By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    1 day ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    3 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    4 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઠંડી હવા, વરસાદ, ગરમી : દિલ્હી NCRમાં છ દિવસ હવામાન બદલાશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

ઠંડી હવા, વરસાદ, ગરમી : દિલ્હી NCRમાં છ દિવસ હવામાન બદલાશે

agragujaratnews
Last updated: 2024/02/11 at 5:58 AM
2 years ago
Share
ઠંડી હવા, વરસાદ, ગરમી : દિલ્હી NCRમાં છ દિવસ હવામાન બદલાશે
SHARE

  • દિલ્હીમાં વેલેન્ટાઇન ડેએ હળવા વરસાદની આગાહી
  • 15મીએ સવાર સાંજ ધુમ્મસ
  • દિલ્હી NCRમાં ઠંડી હવા વાશે. બર્ફીલી હવાના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાશે

સતત પલટાતા હવામાનના લીધે હૂંફાળો તડકો અનુભવી રહેલા દિલ્હીવાસીઓ માટે આગામી છ દિવસ શિયાળો, ઉનાળો અને ચોમાસાનો અનુભવ કરાવનારા બની રહેવાના છે. અનુમાન છે કે આગામી અઠવાડિયે વધુ એક વાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દિલ્હીના હવામાન પર જોવા મળશે. હવામાન વિભાગની આગાહી છે કે દિલ્હી NCRમાં ઠંડી હવા વાશે. બર્ફીલી હવાના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાશે; જોકે, ફરીથી ઠંડી વધી શકે છે. હવામાન વિભાગ અનુસાર, એક અઠવાડિયામાં તાપમાનનો પારો ચાર ડિગ્રી જેટલો ઊંચો જશે પણ એ પહેલાં હવામાનમાં પલટો થશે. આખો દિવસ તાપનો અનુભવ થશે, વાતાવરણ ખુશનૂમા થયું છે પણ સવારે અને રાત્રે કડકડતી ઠંડી પણ પડી રહી છે.

ભારતીય હવામાન વિભાગે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં 13 અને 14 ફેબ્રુઆરીએ વરસાદની ભવિષ્યવાણી કરી છે. પરંતુ તેના આગળના દિવસે 12 ફેબ્રુઆરીએ તડકો નીકળવાની આગાહી કરી છે. જેનાથી પારો ઊંચો જશ અને તાપમાનમાં વધારો થશેે. આના પરિણામે હવામાનમાં વારેવારે પલટા જોવા મળશે. પહેલાં, એટલે કે 11 ફેબ્રુઆરીએ ઠંડી હવાના સપાટા, બાદમાં તડકો, અને ત્યાર બાદ બે દિવસ વરસાદ. IMDએ જણાવ્યું કે વેલેન્ટાઇન ડેએ દિલ્હીમાં હળવો વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે જણાવ્યું કે, 15 ફેબ્રુઆરીએ આકરો તડકો હોઈ શકે છે. જોકે, સવારે અને સાંજે ધુમ્મસ છવાવાની શક્યતા પણ વ્યક્ત કરી છે. કાશ્મીરના લોકોને શીતલહેરમાંથી થોડી રાહત મળી છે. શનિવારે ખીણમાં લઘુતમ તાપમાન ઠારબિંદુથી નીચે નોંધાયું હતું. અધિકારીઓએ માહિતી આપી કે ઉત્તરી કાશ્મીરમાં ગુલમર્ગ સ્કિઇંગ રિસોર્ટમાં તાપમાન શૂન્યથી નીચે સાત ડિગ્રી, પહલગામમાં માઇનસ 8.6, કોકેરનાગમાં માઇનસ 3.7 ડિગ્રી, જ્યારે કાઝીગુંડમાં માઇનસ 5.8 ડિગ્રી નોંધાયું હતું. જમ્મુ-કાશ્મીરની ગ્રીષ્મકાલીન રાજધાની શ્રીનગરમાં તાપમાન શૂન્યથી નીચે 4.9 ડિગ્રી નોંધવામાં આવ્યું હતું.

You Might Also Like

 ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો બંધારણીય અધિકારી : સુપ્રિમ કોર્ટ

મોંઘવારી ઘટશે, ખિસ્સાને મળશે રાહત

ભારત માટે ક્રૂડ 80 ડોલરથી નીચે છતાં પેટ્રોલ-ડીઝલ સસ્તુ થવાની આશા ધૂંધળી

18 રાજ્યોનું દેવું 90 લાખ કરોડને પાર

ત્રણ વર્ષમાં 6 કરોડ નવા દર્દીઓ ઉમેરાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધોરાજીના ભલગામડા નજીક ભાદર નદીના પટ્ટમાં ધમધમતું ગેરકાયદે ખનન ઝડપાયું
ગુજરાત

ધોરાજીના ભલગામડા નજીક ભાદર નદીના પટ્ટમાં ધમધમતું ગેરકાયદે ખનન ઝડપાયું

Editor By Editor 6 days ago
રાજકોટ રેલવે ડિવિઝનની પેન્શન અદાલતમાં ૨૨ કેસનો નિકાલ કરાયો
સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
ભિક્ષાવૃત્તિ કરવા જતી પત્ની પતિને ન ગમી, જાહેરમાં કર્યો જીવલેણ હુમલો
ભાગીદારોના ત્રાસથી કંટાળી વેરાવળના યુવાને રાજકોટમાં 10મા માળેથી મોતની છલાંગ લગાવી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?