By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 day ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: મૂળીની દેવપરા સીમમાં ગેરકાયદે ખનીજ ચોરી કૂવા ખોદાવનારા તત્વો સામે હવે ફોજદારી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

મૂળીની દેવપરા સીમમાં ગેરકાયદે ખનીજ ચોરી કૂવા ખોદાવનારા તત્વો સામે હવે ફોજદારી

agragujaratnews
Last updated: 2024/02/17 at 12:06 PM
2 years ago
Share
મૂળીની દેવપરા સીમમાં ગેરકાયદે ખનીજ ચોરી કૂવા ખોદાવનારા તત્વો સામે હવે ફોજદારી
SHARE

  • ખનીજ ચોરીનો પ્રયાસ કરતા 3 શ્રામિકોનાં મોત નિપજ્યાં હતા
  • બુરાયેલા કૂવાનું ખોદાણ કરાતા જિલ્લા ખનીજ વિભાગ દ્વારા પણ ફરિયાદ દાખલ કરાશે
  • સલામતી વગર કામ કરાવનારા બંને આરોપીને પોલીસે ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી

મૂળી તાલુકાના દેવપરા ગામની સીમમાં ગેરકાયદેસર ખનીજચોરી કરવા માટે કુવા ખોદતા સમયે ગેસના કારણે ગુંગળામણ થતા ત્રણ મજૂરોના મોત થતા સલામતી વગર કામ કરાવનાર બે શખ્સો સામે મુળી પોલીસે ફરીયાદ દાખલ કરી બંન્નેની ધરપકડ કરી છે.ત્યારે જિલ્લા ખાણખનીજ અધિકારી દ્વારા બુરાયેલા કુવા ફરીથી ખોદી ખનીજચોરીનો પ્રયાસ કરતા બીજી પોલીસ ફરીયાદ દાખલ કરવા માટે ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવાઇ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મુળી,થાનગઢ અને સાયલા સહિતના વિસ્તારમાં અગાઉ ગેરકાયદેસર ખનીજચોરી કરેલા ઉંડા કુવા બુરવાની કામગીરી ચલાવાઇ રહી છે.ત્યારે ખનીજચોરી કરાતા કુવા બુરવાની કામગીરી ચાલુ કરાતા ખનીજ માફીયા રઘવાયા થતા દેખાય છે.થોડા દિવસ પહેલા ખંપાણીયામાં પણ આવી રીતે ત્રણ મજૂરો ભેખડ ધસી પડતા દટાયા હતા ત્યારે મુળી તાલુકાના દેવપરા ગામની સીમમાં બુરાયેલા ઉંડા કુવા ફરીથી મજૂરો પાસે ખનીજચોરી કરવા માટે મજૂરો પાસે ખોદાવાઇ રહયા હતા.પરંતુ માટી કાઢતા કાઢતા અંદર મજૂરો પહોચતા ગેસ ગુંગળામણ થવાના કારણે ત્રણ મજૂરોના કુવામાં અંદર મોત થયા હતા.આ મજૂરોને કુવામાં ઉતારતા સમયે મજૂરો પાસે કામ કરાવતા સત્વીરભાઇ કનુભાઇ કરપડા અને રણજીતભાઇ વાઘુભાઇ ડાંગર દ્વારા મજૂરોને કુવામાં સલામતીના સાધનો વગર કામ કરાવતા સમયે થયેલ મોત મામલે ફરીયાદ દાખલ કરાઇ હતી.પોલીસે ફરીયાદ દાખલ થતાની સાથે જ ગણતરીના સમયમાં બંન્નેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.બીજી તરફ ખાણખનીજ વિભાગમાં ખાલી પડેલ સ્ટાફની જગ્યા નહી ભરાય તો એક તરફ તંત્ર દ્વારા ખનીજચોરી કરેલા ખાડા બુરાણ કરશે તો અમુક ખોદવાનું પણ ચાલુ રાખશે જેથી ખનીજ વિભાગમાં ખાલી સ્ટાફની ભરવામાં આવે અને ચોટીલા ખનીજઓફીસ કાયમી ચાલુ રાખવામાં આવે તો તંત્રને સફળતા મળી શકે છે.

બુરેલા કૂવાને ગેરકાયદે રીતે ખોદાતા બીજી ફરિયાદ થશે

જિલ્લા ખાણ ખનીજ અધિકારી નિરવ બારોટે જણાવેલ કે તંત્રએ ખનીજ ચોરી કરેલા કુવા બુરાણ કર્યા બાદ ફરીથી ખનીજ ચોરી કરવા ખોદાણ કર્યા હોવાથી ફરીથી ખનીજ વિભાગ પણ આ શખ્સો સામે પોલીસ ફરિયાદ કરશે.

ખાટલે મોટી ખોડ ? : જિલ્લા ખાણ ખનીજ વિભાગમાં જરૂરી સ્ટાફનો જ અભાવ

સુરેન્દ્રનગર જિલ્લા ખાણખનીજ ઓફીસરમાં ગેઝેટેડ ઓફીસર-2,કલાર્ક-5,માઇન્સ સુપરવાઇઝર 2,રોયલ્ટી ઇન્સપેકટર-3 સહિતના મહત્વના સ્ટાફની જગ્યા લાંબા સમયથી ખાલી છે સાથે પુરતા સ્ટાફના અભાવે ચોટીલા મંજૂર થયેલી ખનીજ ઓફીસ રેગ્યુલર ખુલી શકતી નથી.

બુરેલા કૂવામાં ખોદાણ કરતા ગેસ બને છે

સુરેન્દ્રનગર જિલ્લા ગ્રામ્યમાં તંત્ર દ્વારા ખનીજ ચોરી કરેલા કુવા બુરાણ કરાઇ રહયા છે અને ખનીજ માફીયા ખનીજ ચોરી કરવા માટે બુરેલા કુવામાંથી માટી કાઢે ત્યારે કુવામાં હવાની અવરજવર બંધ થઇ ગઇ હોવાથી કાર્બોસેલનો ગેસ અંદર ભરાયેલો હોય જે લોકોના સંપર્કમાં આવતો હોવાથી દુર્ઘટના બને છે.

You Might Also Like

માંડવીમાં ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના ૨૦૦ વર્ષ જૂના મકાનની હાલત ચિંતાજનક

ગીરનાર રોપ-વે સેવા તા.૧૨મીથી તા.૧૮ સુધી સહેલાણીઓ માટે બંધ

જામનગરમાં વોર્ડ નં.૨ના આપના ઉમેદવાર જયદિપસિંહ ઝાલાની ધરપકડ

પીએમના કાર્યક્રમ માટે એસ.ટી.ની 2000થી વધુ બસો રોકાઈ : ગ્રામ્ય રૂટો પર સૌથી વધુ અસર

મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અમદાવાદના વડાલા નજીક બાઇકને ટ્રકે હડફેટે લેતા પિતા, બે પુત્રના મોત
અમદાવાદ

અમદાવાદના વડાલા નજીક બાઇકને ટ્રકે હડફેટે લેતા પિતા, બે પુત્રના મોત

Editor By Editor 2 days ago
ગુજરાતની બોર્ડર નજીકથી છાપરી ચેકપોસ્ટ પરથી કરોડોનું ચરસ પકડાયું
મનપા દ્વારા જનગણના અંતર્ગત તા.૨૦ એપ્રિલથી તા.૧૯મે સુધી કરાશે હાઉસ લિસ્ટીંગની કામગીરી
 વોકહાર્ટ હોસ્પિટલમાં વૃધ્ધાની મિનિમલી ઇન્વેસિવ સર્જરીથી સફળ સારવાર
નાના મવા રોડ પર મારવાડી બિલ્ડીંગમાં આગ ભભૂકી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?