By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    22 hours ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    4 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 week ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: કેવી રીતે બને છે Stars? NASAએ શેર કરી અનદેખી તસ્વીર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

કેવી રીતે બને છે Stars? NASAએ શેર કરી અનદેખી તસ્વીર

agragujaratnews
Last updated: 2024/02/19 at 11:50 AM
2 years ago
Share
કેવી રીતે બને છે Stars? NASAએ શેર કરી અનદેખી તસ્વીર
SHARE

  • રહસ્યોથી ભરેલા બ્રહ્માંડ અંગે જેટલું જાણો તેટલું ઓછું લાગે 
  • નાસાએ એક તારાની બનવાની પ્રક્રિયા દર્શાવતી તસ્વીર શેર કરી 
  • નાસાના હબલ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા લેવામાં આવી છે આ તસ્વીર 

યુનિવર્સ એટલે કે બ્રહ્માંડ એવી એવી જગ્યા છે જે રહસ્યોથી ભરેલી છે. તેના વિષે ઘણું બધી જાણી લીધા છતાં કઈક એવું છે જેને લઈને વૈજ્ઞાનિકો હજુ પણ અજાણ છે. બ્રહ્માંડમાં ક્યારેક કુદરતનું સૌંદર્ય જોવા મળે છે તો ક્યારેક તેનું વિકરાળ સ્વરૂપ. આ બ્રહ્માંડના ઘણા ન જોયેલા અદ્રશ્ય ચિત્રો લોકોને મંત્રમુગ્ધ કરી મૂકે છે.

તસ્વીરની સુંદરતાએ લોકોને અચંબિત કરી દીધા

તાજેતરમાં નાસાએ એક એવી જ તસ્વીર શેર કરી છે જે તારાઓના સર્જનનો અદભૂત નજારો છે. નાસાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક વિશાળ તારાની પહેલા ક્યારેય ન જોવા મળી હોય તેવી તસ્વીર શેર કરી છે જે આપણાં સુર્યના માસ કરતાં લગભગ 30 ગણો મોટો છે. હબલ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા લેવામાં આવેલ આ તસ્વીર તારાના બનવાની પ્રોસેસને દર્શાવે છે. આ તસ્વીરની સુંદરતાએ લોકોને સ્તબ્ધ અને અચંબિત કરી દીધા છે.

તારાની રચના પર બિહાઇન્ડ ધ સીન લુક!

નાસાએ શેર કરેલી તસ્વીરની સાથે કેપ્શનમાં લખ્યું છે, તારાની રચના પર બિહાઇન્ડ ધ સીન લુક! આ #HubbleFriday લુક IRAS 16562-3959ને દર્શાવે છે, જ્યાં આપણાં સુર્યના માસથી લગભગ 30 ગણો મોટો વિશાળ તારો બનવાની પ્રક્રિયામાં છે. આ તારો નર્સરી થોડો નજીક છે, સ્કોરપિયસ તારામંડલમાં 5900 પ્રકાશવર્ષના અંતરે છે.

તસ્વીરને સમજાવતા નાસાએ કહ્યું, ‘તારા સાથેની નેબ્યુલા. ઉપર-ડાબેથી નીચે-જમણે ચિત્રનું કેન્દ્ર પ્રકાશથી ઝળકે છે જ્યાંથી નવા તારાઓ રચાઈ રહ્યા છે. તે આંશિક રીતે ઘેરી ધૂળથી ઢંકાયેલું છે. બાકીના ચિત્રમાં, ગેસ અને ધૂળના રંગબેરંગી સ્તરો ઊભરીને બહાર આવે છે. આ પોસ્ટ લગભગ 22 કલાક પહેલા શેર કરવામાં આવી હતી. ત્યારથી, તેને લગભગ 49,000થી વધુ લાઇક્સ મળી ચૂકી છે.

નાસાની પોસ્ટ પર યુઝર્સ આપી રહ્યા છે પ્રતિક્રિયા

નાસા દ્વારા શેર કરવામાં આવેલ આ પોસ્ટ પર સોશિયલ મીડિયા યુઝરશ ઘણી શાનદાર કોમેન્ટ કરી રહ્યા છે અને આ નજારાની સુંદરતાના વખાણ કરી રહ્યા છે. એક ઈન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું, ‘આ ખૂબ જ સુંદર છે. નાસા અદ્ભુત છે. અન્ય એક યુઝરે કહ્યું કે આ હબલ ટેલિસ્કોપ પણ અદ્ભુત ચિત્રો લે છે. અન્ય યુઝરે લખ્યું, ‘વિશ્વાસ નથી આવતો – તે ખૂબ સુંદર છે.’

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
ધર્મ

3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ

Editor By Editor 22 hours ago
“ગોમય થી વૈશ્વિક ઉકેલો : પર્યાવરણ બચાવવા માટે એક અનોખી પહેલ” વિષય પર સંવાદ
પંચનાથ મંદિર ખાતે “સંકલન ભજન” દ્વારા અય્યપ્પા ભક્તિનું પાવન પુનર્જાગરણ
 રાજકોટમાં પોલિંગ ઓફિસરો અને ચૂંટણી કામગીરીમાં રોકાયેલા સ્ટાફને અપાશે તાલીમ
મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?