By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    1 hour ago
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    2 days ago
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    1 week ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 weeks ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: સિદ્ધપુરના ખોલવાડામાં નવીન મંદિરમાં મૂર્તિ પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

સિદ્ધપુરના ખોલવાડામાં નવીન મંદિરમાં મૂર્તિ પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાશે

agragujaratnews
Last updated: 2024/02/21 at 11:52 AM
2 years ago
Share
સિદ્ધપુરના ખોલવાડામાં નવીન મંદિરમાં મૂર્તિ પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાશે
SHARE

  • નવીન મંદિરનો ત્રિદિવસીય ઉત્સવ મોટી સંખ્યામાં લોકો જોડાયા
  • યજ્ઞનો પ્રારંભ કરીને મંડપ પ્રવેશ અને દેવ સ્થાપન કરવામાં આવ્યું
  • પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવશે

સિદ્ધપુર શહેર નજીક આવેલા ખોલવાડા ગામમાં આજે શ્રી બ્રહ્માણી માતાજી, શ્રી બહુચર માતાજી, શ્રી ગોગા મહારાજ તથા શ્રી રામદેવપીર સહ પરિવારના નવિન મંદિરનો ભવ્યાતિભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ મહોત્સવ ઉજવવામાં આવશે. સિદ્ધપુર તાલુકાના ખોલવાડા ગામમાં સોમવારે પ્રથમ દિવસે સવારે યજ્ઞનો પ્રારંભ કરીને બપોરે મંડપ પ્રવેશ અને દેવ સ્થાપન કરવામાં આવ્યું હતું. જે બાદ અગ્નિ સ્થાપન કરાવ્યું હતું. સાંજે હોમ કર્મ કુટીર ઓમ બાદ સંધ્યા પૂજન આરતી કરવામાં આવી હતી. સોમવારથી રાત્રે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલાકાર રાકેશ બારોટના તાલે ખોલવાડા તેમજ આસપાસના ગ્રામજનો ઝુમી ઉઠયા હતા બીજે દિવસે મંગળવારે સવારે પ્રાતઃ પૂજન કર્યા બાદ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી નૂતન મંદિરનો પ્રસાદ વાસ્તુ કર્મ મહા સ્થાપન યોગ અને સંધ્યા પૂજન આરતી પણ કરવામાં આવી હતી. મહોત્સવના અંતિમ અને પરિણામ સ્વરૂપ દિવસે વહેલી સવારે પ્રાતઃ પૂજા કર્મ અને દીક્ષુ હોમ કર્યા બાદ બપોરે 12:39 કલાકના શુભ મુહૂર્તમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ બપોરે 3:30 કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવશે.

You Might Also Like

વેરાવળ-પાટણ નગરપાલિકા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસમાં ટિકિટના બવંડર વચ્ચે નારાજગી ચરમસીમાએ પહોચી

લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની પુત્રીની રાજકીય એન્ટ્રી

ઊનાના નવાબંદરના પીલુડી વિસ્તારમાં  સિંહ કૂવામાં ખાબક્યો; વન વિભાગનું રેસ્કયું

ગુજરાત ભાજપમાં પહેલીવાર અનિશ્ચિતતા: મોડીરાત્રી સુધી યાદી, ત્યારબાદ અસંતોષ અને હવે ડેમેજ કંટ્રોલની તૈયારી

 વૃંદાવનમાં યમુના નદીમાં પ્રવાસી ભરેલી બોટ પલટી, ૧૦ શ્રધ્ધાળુઓના કરૂણ મોત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ચોટીલા નજીકના સુરજદેવળમાં ચોથના દિવસે કાઢી સમાજના સાડા 3’દિના ઉપવાસ
સુરેન્દ્રનગર

ચોટીલા નજીકના સુરજદેવળમાં ચોથના દિવસે કાઢી સમાજના સાડા 3’દિના ઉપવાસ

Editor By Editor 2 days ago
રાજકોટ સહિત રાજયભરમાં આવતીકાલથી આકાશમાંથી વરસશે બળબળતી આફત
 રાજયની ૧૫ મનપામાં ૫૯૮૪, પાલિકામાં ૭૮૧૮, 3૪ જિલ્લા પં.માં ૪૯૦૬, ૨૬૦ તા.પં.માં ૨૦,૬3૮ ફોર્મ ભરાયા
રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની યાદીએ મચાવી રાજકીય ગરમી
 ફળોની રાણી કેસરીના ૮૦૦ બોકસની અમેરિકામાં નિકાસ, ભાડામાં ડબલ વધારો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?