By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    6 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 day ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    3 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: U19 WC Live: ઓસ્ટ્રેલિયાની ઇનિંગ શરૂ, રાજ લિંબાણીએ કરી ઓવરની શરૂઆત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

U19 WC Live: ઓસ્ટ્રેલિયાની ઇનિંગ શરૂ, રાજ લિંબાણીએ કરી ઓવરની શરૂઆત

agragujaratnews
Last updated: 2024/02/11 at 1:49 PM
2 years ago
Share
U19 WC Live: ઓસ્ટ્રેલિયાની ઇનિંગ શરૂ, રાજ લિંબાણીએ કરી ઓવરની શરૂઆત
SHARE

  • ICC U19 વર્લ્ડકની ફાઇનલ મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયા સામ સામે
  • ભારત સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામેની જીત બાદ U19 ફાઇનલમાં પ્રવેશ્યુ
  • ભારત પાસે છઠ્ઠું ટાઈટલ જીતવાની તક છે

ICC U19 વર્લ્ડકપની 15મી સિઝનની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવા જઇ રહી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામેની જીત બાદ U19 ફાઇનલમાં ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની હતી, જ્યારે ઓસ્ટ્રેલિયા પાકિસ્તાનને હરાવીને બીજી ટીમ બની હતી. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ઓસ્ટ્રેલિયા પ્રથમ બેટિંગ કરી મોટું ટાર્ગેટ સેટ કરવાની કોશિશ કરશે. મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1:30 વાગ્યે શરૂ થશે.

ઓસ્ટ્રેલિયાની ઇનિંગ શરૂ

ઓસ્ટ્રેલિયાની ઇનિંગ શરૂ થઇ ગઇ છે. ઓપનર હેરી ડિક્સન અને સેમ કોન્સ્ટાસ બેટિંગ કરવા માટે ક્રિઝ પર આવી ગયા છે. ભારત તરફથી રાજ લિંબાણી પ્રથમ ઓવર નાખશે.

બન્ને ટીમોની પ્લેઇંગ 11

ભારત: આદર્શ સિંહ, અરશિન કુલકર્ણી, મુશીર ખાન, ઉદય સહારન (C), પ્રિયાંશુ મોલિયા, સચિન દાસ, અરાવલી અવનીશ (wk), મુરુગન અભિષેક, રાજ લિંબાણી, નમન તિવારી, સૌમી પાંડે.

ઓસ્ટ્રેલિયા: હેરી ડિક્સન, સેમ કોન્સ્ટાસ, હ્યુગ વેઇબજેન (C), હરજસ સિંહ, રાયન હિક્સ (wk), ઓલિવર પીક, રાફ મેકમિલન, ચાર્લી એન્ડરસન, ટોમ સ્ટ્રેકર, માહલી બીર્ડમેન, કેલમ વિડલર

ભારત પાસે છઠ્ઠું ટાઈટલ જીતવાની તક

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઇનલ મેચ વિલોમૂર પાર્ક, બેનોની ખાતે રમાશે. ભારત પાસે છઠ્ઠું ટાઈટલ જીતવાની તક છે જ્યારે ઓસ્ટ્રેલિયા ચોથું ટાઈટલ જીતી શકે છે. બંને ટીમો અગાઉ પણ આમને-સામને આવી ચુકી છે. આવી સ્થિતિમાં, દર્શકોને ટુર્નામેન્ટમાં રોમાંચક અને હાઇ-વોલ્ટેજ મેચ જોવા મળશે.

ઓસ્ટ્રેલિયા સામે મજબૂત સ્થિતિમાં છે ભારત

બંને ટીમો બે U19 વર્લ્ડકપની ફાઇનલમાં સામસામે આવી ચૂકી છે. ભારતે બંને ફાઈનલ જીતી છે. 2012માં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવીને વર્લ્ડકપ જીત્યો હતો. આ સિવાય ભારતે 2018 વર્લ્ડકપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની ટીમને 8 વિકેટથી હરાવીને ફરીથી ટાઇટલ જીત્યું હતું.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રેસકોર્ષ ગ્રાઉન્ડમાં અગ્નિવીર ભરતીની દોડમાં પડી જતાં યુવાનનો પગ માંગ્યો
રાજકોટ

 રેસકોર્ષ ગ્રાઉન્ડમાં અગ્નિવીર ભરતીની દોડમાં પડી જતાં યુવાનનો પગ માંગ્યો

Editor By Editor 1 day ago
 વેરાવળના સુપાસીમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગ નેટવર્કનો પર્દાફાશ
 અનફિટ સફાઇ કામદારનો ડાન્સ કરતો વીડિયો વાયરલ
રાજકોટમાં CMનું ભવ્ય સ્વાગત
કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?