By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 day ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    2 days ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    4 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: જુનિયર વકીલોને મળતી સ્ટાઈપેન્ડની રકમ વધારી નિયમિત ચૂકવવા માંગ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

જુનિયર વકીલોને મળતી સ્ટાઈપેન્ડની રકમ વધારી નિયમિત ચૂકવવા માંગ

agragujaratnews
Last updated: 2024/02/07 at 10:24 AM
3 years ago
Share
જુનિયર વકીલોને મળતી સ્ટાઈપેન્ડની રકમ વધારી નિયમિત ચૂકવવા માંગ
SHARE

  • ધારાશાસ્ત્રીઓની કલેકટર કચેરીમાં લેખિત રજૂઆત
  • જુનીયર વકીલો માટે પ્રથમ 3 વર્ષ સ્ટાઈપેન્ડની યોજના અમલમાં છે
  • વકીલોને પ્રથમ વર્ષે 1000, બીજા વર્ષે 800 અને ત્રીજા વર્ષે 600 ચુકવવામાં આવે છે

ગુજરાત રાજયમાં જુનીયર વકીલો માટે પ્રથમ 3 વર્ષ સ્ટાઈપેન્ડની યોજના અમલમાં છે. ત્યારે આ રકમમાં વધારો કરવા અને નિયમીત રીતે ચૂકવવા રાજયપાલને સંબોધીને જિલ્લા કલેકટર કચેરીમાં આવેદનપત્ર અપાયુ છે. રાજયમાં જુનીયર વકીલો યોગ્ય રીતે પ્રેકટીસ કરી શકે તે માટે ડો. પી.જી.સોલંકી જુનીયર વકીલ સ્ટાઈપેન્ડ યોજના અમલમાં છે. જેમાં ગુજરાત સરકાર દ્વારા પ્રતીમાસ જુનીયર વકીલોને પ્રથમ વર્ષે 1000, બીજા વર્ષે 800 અને ત્રીજા વર્ષે 600 ચુકવવામાં આવે છે. પરંતુ આ રકમ ખુબ જ ઓછી અને અનીયમીત હોવાની રજુઆત જુનીયર વકીલોએ મંગળવારે કલેકટર કચેરીમાં કરી છે. જુનીયર વકીલો અભીષેક મકવાણા, હીમાલય ડોરીયા, મગનલાલ વાઘેલા સહિતનાઓએ રાજયપાલને સંબોધીને કરેલી આ રજુઆત કલેકટર કચેરીમાં આપતા જણાવ્યુ કે, હાલના મોંઘવારીના સમયમાં સ્ટાઈપેન્ડ રૂપે પ્રતીમાસ અપાતી આ રકમ ખુબ જ નજીવી છે. આ ઉપરાંત આ રકમ નીયમીત રીતે અનીમયીત મળે છે. આથી સ્ટાઈપેન્ડની આ રકમમાં વધારો કરવા અને તેની નીયમીત રીતે ચુકવણી કરવા રજુઆતના અંતે જણાવાયુ છે.

You Might Also Like

શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવને દોઢ લાખ ભાવિકોએ શીશ ઝુકાવ્યુ

વેરાવળમાંથી SOG એ નકલી કેમીકલ બનાવતી મીની ફેકટરી ઝડપી, 1.50 લાખનો મુદામાલ જપ્ત

વેરાવળના દરિયાકાંઠે 40 ફૂટ લાંબી હમ્પબેક વ્હેલનો મૃતદેહ તણાઈ આવ્યો

માંગરોળ માનખેત્રા મુકામે  ખેડૂત સંમેલન યોજાયું

જેતપુરમાં મલ્લિકાર્જુન ખડગેના કાર્યક્રમ સ્થળે “શુદ્ધિકરણ” ના નામે હવન કરાતા વિરોધ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અમરેલીમાં ઊર્જામંત્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને ‘તિરંગા યાત્રા’ યોજાઈ
ગુજરાત

અમરેલીમાં ઊર્જામંત્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને ‘તિરંગા યાત્રા’ યોજાઈ

Editor By Editor 5 days ago
રાજ્યના વહીવટી માળખામાં ધરખમ ફેરફાર: ૧૪૪ ડેપ્યુટી કલેક્ટરોની સાગમટે બદલી
કાલે લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવશે મોદી
નંબર પ્લેટ વગર વાહન ચલાવશો તો પેટ્રોલ-ડીઝલ પણ નહીં મળે!
રામનાથ મહાદેવ મંદિર નજીક તબક્કા વાઇઝ ૧૧ કિલોમીટરનું થશે શૃધ્ધિકરણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?