By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 day ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: U19 WC: ઉદય–સચિનની તોફાની બેટિંગ, ભારતે દ.આફ્રિકાને હરાવી ફાઇનલમાં કરી એન્ટ્રી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

U19 WC: ઉદય–સચિનની તોફાની બેટિંગ, ભારતે દ.આફ્રિકાને હરાવી ફાઇનલમાં કરી એન્ટ્રી

agragujaratnews
Last updated: 2024/02/07 at 5:09 AM
2 years ago
Share
U19 WC: ઉદય–સચિનની તોફાની બેટિંગ, ભારતે દ.આફ્રિકાને હરાવી ફાઇનલમાં કરી એન્ટ્રી
SHARE

  • ભારતીય ટીમે યજમાન દક્ષિણ આફ્રિકાને 2 વિકેટથી હરાવ્યું
  • ટીમ ઇન્ડિયાએ સાતમી વખત અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી
  • સચિન દાસ અને ઉદય સહરાને શાનદાર ઇનિંગ્સ રમી હતી

અંડર-19 વર્લ્ડ કપ 2024ની પ્રથમ સેમિફાઇનલ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ઉદય સહારનની કપ્તાનીવાળી ભારતીય ટીમે યજમાન દક્ષિણ આફ્રિકાને 2 વિકેટથી હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી હતી. સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ટીમ ઇન્ડિયાએ સાતમી વખત અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે ભારતીય ટીમનો મુકાબલો ફાઇનલમાં બીજી સેમિફાઇનલ જીતનારી ટીમ સાથે થશે.

સચિન દાસ અને ઉદય સહરાને શાનદાર ઇનિંગ્સ રમી

આ મેચમાં બેટિંગ કરતી વખતે ભારતીય ટીમને 38 રનની અંદર પ્રથમ ચાર આંચકો લાગ્યો હતો. આ પછી સુકાની ઉદય સહારન અને સચિન દાસે ન માત્ર ઇનિંગ્સને સંભાળી પરંતુ ભારતીય ટીમની જીતનો પાયો પણ નાખ્યો. જોકે, સચિન દાસ મેચના અંત સુધી ટકી શક્યો નહોતો. આ મેચમાં સચિન તેની સદી ચૂકી ગયો હતો પરંતુ તેણે શાનદાર ઇનિંગ રમી હતી. સચિને પોતાની ઇનિંગ દરમિયાન 11 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. આ મેચમાં સચિન દાસના બેટમાંથી 96 રન આવ્યા હતા. આ સિવાય કેપ્ટન ઉદય સહારને 81 રનની ઇનિંગ રમી હતી. આ મેચમાં ઉદય સહારને કેપ્ટનશીપની ઇનિંગ્સ રમી હતી. એક છેડેથી સતત વિકેટો પડતી રહ્યા બાદ ઉદયે ટીમને જીત સુધી પહોંચાડી હતી.

દક્ષિણ આફ્રિકાએ 245 રનનું ટાર્ગેટ આપ્યું હતુ

અંડર-19 વર્લ્ડ કપ 2024ની પ્રથમ સેમિફાઇનલ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટીમે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 244 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી બેટિંગ કરતા લુઆન-ડ્રે પ્રિટોરિયસે સૌથી વધુ 76 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય રિચર્ડે 64 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ તરફથી બોલિંગ દરમિયાન રાજ લિંબાણીએ સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય મુશીર ખાને 2 અને સૌમ્યા પાંડેએ એક વિકેટ ઝડપી હતી.

ભારતે 48.5 ઓવરમાં જીત મેળવી

સેમિફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતીય ટીમને જીતવા માટે 245 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે ટીમ ઈન્ડિયાએ 48.5 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને હાંસલ કરી હતી. એક સમયે ભારતીય ટીમ મેચમાં ઘણી પાછળ હતી. ભારતીય ટીમને 8 રનની અંદર બે મોટા આંચકાઓ લાગ્યા હતા. જાણકારો બેટ્સમેન મુશીર ખાન આ મેચમાં ખાસ કરી શક્યો ન હતો. મુશીર ખાન માત્ર 4 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી સુકાની ઉદય સહારન અને સચિન દાસે ભારતીય દાવને સંભાળ્યો અને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.

ટીમ ઈન્ડિયા સાતમી વખત ફાઇનલમાં પહોંચી

દક્ષિણ આફ્રિકાને હરાવીને ભારતીય ટીમે સાતમી વખત અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી છે. આ સિવાય ટીમ ઈન્ડિયાએ પણ આ ખિતાબ સૌથી વધુ 5 વખત જીત્યો છે. ટીમ ઈન્ડિયાએ વર્ષ 2000, 2008, 2012, 2018 અને 2022માં અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. ટીમ ઈન્ડિયા જે પ્રકારના ફોર્મમાં છે, તે ફરી એકવાર અંડર-19 વર્લ્ડ કપના ખિતાબની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 મધ્યાહન ભોજનમાં સપ્તાહમાં બે વાર અપાશે વેજ પૌવા
રાજકોટ

 મધ્યાહન ભોજનમાં સપ્તાહમાં બે વાર અપાશે વેજ પૌવા

Editor By Editor 4 days ago
 વેરાવળના સુપાસીમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગ નેટવર્કનો પર્દાફાશ
અશાંતધારા હેઠળના વિસ્તારો હવે ‘નિર્દિષ્ટ’ તરીકે ઓળખાશે, સુધારા વિધેયક મંજૂર
31 માર્ચની હાપા–જમ્મુ તવી એકસપ્રેસ ટ્રેન આંશિક રદ્દ
વ્યાજખોરોને ડામવા પોલીસ દ્વારા યોજાયેલ જનસંપર્ક સભામાં પીડિતોની ચીસો ગુંજી ઉઠી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?