By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 day ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: પાલનપુર શહેરમાં ડોર ટુ ડોર વેસ્ટ ક્લેક્શનનો કોન્ટ્રાક્ટ બમણા ભાવે આપ્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

પાલનપુર શહેરમાં ડોર ટુ ડોર વેસ્ટ ક્લેક્શનનો કોન્ટ્રાક્ટ બમણા ભાવે આપ્યો

agragujaratnews
Last updated: 2024/02/19 at 11:50 AM
2 years ago
Share
પાલનપુર શહેરમાં ડોર ટુ ડોર વેસ્ટ ક્લેક્શનનો કોન્ટ્રાક્ટ બમણા ભાવે આપ્યો
SHARE

  • પાલિકાને દેવાના બોજમાંથી ઉગારવાને બદલે કોન્ટ્રોક્ટરને જલસા કરાવી રહ્યા છે
  • નગરપાલિકાના માથે પાણી પુરવઠા વિભાગનું રૂ. 30 કરોડનું
  • વીજ તંત્રનું આશરે અઢી કરોડ રૂપિયાના દેવાનો ભાર

પાલનપુર પાલિકામાં આર્થિક ભારણને કારણે દિનપ્રતિદિન દેવામાં વધારો થઈ રહ્યો છે. એક તરફ પાણી પુરવઠાનુ રૂ.30 કરોડનુ દેવુ બાકી છે. તે ઉપરાંત વીજતંત્રના આશરે અઢી કરોડનું દેવુ છે. તે દેવુ ભરપાઈ કરવાને બદલે કોન્ટ્રાકટરોને જલસા કરાવવામાં કેમ રસ દાખવવામાં આવી રહ્યો છે? જે અંગે નગરપાલિકાના વિપક્ષ નેતાએ સવાલ ઉઠાવ્યા છે.

પાલનપુર પાલિકામાં શહેરની સફાઈ માટે સફાઈ કામદારોનુ મંજુર મહેકમ દ્વારા કામગીરી કરવામાં આવે છે. આમ છતા યેનકેન પ્રકારે દરકે કામને કોન્ટ્રાક્ટ પધ્ધતિથી કરાવી અને કર્મચારીઓને આધેડ વયે છુટા કરી દેવાતા તેમના પરિવારોની હાલત કફોડી બની છે અને તેના કરતાં વધુ નાણાં ખર્ચીને કોન્ટ્રાક્ટ આપી અને પાલિકાને આર્થિક ભારણ વધારી વધુ દેવાદાર બનાવવાની નીતિને કારણે કોનો અંગત લાભ છુપાયેલો છે? તેવા સવાલ સાથે વિપક્ષ નેતાએ પાલિકાના સત્તાધીશોની નીતિ સામે સવાલ ઉઠાવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ડોર ટુ ડોરનો કોન્ટ્રાક્ટ ઘર દીઠ રૂપિયા ર4 લેખે આપવામાં આવેલ તેમાં પણ મોંઘુ કહેવાતુ હતુ. ત્યારે આ વખતે તો ઘર દીઠ રૂ. 44 ચૂકવીને કોન્ટ્રાક્ટ આપી દેવાયો. આમ લગભગ બમણી રકમ ચૂકવી અને ડોર ટુ ડોરનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. તેમ છતાં પણ શહેરમાં અનેક સોસાયટીઓમાંથી કચરો લેવા માટે ગાડી જતી જ નહોવાની રાવ ઉઠી છે અને જ્યાં જાય છે. ત્યાં ઘેરથી કચરો લઈ જવાના બદલે સોસાયટીની વચ્ચે બે ચાર મીનીટ ગાડી ઉભી રહે છે અને લોકો કચરો નાખવા રીતસરના દોડતા જાય છે. પરંતું ત્યાં સુધીમાં ગાડી નીકળી જાય છે. આમ લોકોએ કચરાની ગાડીની ખબર રાખવી પડે તેવી હાલત થઈ છે. વળી ખરેખર વાહનો અને સ્ટાફ પુરતા પ્રમાણમાં છે કે કેમ? તે અંગે પણ ખરાઈ કરવી આવશ્યક છે.

શહેરમાં કચરો ઉપાડવા માટે પાલિકા દ્વારા વર્ષે રૂપિયા ત્રણ કરોડનો ખર્ચ કરાશે

પાલનપુર શહેરમાં અગાઉ 53 હજાર પ્રોપર્ટી હતી. આ વખતે 64 હજાર પ્રોપર્ટી છે. આમ એક જ વર્ષમાં 10 હજાર કરતાં વધુ પ્રોપર્ટીનો લાભ નવા કોન્ટ્રાક્ટરને મળી ગયો. આમ એક જ મહીનામાં કોન્ટ્રાક્ટર બદલાતા વધારાની પ્રોપર્ટી આવતા દર મહીને કચરો લઈ જવા માટે વર્ષે રૂ. ત્રણ કરોડનો ખર્ચ કરવામાં આવશે અને રસ્તાની સફાઈ માટે વધારના બે કરોડનો ખર્ચ થશે. આમ પાલનપુર નગરપાલિકાના શાસકોએ કર્મચારીઓની ભરતી કરવાની પ્રક્રિયાને બદલે કોન્ટ્રકાટરોને લાભ કરાવવવા પાછળ શું આશય હોઈ શકે? તેવી લોકોમાં ચર્ચા એરણે ચડી છે.

શહેરીજનોના પરસેવાની કમાણીમાંથી ભરાતો ટેક્સ ગેરવલ્લે જઈ રહ્યો છે

નગરપાલિકાના વિપક્ષ નેતા અંકિતા ઠાકોરે જણાવ્યુ હતુ કે પાલનપુર નગરપાલિકા એક તરફ દેવામાં ડુબેલી છે અને બીજી તરફ વધારાના ખર્ચા કરીને પાલિકાનુ દેવુ વધારવામાં આવી રહ્યુ છે. જે કામ 24 રૂપિયામાં અગાઉ કરાતુ હતુ. તે આ વખતે 44 રૂપિયામાં આપવામાં કોને રસ છે? અને તેનાથી વિશેષ તો એ છે કોન્ટ્રાક્ટરને એવી જ નગરપાલિકાઓમાં રસ છે. જ્યાં ચીફ ઓફીસર તરીકે હાલના ચીફ ઓફીસર જ્યાં જાય ત્યાં આ કોન્ટ્રાક્ટર પણ પહોંચી જાય છે.

ખરેખર તો લોકોએ ગાડીમાં કચરો નાંખવા જવું પડે : ચીફ ઓફિસર

આ અંગે નગરપાલિકાના ચીફ ઓફીસરનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યુ હતુ કે આ વખતે પ્રોસેસીંગ કરવા સાથેના ભાવ હોવાથી અને પ્રોપર્ટી વધી છે અને કચરો લોકોએ નાખવા જવુ પડે. કદાચ કયાંક કોઈએ ટેવ પાડી હશે. પરંતુ ખરેખર તો લોકોએ જ ગાડીમાં કચરો નાંખવા જવુ પડે.

You Might Also Like

માંડવીમાં ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના ૨૦૦ વર્ષ જૂના મકાનની હાલત ચિંતાજનક

ગીરનાર રોપ-વે સેવા તા.૧૨મીથી તા.૧૮ સુધી સહેલાણીઓ માટે બંધ

જામનગરમાં વોર્ડ નં.૨ના આપના ઉમેદવાર જયદિપસિંહ ઝાલાની ધરપકડ

પીએમના કાર્યક્રમ માટે એસ.ટી.ની 2000થી વધુ બસો રોકાઈ : ગ્રામ્ય રૂટો પર સૌથી વધુ અસર

મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ સહિત રાજયમાં ૧૫ દિવસમાં LPGને લગતી ૧૦ હજારથી વધુ ફરિયાદો
રાજકોટ

રાજકોટ સહિત રાજયમાં ૧૫ દિવસમાં LPGને લગતી ૧૦ હજારથી વધુ ફરિયાદો

Editor By Editor 2 days ago
3૬૦ ડિગ્રી ખૂરશી સાથેની સાસણગીરમાં દોડાવાશે સ્પેશ્યલ જંગલ સફારી ટ્રેન
મવડી કણકોટ રોડ પર વહેલી સવારે કાર હડફેટે ખાનગી કંપનીના મેનેજરનું મોત
વિસાવદરના ખોડિયારપરામાં બોલેરો ચાલકે હડફેટે લેતા ૮ વર્ષના માસૂમનું મોત
રાજકોટના ૧૧ સહિત રાજયમાં બઢતી પામલે ૨૫૪ PIની બદલી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?