By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    10 hours ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    1 day ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    3 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    7 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: પાકિસ્તાનમાં 25 મથકો પર ફરી થશે મતદાન, ચૂંટણીપંચે લીધો ચોંકાવનારો નિર્ણય
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં 25 મથકો પર ફરી થશે મતદાન, ચૂંટણીપંચે લીધો ચોંકાવનારો નિર્ણય

agragujaratnews
Last updated: 2024/02/11 at 10:51 PM
2 years ago
Share
પાકિસ્તાનમાં 25 મથકો પર ફરી થશે મતદાન, ચૂંટણીપંચે લીધો ચોંકાવનારો નિર્ણય
SHARE

  • 265માંથી 257 બેઠકો માટે ચૂંટણી પરિણામો જાહેર
  • પીએમએલએનને વધુ 73 અને 2 અપક્ષ ઉમેદવારોનું સમર્થન મળ્યું
  • ચૂંટણી પંચ 2 વિસ્તારના 25 મતદાન મથકો પર પુન: મતદાન કરાવશે

પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી 2024 માટે મતોની ગણતરી ત્રીજા દિવસે પણ ચાલુ છે. અત્યાર સુધીમાં 265માંથી 257 બેઠકો માટે ચૂંટણી પરિણામો આવી ગયા છે. ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈ દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવારોએ 102 બેઠકો જીતી છે. નવાઝ શરીફની પીએમએલએનને વધુ 73 અને 2 અપક્ષ ઉમેદવારોનું સમર્થન મળ્યું છે. બિલાવલ ભુટ્ટો ઝરદારની પીપીપીએ 54 બેઠકો જીતી છે. દરમિયાન, મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે કેટલીક બેઠકો પર પુનઃ મતદાન યોજાશે. જાણો ચૂંટણી પંચે અચાનક કેમ લીધો આ મોટો નિર્ણય?

 

હિંસક અથડામણ અને હેરાફેરીના કારણે લેવાયો નિર્ણય

મળી રહેલી માહિતિ અનુસાર ચૂંટણી પંચે એનએ-88 ખુશાબ-2 (પંજાબ), પીએસ-18 ઘોટકી-1 (સિંધ), પીકે-90 કોહાટ-1 (ખૈબર પખ્તુનખ્વા)માં ફરીથી મતદાનની જાહેરાત કરી છે. 15 ફેબ્રુઆરીએ મતદાન થશે. ફરીથી મતદાન યોજવાનો નિર્ણય પાકિસ્તાનના ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવ્યો હતો કારણ કે 8 ફેબ્રુઆરીએ મતદાન દરમિયાન આ ત્રણ સ્થળોએ હિંસક અથડામણ થઈ હતી. બંને ઉમેદવારો અને મતદારો દ્વારા ચૂંટણીમાં ગેરરીતિનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. મતદાનની સામગ્રી છીનવીને તોડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આથી, આ આરોપોની જાતે જાણકારી લઈને ચૂંટણી પંચે ત્રણેય વિસ્તારોમાં ફરીથી મતદાન કરાવવાનો નિર્ણય લીધો, જેથી ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર પ્રશ્ન ન થાય.

આ વિસ્તારોમાં ફરી મતદાન થશે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સંસદીય મતવિસ્તાર NA-88 ખુશાબ-2 (પંજાબ)માં મતદાન દરમિયાન ભીડના ગુસ્સે થવાના સમાચાર છે. મતદાન સામગ્રી પણ બળી ગઈ હતી, જો કે હવે મામલો શાંત થઈ ગયો છે, પરંતુ ચૂંટણીપંચ આ વિસ્તારના 25 મતદાન મથકો પર ફરીથી મતદાન કરશે. પીએસ-18 ઘોટકી-1 (સિંધ) સંસદીય મતવિસ્તારમાં 8 ફેબ્રુઆરીએ મતદાન દરમિયાન મતદાનની સામગ્રી છીનવી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આથી ચૂંટણી પંચે આ વિસ્તારના 2 મતદાન મથકો પર પુન: મતદાન કરાવવાનો નિર્ણય લીધો છે. PK-90 કોહાટ-1 (ખૈબર પખ્તુનખ્વા) માં મતદાન દરમિયાન આતંકવાદીઓએ મતદાન સામગ્રીને નુકસાન પહોંચાડ્યું હતું. તેથી, ચૂંટણી પંચ આ વિસ્તારના 25 મતદાન મથકો પર પુન: મતદાન હાથ ધરશે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 પેટ્રોલપંપ પરથી મળશે હવે કેરોસીન-LPG સિલિન્ડર
રાજકોટ

 પેટ્રોલપંપ પરથી મળશે હવે કેરોસીન-LPG સિલિન્ડર

Editor By Editor 4 days ago
 રાજકોટમાં પોલિંગ ઓફિસરો અને ચૂંટણી કામગીરીમાં રોકાયેલા સ્ટાફને અપાશે તાલીમ
રાજકોટમાં CMનું ભવ્ય સ્વાગત
 ડાકોરમાં પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચાતા ફેરિયાને રૂ.૧૯ કરોડની ITની નોટીસ
કથિત પત્રકાર સુરેશ વડેચાના ગંભીર આક્ષેપો ખોટા સાબિત : મેડિકલ રિપોર્ટમાં ‘પેટ્રોલ યાતના’નો કોઈ પુરાવો નહીં
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?