By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    7 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 week ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: હંગેરી:બાળ દુષ્કર્મ કેસમાં દોષિતની સજા માફ કરતાં રાષ્ટ્રપતિએ રાજીનામું આપવું પડયું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

હંગેરી:બાળ દુષ્કર્મ કેસમાં દોષિતની સજા માફ કરતાં રાષ્ટ્રપતિએ રાજીનામું આપવું પડયું

agragujaratnews
Last updated: 2024/02/12 at 1:54 AM
2 years ago
Share
હંગેરી:બાળ દુષ્કર્મ કેસમાં દોષિતની સજા માફ કરતાં રાષ્ટ્રપતિએ રાજીનામું આપવું પડયું
SHARE

  • લોકોનો વિરોધ વધી જતાં રાજીનામું આપ્યું
  • વિપક્ષની વડાપ્રધાનના રાજીનામાની પણ માગ
  • કેટાલિન નોકાવે શનિવારે રાજીનામાની જાહેરાત કરી હતી

હંગેરીનાં રાષ્ટ્રપતિ કેટાલિન નોવાકે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. કેટાલિન નોકાવે શનિવારે રાજીનામાની જાહેરાત કરી હતી. હકીકતમાં, કેટાલિન નોવાકે બાળ દુષ્કર્મ કેસના દોષિતની સજા માફ કરી દીધી હતી, જેનો લોકોએ વિરોધ કર્યો અને આ વિરોધના પગલે જ કેટાલિને રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપવું પડયું છે.

46 વર્ષીય કેટાલિન નોવાકે કહ્યું કે તેમનાથી ભૂલ થઈ છે અને તે કારણે તેમણે રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. નોવાકે કહ્યું કે હું એ બધા લોકોની માફી માગું છું જેમને મારા નિર્ણયના કારણે પરેશાની થઈ. હું હમેશાં બાળકો અને પરિવારોની સુરક્ષાના પક્ષમાં હતી અને રહીશ. કેટાલિન નોવાકે એક બાળગૃહના પૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટરની સજા માફ કરી દીધી હતી.

ડેપ્યુટી ડાયરેક્ટર પર પોતાના બોસ દ્વારા બાળગૃહનાં બાળકોનું જાતીય શોષણ કરાયાનો ગુનો છુપાવવાનો ગુનો સાબિત થયો હતો. ગયા વર્ષે એપ્રિલમાં પોપ ફ્રાન્સિસે બુડાપોસ્ટનો પ્રવાસ કર્યો હતો. તે દરમિયાન રાષ્ટ્રપતિ કેટાલિને બાળગૃહના ડેપ્યુટી ડાયરેક્ટરની સજા માફ કરી દીધી હતી. ગયા અઠવાડિયે મીડિયાએ આ બાબતનો ખુલાસો કરતાં લોકો નારાજ થઈ ગયા. વિપક્ષે વિરોધપ્રદર્શન શરૂ કર્યાં અને કેટાલિન નોવાકના રાજીનામાની માગણી શરૂ કરી દીધી. વધતા જતા વિરોધના પગલે કેટાલિન નાવોકે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું.

કાયદામંત્રીએ પણ રાજીનામું આપ્યું

કેટાલિન નોવાક કતરમાં વર્લ્ડ વોટર પોલો ચેમ્પિયનશિપની મેચ જોવા ગયેલાં. વિરોધ વધ્યા બાદ તેઓ તરત બુડાપોસ્ટ પાછા ફર્યાં હતાં અને હંગેરી આવતાંની સાથે જ તેમણે રાજીનામાની જાહેરાત કરી દીધી હતી. રાષ્ટ્રપતિના રાજીનામાની તરત બાદ હંગેરીના કાયદામંત્રી જૂડિત વાર્ગાએ પણ રાજીનામું આપી દીધું છે. જૂડિતે જ દોષિતની માફીને મંજૂરી આપી હતી. જોકે વિપક્ષ હજુ આ મુદ્દે વડાપ્રધાન વિક્ટર ઓર્બેનના રાજીનામાની માગણી કરી રહ્યો છે.

You Might Also Like

 ૨૧ જૂન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો. કેશવ રાવ બલિરામ હેડગેવારની પુણ્યતિથિ

રાજવીને કદ કરી રોકડ, દાગીના અને રાયફલ સહિત રૂ.2.49 કરોડની લૂંટ

કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : સ્વસ્થ જીવન તરફનું વૈશ્વિક આંદોલન

 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર

એક વર્ષ બાદ પણ 260 જિંદગીઓની ચીસો સંભળાય છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વોર્ડ નં.૧૧માં વધુ બે હાઇરાઇઝ એપાર્ટમેન્ટમાંથી પાણીની ચોરી ઝડપાઇ, એક-એક લાખનો દંડ
રાજકોટ

 વોર્ડ નં.૧૧માં વધુ બે હાઇરાઇઝ એપાર્ટમેન્ટમાંથી પાણીની ચોરી ઝડપાઇ, એક-એક લાખનો દંડ

Editor By Editor 4 days ago
નોકરીની લાલચ આપી છેતરપિંડીથી કાગળ પર નોંધાયેલા લગ્નને રદબાતલ ઠરાવ્યા
સુરત સ્વામિનારાયણ ગુરુકુલમાં દેવકૃષ્ણદાસજી સ્વામીની પધરામણી
 જેતપુરના અરણીટીંબા ગામે ખૂંટીયો આડો પડતા બાઇક સ્લીપ થતાં યુવાનનું મોત
 અલંગ શિપ યાર્ડની ઐતિહાસિક સિધ્ધી : ભારત રિસાયકલીંગમાં આંતરરાષ્ટ્રીય સ્તરે નં.૧
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?