By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    22 hours ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    3 days ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    4 days ago
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    5 days ago
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: 351 વર્ષ બાદ પ્રયાગ મહાકુંભમાં હિન્દુ આચારસંહિતા પ્રસિદ્ધ કરવાની તૈયારી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

351 વર્ષ બાદ પ્રયાગ મહાકુંભમાં હિન્દુ આચારસંહિતા પ્રસિદ્ધ કરવાની તૈયારી

agragujaratnews
Last updated: 2024/02/21 at 11:50 AM
2 years ago
Share
351 વર્ષ બાદ પ્રયાગ મહાકુંભમાં હિન્દુ આચારસંહિતા પ્રસિદ્ધ કરવાની તૈયારી
SHARE

  • કાશી વિદ્વત પરિષદ દ્વારા હિન્દુ આચારસંહિતા તૈયાર કરવામાં આવી
  • સંહિતા અનુસાર મહિલાઓ વેદોનો અભ્યાસ તેમજ યજ્ઞ સહિતનાં અનુષ્ઠાન કરી શકશે
  • મહિલાઓને પણ વેદોના અભ્યાસ તેમજ યજ્ઞની મંજૂરી આપવામાં આવી છે

દેશ અને દુનિયાના હિન્દુ સમુદાય માટે આગામી વર્ષે 2025માં પ્રયાગરાજમાં આયોજિત થનારો મહાકુંભ મહત્ત્વપૂર્ણ સાબિત થવાનો છે. તેમાં હિન્દુ આચારસંહિતા પર મંજૂરીની મહોર વાગશે. 351 વર્ષ બાદ હિન્દુ સમુદાય માટેની આચારસંહિતા બનીને તૈયાર થઇ છે. આચારસંહિતા અનુસાર મંદિરમાં બેસવા, પૂજા-પાઠ કરવાથી માંડીને લગ્ન વગેરે તમામ સંસ્કારો માટેના સામાન્ય નિયમો તૈયાર કરાયા છે. તેમાં મહિલાઓને પણ વેદોના અભ્યાસ તેમજ યજ્ઞની મંજૂરી આપવામાં આવી છે. તેની સાથે જ હવે રાત્રીના સમયે યોજાતા લગ્ન સમારંભોના સ્થાને દિવસે લગ્નના આયોજનને પ્રોત્સાહિત કરવામાં આવશે. અહેવાલો અનુસાર મહાકુંભમાં શંકરાચાર્ય અને મહામંડલેશ્વરો તરફથી અંતિમ મંજૂરી અપાયા બાદ ધર્માચાર્યો દેશની જનતાને હિન્દુ આચારસંહિતાને અપનાવવાનો આગ્રહ કરશે. હિન્દુ આચારસંહિતામાં વ્યક્તિના જીવનના તમામ સંસ્કારો અને મહત્ત્વપૂર્ણ આયોજનો માટે સામાન્ય નિયમો છે. તેમાં જન્મદિવસ સમારંભ જેવા આયોજનમાં ભારતીય પરંપરાઓનું પાલન કરવા પર ભાર અપાયો છે. તેમાં વિધવાવિવાહની વ્યવસ્થાને પણ સામેલ કરવામાં આવી છે.

70 વિદ્વાનોની ટીમે તૈયાર કરી

કાશી વિદ્વત પરિષદના મહામંત્રી ડૉ. રામનારાયણ દ્વિવેદી આચાર્યે હિન્દુ આચારસંહિતા તૈયાર કરવામાં આવી હોવાની વાતને અનુમોદન આપ્યું હતું. અહેવાલો અનુસાર આ હિન્દુ આચારસંહિતાને દેશભરના 70 વિદ્વાનોએ ચાર વર્ષની મહેનત બાદ તૈયાર કરી છે. કાશી વિદ્વત પરિષદ દ્વારા આ ટીમ તૈયાર કરવામાં આવી હતી. આચારસંહિતાને તૈયાર કરવામાં કર્મ અને સ્મૃતિઓને આધાર બનાવાઇ છે. શ્રીમદ ભગવદ્ગીતા, રામાયણ, મહાભારત અને પુરાણોના અંશ પણ તેમાં લેવામાં આવ્યા છે.

You Might Also Like

2001 જેવી કયામત માટે હજુ 100થી 500 વર્ષનો સમય

હવે દાગીના નહીં, રોકડ માટે વેચાઈ રહ્યું છે ઘરનું સોનું

દીવમાં SIR સંદર્ભે બે દિવસના કેમ્પનું આયોજન

જાફરાબાદના ટીંબી ગામે રૂપેણ નદીના પટ વિસ્તારમાં મામલતદારના દરોડા

ક્રેડિટ કાર્ડ ફ્રોડમાં હવે નહીં ડૂબે ગ્રાહકના રૂપિયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આયુષ ફેડરેશન ઓફ રાજકોટ દ્વારા મેગા ગ્રાન્ડ સી.એમ.ઈ. (CME) યોજાઇ
રાજકોટ

આયુષ ફેડરેશન ઓફ રાજકોટ દ્વારા મેગા ગ્રાન્ડ સી.એમ.ઈ. (CME) યોજાઇ

Editor By Editor 4 days ago
આયરલૅન્ડની સંસદમાં સાંસદો માટે ‘હિમાલયીન સમર્પણ ધ્યાનયોગ’ શિબિર યોજાઈ
વિધાનસભાની તૈયારી! ભાજપનું વન-ડે વન એસેમ્બલી અભિયાન શરૂ
ખેડૂત આંદોલન તોડવા નિલેશ એરવાડીયાએ સરકાર પાસે ૨૫ કરોડ માંગ્યા હતા : હકાભા ગઢવી
ભાવનગરમાં બે મહિનામાં ૪ ઘરફોડ ચોરી કરનાર બે શખ્સો રૂ. ૯.૪૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?