By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    1 hour ago
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    2 days ago
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    1 week ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 weeks ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: લીંબડીમાં તસ્કરો રાત્રિના ગેટકટરથી ATM કાપીને રૂ. 25.40 લાખ રોકડા ઉપાડીને રફુચક્કર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

લીંબડીમાં તસ્કરો રાત્રિના ગેટકટરથી ATM કાપીને રૂ. 25.40 લાખ રોકડા ઉપાડીને રફુચક્કર

agragujaratnews
Last updated: 2024/02/21 at 11:52 AM
2 years ago
Share
લીંબડીમાં તસ્કરો રાત્રિના ગેટકટરથી ATM કાપીને રૂ. 25.40 લાખ રોકડા ઉપાડીને રફુચક્કર
SHARE

  • મોંઢે કપડુ બાંધી SBI એટીએમ કેબિનમાં ઘુસી ચોરી કરી
  • CCTV કેમેરા પર સ્પે મારીને ચોરીને અંજામ આપ્યો
  • પોલીસની તપાસમાં ગેસ કટર, પ્લેટ સહિતનો સામાન મળ્યો

લીંબડી હાઇવેથી બસસ્ટેન્ડ તરફ રોડ ઉપરના કોમ્પલેક્ષના એ.ટી.એમ.માં મોડી રાત્રે ઇકો કારમાં આવી એક શખ્સ મોઢે કપડુ બાંધીને એ.ટી.એમ.ની કેબિનમાં ઘુસતાની સાથે જ કલરનો સ્પ્રે સીસીટીવી કેમેરા ઉપર છાંટી બીજા શખ્સોએ એ.ટી.એમ.નું રૂપીયા ભરેલુ ખાનુ ગેસ કટરથી કાપી અંદર રાખેલા 25 .40 લાખની રોકડ રકમ લઇને નાસી છુટયા હતા. આ લોકો બગોદરા પાસે હાઇવે નજીક સીમમાં ગેસ કટર સહિતનો એ.ટી.એમ.નો સામાન ફેંકીને નાસી છુટતા પોલીસે અલગ-અલગ ટીમ બનાવી એ તરફ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

બનાવની વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર મોટાભાગે એ.ટી.એમ. તોડવુ ખુબ મુશ્કેલ બનતુ હોય છે થોડા વર્ષો અગાઉ માલવણ પાસેની કેનાલમાંથી આખુ એ.ટી.એમ. મશીન મળી આવ્યુ હતુ. એવામાં લીંબડી હાઇવે ચોકડીથી બસ સ્ટેન્ડ તરફ જતા રસ્તામાં આવતા યોગી કોમ્પલેક્ષમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાનું એ.ટી.એમ. આવેલુ છે. જ્યાં મોડી રાત્રે ત્રણેક વાગ્યાના સુમારે નંબર પ્લેટ વગરની ઇકો કારમાં ચારેક શખ્સો એ.ટી.એમ. પાસે આવ્યા હતા. એક શખ્સે મોઢે કપડુ બાંધીને હાથમાં કલર સ્પ્રે લઇને સીધો સીસીટીવી કેમેરા ઉપર છંટકાવ કર્યો હતો. જે કરતૂત પણ કેમેરામાં કેદ થઇ ગઇ છે. ત્યારબાદ આ લોકોએ ગેસ કટરની મદદથી એ.ટી.એમ.ની રૂપીયા ભરેલી પ્લેટનો ભાગ કાપી આખી પ્લેટ ઉઠાવી ગયા હતા.આ ઘટના સમયે એ.ટી.એમ.ની સીકયુરીટી સેન્ટર મુંબઇ ખાતેથી તાત્કાલીક લીંબડી પોલીસ સ્ટેશને જાણ કરાઇ હતી. ઘટનાની જાણ થતા લીંબડી પોલીસ ઘટના સ્થળે પહોચતા આ શખ્સો કારમાં નાસી છુટયા હતા. ઘટનાની ગંભીરતા જોઇ સુરેન્દ્રનગર એસ.પી.ગીરીશ પંડયા, એલ.સી.બી., એસ.ઓ.જી. સહિતનો પોલીસ કાફલો સુરેન્દ્રનગરથી લીંબડી પહોચી ગયો હતો. જિલ્લા પોલીસે હાઇવે ઉપરના સીસીટીવી કેમેરા તપાસતા કાર બગોદરા તરફ જતી હોવાનું દેખાયુ હતુ. જેથી પોલીસે અલગ-અલગ ચાર ટીમ બનાવી આ નંબર વગરની કાર અને ચાર શખ્સોની શોધખોળ આદરી છે. આમ ગેસ કટરથી મેઇન રોડ ઉપરના એટીએમમાંથી રૂ. 25 .40 લાખની રોકડ ઉઠાવી નાસી છુટતાં આજુબાજુના વેપારીઓમાં ફફળાટ વ્યાપી ગયો હતો.

You Might Also Like

વેરાવળ-પાટણ નગરપાલિકા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસમાં ટિકિટના બવંડર વચ્ચે નારાજગી ચરમસીમાએ પહોચી

લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની પુત્રીની રાજકીય એન્ટ્રી

ઊનાના નવાબંદરના પીલુડી વિસ્તારમાં  સિંહ કૂવામાં ખાબક્યો; વન વિભાગનું રેસ્કયું

ગુજરાત ભાજપમાં પહેલીવાર અનિશ્ચિતતા: મોડીરાત્રી સુધી યાદી, ત્યારબાદ અસંતોષ અને હવે ડેમેજ કંટ્રોલની તૈયારી

 વૃંદાવનમાં યમુના નદીમાં પ્રવાસી ભરેલી બોટ પલટી, ૧૦ શ્રધ્ધાળુઓના કરૂણ મોત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઊનાના નવાબંદરના પીલુડી વિસ્તારમાં  સિંહ કૂવામાં ખાબક્યો; વન વિભાગનું રેસ્કયું
ગુજરાત

ઊનાના નવાબંદરના પીલુડી વિસ્તારમાં  સિંહ કૂવામાં ખાબક્યો; વન વિભાગનું રેસ્કયું

Editor By Editor 1 hour ago
ચૂંટણીના દિવસે જ સૂર્યનારાયણ રાજકોટમાં આકરો મીજાજ બતાવશે, ૪3 ડિગ્રીની આગાહી
સાસુ સાથે ઘરકામ બાબતે બોલાચાલી બાદ શાપરમાં પરિણીતાએ ફાંસો ખાધો
રાજકોટ જિલ્લા પંચાયતમાં 29 બેઠકમાં બદલાવ થતા પ્રમુખ સહિતના દિગ્ગજ નેતાઓ કપાયા
ગુજરાત IPS એસોસિએશનના પ્રમુખ તરીકે અમદાવાદ કમિશનરની નિયુકિત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?