By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    17 hours ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: હવે એક સ્પેનિશ મહિલા AI હોલોગ્રામ સાથે લગ્નગ્રંથિથી જોડાશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

હવે એક સ્પેનિશ મહિલા AI હોલોગ્રામ સાથે લગ્નગ્રંથિથી જોડાશે

agragujaratnews
Last updated: 2024/02/15 at 12:03 PM
2 years ago
Share
હવે એક સ્પેનિશ મહિલા AI હોલોગ્રામ સાથે લગ્નગ્રંથિથી જોડાશે
SHARE

  • વિશ્વની પ્રથમ એઆઈ-જનરેટેડ હોલોગ્રામ સાથે લગ્ન કરનારી મહિલા બનશે
  • એલિસિયાના લગ્નનો સમારોહ આ વર્ષે જ રોટરડેમના એક મ્યુઝિયમમાં યોજાશે
  • વર્ચ્યુઅલ લગ્ન હાઇબ્રિડ કપલ નામના નવા પ્રોજેક્ટનો હિસ્સો

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) લોકોના જીવનમાં એ પ્રકારે ઘૂસણખોરી કરી રહ્યું છે કે લોકો હવે માનવીને છોડીને એઆઈ સાથે જ લગ્ન કરવાનું વિચારવા લાગ્યા છે. વાંચવામાં ભલે થોડું અજીબ લાગતું હોય પણ હવે આ વિચાર હવે હકીકતમાં બદલાઇ રહ્યો છે, સ્પેનની એક મહિલા કલાકાર પોતાના એઆઈ હોલોગ્રામ સાથે લગ્ન કરવા જઇ રહી છે. વિશ્વની આ પ્રથમ ઘટના છે કે જેમાં કોઇ એઆઈ હોલોગ્રામ સાથે લગ્ન કરવા જઇ રહ્યું છે. આ મહિલા આર્ટિસ્ટનું નામ એલિસિયા ફ્રેમિસ છે જે વિશ્વની પ્રથમ એઆઈ-જનરેટેડ હોલોગ્રામ સાથે લગ્ન કરનારી મહિલા બનશે. તેણીએ પોતાના લગ્ન માટે પહેલેથી જ એક સ્થળ પણ બૂક કરાવી લીધું છે. અહેવાલો અનુસાર એલિસિયાના લગ્નનો સમારોહ આ વર્ષે જ રોટરડેમના એક મ્યુઝિયમમાં યોજાશે. એલિસિયા અનુસાર તેના પતિનું નામ AILex હશે કે જે તેણીનો જ એઆઈ હોલોગ્રામ છે. મહિલાએ પોતાના વર્ચ્યુઅલ પાર્ટનરની પ્રશંસા થોડા જટિલ લોજિસ્ટિક્સ ધરાવતાં મધ્યમ વયના પુરુષ હોલોગ્રામ તરીકે કરી છે.

વર્ચ્યુઅલ લગ્ન હાઇબ્રિડ કપલ નામના નવા પ્રોજેક્ટનો હિસ્સો

જો કે રિપોટ્ર્સ અનુસાર એલિસિયા ફ્રેમિસના લગ્ન કોઇ રોમેન્ટિક લગ્ન નથી પણ હાઇબ્રિડ કપલ નામના તેના એક નવા પ્રોજેક્ટનો હિસ્સો છે, જેમાં તેણી એઆઈના યુગમાં પ્રેમ, અંતરંગતા અને ઓળખની સીમાઓની સાથે પ્રયોગ કરવા માંગે છે. ફ્રેમિસ હાલના તબક્કે તો પોતાના શાનદાર લગ્ન માટેના ડ્રેસને ડિઝાઇન કરી રહી છે. આ ઉપરાંત તેણી પોતાના લગ્નમાં જોડાનારા મહેમાનો માટે ખાસ ડ્રેસકોડ રાખવાની છે અને તેની ડિઝાઇન પણ તૈયાર કરાવી રહી છે. અહેવાલો અનુસાર તમામ યોજના પાર પડશે તો એલિસિયા ફ્રેમિસના લગ્ન આ વર્ષના મે અથવા જૂનમાં રોટરડેમમાં ડિપો બોઇઝમેન્સ વાન બેયુનિંગન મ્યુઝિયમની અગાસીમાં કરવામાં આવશે. એલિસિયા ફ્રેમિસે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના વર્ચ્યુઅલ પાર્ટનર AILexના ફોટોગ્રાફ્સ અને વીડિયોઝ પણ શેર કર્યા છે.

રોબોટ, હોલોગ્રામ સાથે પ્રેમ અને સેક્સ એક અનિવાર્ય વાસ્તવિકતા : એલિસિયા

એલિસિયા ફ્રેમિસ કહે છે કે હું એક કલાત્મક વૃત્તચિત્ર બનાવવા માંગું છું, જેમાં ચિત્ર, અન્ય મહિલાઓ સાથે ઇન્ટરવ્યૂ, શરીર, આલિંગન, રોમેન્ટિક સપનાઓ, ઘરેલું સ્થિતિઓ અને મારા સાથીના દૈનિક જીવન અંગેના રેખાચિત્રોનો સમાવેશ થાય છે. હું એ જાણવા માંગું છું કે હોલોગ્રામને દૈનિક જીવન સાથે કેવી રીતે એકીકૃત કરી શકાય. એલિસિયા કહે છે કે રોબોટ અને હોલોગ્રામ સાથે પ્રેમ અને સેક્સ એક અનિવાર્ય વાસ્તવિકતા છે. તે મહાન સાથી છે અને સહાનુભૂતિ વ્યક્ત કરવામાં સક્ષમ છે. જે રીતે ફોને આપણને એકલતાથી બચાવ્યા છે અને આપણા જીવનના શૂન્યાવકાશને ભરી દીધું છે, તે રીતે ઘરોમાં ઇન્ટરેક્ટિવ ઉપસ્થિતિના રૂપમાં હોલોગ્રામ તેને વધુ આગળ લઇ જઇ શકે તેમ છે.

You Might Also Like

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબીમાં ઉદ્યોગકારોની યુધ્ધના મૃતકો પ્રત્યે સંવેદના, મિટીંગોમાં જમણવારમાં મીઠાઇ નહી
મોરબી

મોરબીમાં ઉદ્યોગકારોની યુધ્ધના મૃતકો પ્રત્યે સંવેદના, મિટીંગોમાં જમણવારમાં મીઠાઇ નહી

Editor By Editor 7 days ago
 રેસકોર્ષ ગ્રાઉન્ડમાં અગ્નિવીર ભરતીની દોડમાં પડી જતાં યુવાનનો પગ માંગ્યો
 માધાપર, ઘંટેશ્વર, રેલનગરના લોકોને મળશે શુધ્ધ પાણી
વિધાનસભાનું સત્ર પૂર્ણ, ગૃહમાં ૨૪૭ પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા
કણસાગરા મહિલા કોલેજ ખાતે NSSનો વિદાય સમારોહ સંપન્ન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?