By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    1 month ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 month ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 month ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 month ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    9 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    9 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    9 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    9 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    9 months ago
  • EpaperEpaperEpaper
Reading: બદનક્ષીના કેસમાં સમન્સ રદ કરવાની કેજરીવાલની પિટિશન હાઈકોર્ટે ફગાવી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

બદનક્ષીના કેસમાં સમન્સ રદ કરવાની કેજરીવાલની પિટિશન હાઈકોર્ટે ફગાવી

agragujaratnews
Last updated: 2024/02/17 at 12:06 PM
3 years ago
Share
બદનક્ષીના કેસમાં સમન્સ રદ કરવાની કેજરીવાલની પિટિશન હાઈકોર્ટે ફગાવી
SHARE

  • PM સામેના ઉચ્ચારણો બદલ ગુજરાત યુનિવર્સિટીએ બદનક્ષીનો કેસ કર્યો છે
  • મેટ્રો કોર્ટે કેજરીવાલ, સંજયસિંહને હાજર રહેવા સમન્સ પાઠવ્યા હતા
  • રજિસ્ટ્રારને બદનક્ષીની ફરીયાદ દાખલ કરવા યુનિવર્સિટી દ્વારા અધિકૃત કરાયા છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીના વિવાદમાં ગુજરાત યુનિવર્સિટી વિશે વાંધાજનક ઉચ્ચારણો કરવાના બદનક્ષી કેસમાં જારી મેટ્રોપોલિટન કોર્ટમાં થયેલી બનક્ષીની ફરીયાદ અને જારી થયેલા સમન્સને રદબાતલ ઠરાવવા દાદ માંગતી આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને રાજયસભા સાંસદ સંજયસિંહની કવોશિંગ પિટિશનો આજે ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ હસમુખ ડી.સુથારે ફ્ગાવી દીધી હતી. હાઈકોર્ટે આ કેસમાં પોતાનો ચુકાદો આજે જાહેર કરી આપના બને નેતાઓને કોઇપણ પ્રકારની રાહત આપવાનો સાફ્ ઇન્કાર કરી દીધો હતો.

ગુજરાત હાઇકોર્ટના આ ચુકાદાને પગલે પીએમ મોદીની ડિગ્રી વિવાદમાં આપના નેતાઓ અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહને બહુ મોટો ઝટકો મળ્યો છે. ગુજરાત યુનિવર્સિટીએ કેજરીવાલ અને સંજયસિંહ વિરુદ્ધ ફાઇલ કરેલા બદનક્ષી કેસમાં મેટ્રો કોર્ટે અગાઉ બંને જણાં વિરૂધ્ધ સમન્સ જારી કર્યા હતા. જેની સામે તેઓએ સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી કરી હતી. જો કે, સેશન્સ કોર્ટે પણ બંને નેતાઓની રિવિઝન અરજી ફ્ગાવી દઇ તેમને રાહત આપી ન હતી. તેથી તેમણે હાઇકોર્ટમાં કવોશિંગ પિટિશન દાખલ કરી હતી. જેનો સખત વિરોધ કરતાં રાજય સરકાર તરફ્થી જણાવ્યું કે, ગુજરાત યુનિવર્સિટી એ સ્ટેટની વ્યાખ્યમાં આવતી નથી અને રજિસ્ટ્રારને બદનક્ષીની ફરીયાદ દાખલ કરવા યુનિવર્સિટી દ્વારા અધિકૃત કરાયા છે. મેટ્રોપોલીટન કોર્ટે કેસની હકીકતો અને પુરાવા ધ્યાનમાં લઇને જ કોગ્નિઝન્સ લીધુ છે અને બંને નેતાઓ વિરુદ્ધ સમન્સ જારી કર્યા છે. બંને નેતાઓ દ્વારા સંસ્થા(યુનિવર્સિટી)ની છબી ખરડવાનો હીન પ્રયાસ થયો છે એ તેના વિવાદીત નિવેદનો-ટિપ્પણીથી યુનિવર્સિટીની બદનક્ષી થઇ છે, તે નિર્વિવાદ સત્ય છે. આ સંજોગોમાં આપના નેતાઓની કવોશિંગ પિટિશન ટકી શકે તેમ નથી. આ દલીલો ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે કેજરીવાલ-સંજયસિંહની કવોશીંગ પિટિશનો ફ્ગાવી દીધી હતી.

You Might Also Like

સ્કાયમેટે વરસાદનું અનુમાન 94થી ઘટાડીને 85% કર્યું

ગુજરાતને ધ્રુજાવતું ગાંધીધામ-મુન્દ્રાનું 3,804 કરોડનું નાણાકીય કૌભાંડ

જૂનાગઢ બહાઉદ્દીન દ્વારા ‘સંશોધન પદ્ધતિ’ અને ‘IPR’ વિષય પર વર્કશોપ યોજાયો

ધોરાજીના ગેલેક્સી ચોકમાં ખાનગી બસોનો અડ્ડો અડીંગો

વણાંકબારામાં વડી શેરી કોળી સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ‘શારદા સન્માન સમારોહ’ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?