By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    7 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 week ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે પાંચ લાખ પાઉન્ડથી વધુના વ્યક્તિગત કરની ચુકવણી કરી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે પાંચ લાખ પાઉન્ડથી વધુના વ્યક્તિગત કરની ચુકવણી કરી

agragujaratnews
Last updated: 2024/02/11 at 3:25 AM
2 years ago
Share
બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે પાંચ લાખ પાઉન્ડથી વધુના વ્યક્તિગત કરની ચુકવણી કરી
SHARE

  • સુનક વડાપ્રધાન તરીકે આવક કરવેરા સંબંધી જાણકારી આપવા બંધાયેલા નથી
  • ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યા મુજબ સુનકે 5,08,308 પાઉન્ડ જેટલા કરની ચુકવણી કરી છે
  • આ આંકડો ગત નાણાકીય વર્ષમાં ભરેલા કરતાં 75 હજાર પાઉન્ડ વધુ છે

બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે 2022-23 માટે વ્યક્તિગત કરની ચુકવણી કરી છે. ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યા મુજબ સુનકે 5,08,308 પાઉન્ડ જેટલા કરની ચુકવણી કરી છે. આ આંકડો ગત નાણાકીય વર્ષમાં ભરેલા કરતાં 75 હજાર પાઉન્ડ વધુ છે. દસ્તાવેજોથી સ્પષ્ટતા થાય છે કે સુનકે 2021-22માં 16 લાખ પાઉન્ડના થયેલા મૂડીકીય લાભથી 18 લાખ પાઉન્ડની આવક મેળવી હતી. તે ઉપરાંત વ્યાજ અને લાંભાશોથી તેમને 2,93,407 પાઉન્ડની આવક પણ થઈ હતી. અહેવાલમાં જણાવ્યા મુજબ એપ્રિલ 2022થી માર્ચ 2023 દરમિયાન તેમને 22 લાખ પાઉન્ડ અર્થાત રૂપિયા 23 કરોડથી વધુની આવક થઈ હતી. તેમણે ટેક્સના રૂપમાં રૂપિયા પાંચ કરોડથી વધુ ચૂકવ્યા છે. તેમના હિસાબનીશે ત્રણ પાનાના રિપોર્ટમાં આ જાણકારી આપી છે.

બીબીસીએ જણાવ્યા મુજબ સુનકને સાંસદ, નાણાપ્રધાન અને વડાપ્રધાનના રૂપમાં વર્ષ 2022-23 દરમિયાન વેતનરૂપે 1.4 કરોડ રૂપિયા મળ્યા હતા. તે ઉપરાંત રોકાણની મદદથી રૂપિયા 22 કરોડની આવક થઈ હતી. રોકાણને પગલે કેપિટલ ગેન્સના રૂપમાં 18 કરોડ રૂપિયાથી વધુ આવક થઈ હતી. સુનકે જે ટેક્સની ચુકવણી કરી છે. તે પૈકી 70 ટકા ટેક્સ કેપિટલ ગેન્સને કારણે તેમજ શેર વગેરે વેચવાથી થયેવા લાભને કારણે ભર્યો છે. વડાપ્રધાન તરીકે ઋષિ સુનક પોતાની આવક અને ટેક્સ સંબંધી માહિતી આપવા બંધાયેલા નથી. પરંતુ લોકોમાં તેમની આવક સંબંધ સ્પષ્ટતા રહે તે હેતુસર સુનક તેમની આવક અને કરવેરા સંબંધી જાણકારી જાહેર કરી રહ્યા છે. બ્રિટનમાં આ વર્ષે ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પહેલાં આવેલા મોટાભાગના સર્વે પરિણામોમાં કન્ઝરવેટિવને મુકાબલે લેબર પાર્ટીને સરસાઈ મળેલી છે. સુનક હાલમાં પક્ષમાં થઈ રહેલી રાજકીય ઊથલપાથલો, જીવન જરૂરી ચીજવસ્તુના વધી રહેલા ભાવોને કારણે સત્તા વિરોધી મોજાનો સામનો કરી રહ્યા છે.

You Might Also Like

 ૨૧ જૂન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો. કેશવ રાવ બલિરામ હેડગેવારની પુણ્યતિથિ

રાજવીને કદ કરી રોકડ, દાગીના અને રાયફલ સહિત રૂ.2.49 કરોડની લૂંટ

કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : સ્વસ્થ જીવન તરફનું વૈશ્વિક આંદોલન

 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર

એક વર્ષ બાદ પણ 260 જિંદગીઓની ચીસો સંભળાય છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ રેલવે સ્ટેશન પરથી ગોંડલનો બુટલેગર દારૂના જથ્થા સાથે ઝડપાયો
રાજકોટ

રાજકોટ રેલવે સ્ટેશન પરથી ગોંડલનો બુટલેગર દારૂના જથ્થા સાથે ઝડપાયો

Editor By Editor 3 days ago
દ્વારકા-અમદાવાદ વંદે ભારતના સમય-રૂટમાં ફેરફાર
શાળા પ્રવેશોત્સવથી વિદ્યાર્થીઓના પૂન: પ્રવેશમાં સફળતા: રમેશભાઈ ટીલાળા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સાત દિવસીય સમર કોચિંગ કેમ્પનો પ્રારંભ
રાવકીની ખાણમાંથી ગુમ થયેલા મવડીના યુવાનની લાશ મળતાં રહસ્ય ઘેરાયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?