણંદ જિલ્લાની બોર્ડર પર આવેલા માતર તાલુકાના પરીએજ ખાતેના વેટલેન્ડ પર આ પ્રોજેક્ટ વર્ષ 2015થી સતત ચાલી રહ્યો છે. જેમાં હાલ 7 વર્ષના લાંબા અંતે ‘સારસ’ પક્ષીની સંખ્યામાં વધારો થયો છે. પરીએજ વેટલેન્ડ પર શાળાના બાળકો, મુલાકાતીઓ આવે છે અને સારસ પક્ષી નીહાળે છે. શાળાના બાળકો દ્વારા પણ અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ અહીંયા કરવામાં આવે છે અને ફેરેસ્ટ વિભાગનો પણ સહયોગ હોય આજે સારસની સંખ્યામાં વધારો થયો છે.

ઉત્તરપ્રદેશ રાજ્યનુ રાજ્ય પક્ષી ગણાતા એવા સારસ ગુજરાતમાં એક માત્ર ખેડા જિલ્લાના પરીએજ વેટલેન્ડ પર જ જોવા મળી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં 1800થી 2000ની આસપાસ સારસ પક્ષીની ગણતરી છે. તેમાથી ઉપરોક્ત પરીએજ વેટલેન્ડ પર જ મોટીસંખ્યામાં સારસ બર્ડ જોવા મળી રહ્યા છે.UPI સારસ ક્રેન કનશર્વેશન પ્રોજેક્ટમાં વર્ષ 2015થી જો સારસ પક્ષીનો ગ્રાફ્ જોવામાં આવે તો, સૌપ્રથમ વર્ષ 2015માં 500 સારસ જોવા મળ્યા હતા. જે બાદ આ સંસ્થા દ્વારા સારસ પક્ષીના જતન અને સંરક્ષણને ધ્યાન લઈને આસપાસના ખેડૂતોને સાથે રાખી પ્રોજેક્ટને વેગવંતો કર્યો હતો. જેમાં સારસની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. વર્ષ 2016મા 544 સારસ, 2017મા 657, 2018માં 726, 2019માં 772, 2020માં 829, 2021માં 915, 2022માં 992 અને વર્ષ 2023માં 1254 સારસ પક્ષીઓ જોવા મળ્યા છે. આમ સારસ પક્ષીના ત્રણ અંકથી વધીને ચાર અંક સુધીમાં વધારો થયો છે. જે અહીયા ચાલતા UPI સારસ ક્રેન કનશર્વેશન પ્રોજેક્ટને કારણે શક્ય બન્યું છે. અને આસપાસના ખેડૂતો અને ગ્રામજનોના સપોર્ટથી આ શક્ય બન્યું છે.

પ્રોજેક્ટ કોઓર્ડિનેટર જતીન પટેલે જણાવ્યું કે, સારસ પક્ષીના જતન, સંરક્ષણ કામ આ સંસ્થા દ્વારા વર્ષ 2015થી અહીંયા શરૂ કરવામાં આવ્યું છે. સારસ પક્ષીની દર વર્ષે 21 જૂનના રોજ વસ્તી ગણતરી કરવામાં આવે છે. જેમાં અહીંયા 155 ગામના નાનામોટા તળાવો અને વેટલેન્ડ પર ટીમ સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી વસ્તી ગણતરી કરે છે. ખાસ આ વસ્તી ગણતરી બે વખત કરવામાં આવે છે અને આ દિવસ એટલા માટે પસંદ કરવામાં આવે છે. કારણ કે આ દિવસ ઉનાળાનો દિવસ હોય અને લાંબામાં લાંબો દિવસ હોય ગણતરી કરવામાં સાનુકૂળતા રહે છે.તેઓએ વધુમાં જણાવ્યું કે, સૌથી વધારે ઉત્તરપ્રદેશમાં આ પક્ષી જોવા મળે છે. માટે તેને આ રાજ્યનું રાજ્ય પક્ષી ગણવામાં આવે છે.આ બાદ ગુજરાત અને રાજસ્થાનમાં પણ આ પક્ષી જોવા મળે છે. ગુજરાતમાં આ પક્ષીની સરેરાશ સંખ્યા 1800થી 2000ની આસપાસ છે. જેમાંથી 60થી 70 ટકા વસ્તી માત્ર આ પરીએજ વેટલેન્ડ પર જોવા મળે છે. ખેડૂતો સાથે ટેવાયેલું પક્ષી હોય અને પાણી સાથે સંકળાયેલુ હોય તેમજ આ સારસ પક્ષી જુલાઈથી ઓક્ટોબર માસમાં માળો બનાવે છે. ગુજરાતમાં સારસ ક્રેનની બીજા ક્રમની સૌથી વધારે વસ્તી છે. આ પક્ષી ભારતમાં લુપ્તપ્રાય પ્રજાતિ છે. વન વિભાગ, યુપીએલ અને સમુદાયના સંયુક્ત પ્રયાસોને લીધે સારસની વસ્તી વધી છે.UPIએ ખેડા જિલ્લામાં પરીએજ વેટલેટના સંકુલમાં 2જા સારસ ક્રેન ફેસ્ટીવલનું આયોજન કર્યું છે.(વિશ્વ વેટલેન્ડ્સ ડે પ્રસંગે,આ ફેસ્ટીવલનો ઉદ્દેશ ઈન્ડિયન સારસ કેન ગ્રુસ એન્ટીગોન) પ્રત્યેની જાગૃત્તિ વધારવા તથા તેના જતનને પ્રોત્સાહન આપવાનો છે. વેટલેન્ડ્સ ઉચ્ચ ઉત્પાદકતા ધરાવતી અને જૈવ વિવિધતા ધરાવતી વ્યવસ્થા છે,જે પાણીની ગુણવત્તાને વધારે છે. ધોવાણને નિયંત્રિત કરે છે. સ્ટ્રીમના પ્રવાહને જાળવી રાખે છે. કાર્બનનું પૃથ્થકરણ કરે છે. અને સારસ ક્રેન માટે આદર્શ સ્થાન પૂરું પાડે છે. આ પ્રસંગે અતિથિ તરીકે વન સંશોધન અને તાલીમ, ગાંધીનગરના એડિશનલ પ્રિન્સિપલ ચીફ્ કન્ઝર્વેટર એસ કે શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અન્ય અતિથિ આણંદ જિલ્લાના ડીસીએફ્ નમ્રતા ઇટાલિયા, ખેડા જિલ્લાના ડીસીએફ્ રૂપક સોલંકી, યુપીએલ લિમિટેડના સીએસઆરના વાઈસ પ્રેસિડેન્ટ રિષી પથાનિયા, યુપીએલ સારસ કન્ઝર્વેશનના પ્રોગ્રામ મેનેજર ડો. જતિન્દર કૌર સહિત યુપીએલ લિમિટેડના અન્ય પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં 15 શાળામાંથી 150 વિધાર્થીઓ અને શિક્ષકો પણ સક્રિયપણે ભાગ લીધો હતો. આ પ્રસંગે સારસ ક્રેન્સના ફેટો એકિઝબિશનનું આયોજન થયું હતું તથા વિધાર્થીઓમાં જૂસ્સાપૂર્ણ ડ્રોઈંગ કોમ્પિટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

You Might Also Like

માંગરોળમાં સાંબેલાધાર વરસાદથી જળબંબાકાર : જનજીવન અસ્તવ્યસ્ત

ધોરાજીમાં APO-1 તરીકે ફરજ બજાવનાર બી. બી. મકવાણા વય નિવૃત્ત

પોરબંદરમાં પાર્કિંગના અભાવથી લાખોની બોટ રસ્તા પર રાખવા માછીમારો મજબૂર

ભાવનગરના ભરતનગર હાઉસિંગ બોર્ડના આવાસનો દાદર ધરાશાયી

ગીર સોમનાથમાં સાર્વત્રિક મેઘમહેરથી વિસ્તારોમાં પાણી ભરાતા તંત્ર દોડતું થયુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પડધરી-શાપરમાં રૂ.69 લાખના વાહનો-મશીનો જપ્ત
રાજકોટ

પડધરી-શાપરમાં રૂ.69 લાખના વાહનો-મશીનો જપ્ત

Editor By Editor 3 days ago
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારી ભરતીનું છ માસિક કેલેન્ડર જાહેર
સ્વ.વિમલભાઈ પરમારની સ્મૃતિમાં મહારક્તદાન કેમ્પ યોજાયો : ૨૦૭ યુનિટ એકત્ર
રાજકોટમાં ‘ફ્યુચર વેલનેસ’ દ્વારા આયોજિત સેમિનાર યોજાયો
જેતપુરના રણુજા ધામના મહંત કરસનદાસ બાપુનો બીમારીથી કંટાળી આપઘાત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?