By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    10 hours ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    1 day ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    3 days ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    4 days ago
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: મોડેલ તાનિયાના આપઘાત કેસમાં IPLના ખેલાડીનું નામ સામે આવ્યું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

મોડેલ તાનિયાના આપઘાત કેસમાં IPLના ખેલાડીનું નામ સામે આવ્યું

agragujaratnews
Last updated: 2024/02/21 at 11:53 AM
2 years ago
Share
મોડેલ તાનિયાના આપઘાત કેસમાં IPLના ખેલાડીનું નામ સામે આવ્યું
SHARE

  • ફોન પર વાત કરતા આપઘાત કર્યો હોવાની સંભાવના
  • તાન્યાના કાનમાં મોબાઈલના હેન્ડ્સ ફ્રી લાગેલા હતા
  • કોલ ડિટેઈલ્સના આધારે પોલીસે તપાસ શરૂ કરી
ગ્લેમર વર્લ્ડમાં વધુ એક મોડેલે આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે. જેમાં હવે પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કરી હોવાની વાત સામે આવી છે. મોડેલ તાનિયા એ કરેલ આપઘાત કેસમાં IPL ક્રિકેટર અભિષેક શર્મા સાથે મિત્રતાના સબંધ હોવાના કારણે વેસુ પોલીસ તેની પુછપરછ કરશે. ક્રિકેટર અભિષેક સનરાઇઝ હૈદરાબાદ સાથે જોડાયેલ હોવાનું જાણવા મળેલ છે.
વેસુ વિસ્તારમાં આવેલ હેપ્પી એલીગન્સ એપાર્ટમેન્ટમાં રહેતા ભવાની રામેશ્વરસિંગ કાપડની મીલમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે, તેઓની 29 વર્ષિય પુત્રી તાનિયાસિંગ ફેશન ડિઝાઇનીંગ તેમજ મોડેલીંગ સાથે સંકળાયેલી હતી. તાનિયાના જયપુર રહેતા દાદા બિમાર હોવાથી તેની માતા જયપુર ગઇ છે. દરમિયાન ગઇ શનિવારે ઘરે આવીને રાત્રીના સમયે તાનિયાએ બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઇ લીધો હતો. જે અંગે સવારે તેના પિતાને જાણ થઇ હતી. આ બનાવના પગલે પરિવારજનોએ આંચકો અનુભવ્યો હતો.
ફોન માંથી ઘણી માહિતી સામે આવશે

ખરેખર કયાં કારણે તાનિયાએ અંતિમ પગલુ ભર્યુ એ કારણ જાણવા માટે પોલીસે આજે મૃતકના માતા પિતા અને સબંધીઓના નિવેદન નોંધ્યા હતા. જેમાં વેસુ પોલીસ મથકના પીએસઆઇ આ મામલે કરેલી તલસ્પર્શી તપાસ હેઠળ મોડેલ તાનિયા IPL ખેલાડી અભિષેક શર્માના સંપર્કમાં હોવાનું સામે આવ્યુ હતુ. જેના પગલે પોલીસે અભિષેકને વધુ તપાસ અર્થે પુછપરછ માટે બોલાવ્યો છે. પોલીસ હાલ પ્રેમ પ્રકરણમાં આપઘાત થયો હોવાનું લાગતાં એ તરફ તપાસ કેન્દ્રીત બની છે. જો કે તપાસનીસ પીએસઆઇ અનિલ વસાવાએ તેણીના આઇફોન મોબાઇલ ફોનની કોલ ડિટેઇલના આધારે તપાસ હાથ ધરતાં અભિષેક શર્માને આ કેસમાં પુછપરછ અર્થે બોલાવવા એક ટીમને રવાના કરી છે. 
જો કે તાનિયાએ આપઘાત કર્યો એ સમયે તેના મોબાઇલના ઇયર ફોન કાન સાથે જોડાયેલા હતા.છેલ્લે કોની સાથે સંપર્કમાં હતી ? એ રહસ્યમય બાબત બની છે. પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટ મુજબ ગત રાતે જ આપઘાત કરી લીધો હતો, સવારે તાનિયા લટકતી હાલતમાં મળી આવી હતી.
કેવી રીતે આવ્યા સંપર્કમાં
મોડેલ તાનિયાસિંગે રહસ્યમય રીતે આપઘાત કરી લેતા ગ્લેમરની દુનિયામાં અનેક તર્ક વિતર્ક ફેલાયા છે. જેમાં તાનિયા સાથે IPL ખેલાડી અભિષેક શર્માની સાથે તેણીની મિત્રતા પણ હતી, પોલીસ અભિષેક શર્માની પુછપરછ કરનાર છે. સુરત રહેતી તાનિયા સાથે ક્રિકેટર અભિષેકની મુલાકાત લાલભાઇ કોન્ટ્રાકટર સ્ટેડીયમમાં અગાઉ યોજાયેલી રણજી ટ્રોફી ક્રિકેટ મેચ સમયે થઇ હતી. એ પછી બંને વચ્ચે ગાઢ સબંધ હોવાનું ચર્ચાય રહ્યુ છે.

You Might Also Like

અક્ષરધામ દિલ્હી ખાતે રાષ્ટ્રીય સાહિત્ય સંમેલન સંપન્ન :  ‘કેશવ કાવ્ય કલરવ ૨૦૨૬’માં શબ્દોની સુવાસ પ્રસરી

આંદોલન પાર્ટ-3! મોરબીમાં ૨3 જિલ્લાના ખેડૂતોનું કાલે રણનીતિ સંમેલન

રાજુલાના સમઢીયાળામાં નદીના પ્રવાહ વચ્ચે બીમાર વયોવૃદ્ધ મહિલાને JCBમાં લઇ જવાયા

માંગરોળમાં ત્રની પ્રિમોનસૂન કામગીરીની પોલ ખૂલ્લી : ભારે નુકસાન

પેટ્રોલ બાદ હવે ડિઝલમાં પણ આઇસોબ્યુટેનોલ ભેળવાશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું શાહી આગમન, ગીરનાર પર ૬ ઇંચ
રાજકોટ

 સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું શાહી આગમન, ગીરનાર પર ૬ ઇંચ

Editor By Editor 5 days ago
રાજકોટ સહિત ચાર જિલ્લામાં સંરક્ષણમાં થશે રૂ.૨૫૫૦ કરોડનું રોકાણ
PGVCL કચેરીમાં MDની ચેમ્બર નજીકના ACમાં સ્પાર્ક બાદ આગ લાગી
આયુષ ફેડરેશન ઓફ રાજકોટ દ્વારા મેગા ગ્રાન્ડ સી.એમ.ઈ. (CME) યોજાઇ
 ટ્રેનમાં ગુમ થયેલો સામાન RPFએ શોધી ૨૭ મુસાફરોને સુરક્ષિત પરત કર્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?