By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    1 day ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    4 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 week ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: પાકિસ્તાનમાં આખરે નવાઝ અને બિલાવલ ભુટ્ટોની પાર્ટી ગઠબંધન કરી સરકાર બનાવશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં આખરે નવાઝ અને બિલાવલ ભુટ્ટોની પાર્ટી ગઠબંધન કરી સરકાર બનાવશે

agragujaratnews
Last updated: 2024/02/22 at 5:27 AM
2 years ago
Share
પાકિસ્તાનમાં આખરે નવાઝ અને બિલાવલ ભુટ્ટોની પાર્ટી ગઠબંધન કરી સરકાર બનાવશે
SHARE

  • પાકિસ્તાનમાં નવી સરકારનું સસ્પેન્સ સમાપ્ત થયું
  • આઠ ફેબ્રુઆરીએ મત ગણતરી બાદ 13 દિવસ બાદ કોકડું ગૂંચવાયું
  • મંગળવારે મોડીરાત્રે બંને પક્ષોના હાઈકમાન્ડે ગઠબંધનમાં સરકાર બનાવવાની જાહેરાત કરી

પાકિસ્તાનમાં નવી સરકારનું સસ્પેન્સ સમાપ્ત થઈ ગયું છે. 12 દિવસ પછી, નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) અને બિલાવત ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) વચ્ચેના જોડાણની ફોર્મ્યુલાને આખરે મંજૂરી મળી ગઈ છે. બંને પક્ષો વચ્ચે લાંબા સમયથી વાતચીત ચાલી રહી હતી. મંગળવારે મોડી રાત્રે બંને પક્ષોના હાઈકમાન્ડે ગઠબંધનમાં સરકાર બનાવવાની જાહેરાત કરી દીધી છે.

પીપીપીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ જાહેરાત કરી હતી કે શહેબાઝ શરીફ (72 વર્ષ) પીએમએલ-એનમાંથી એકવાર વડાપ્રધાન બનશે. બંને પક્ષો ગઠબંધન સરકાર બનાવવા માટે તૈયાર છે. પત્રકારો સાથે વાત કરતા બિલાવલે કહ્યું, પીપીપી અને પીએમએલ-એનએ જરૂરી સંખ્યા હાંસલ કરી લીધી છે અને હવે અમે સરકાર બનાવવાની સ્થિતિમાં છીએ.

‘ઝરદારી ફરીથી રાષ્ટ્રપતિ બનશે નિશ્ચિત’

 તે જ સમયે, સમજૂતીની ફોર્મ્યુલા અનુસાર, પીપીપીના કો-ચેરમેન આસિફ ઝરદારી (68 વર્ષ) ફરીથી દેશના રાષ્ટ્રપતિ બનવું નિશ્ચિત છે. આ સિવાય PML-Nના વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝ (50 વર્ષ)ને પંજાબના મુખ્યમંત્રી પદ માટે નામાંકિત કરવામાં આવી હોવાના અહેવાલો છે.

 ‘ઈમરાન બહુમતી મેળવવામાં નિષ્ફળ’

બિલાવલે વધુમાં જણાવ્યું હતું કે, ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) પાર્ટી અને સુન્ની ઇત્તેહાદ કાઉન્સિલ (SIC) દ્વારા સમર્થિત ઉમેદવાર કેન્દ્રમાં સરકાર બનાવવા માટે સંસદમાં સરળ બહુમતી મેળવવામાં નિષ્ફળ રહ્યા છે. બિલાવલે આશા વ્યક્ત કરી કે પીએમએલ-એન સાથે ગઠબંધન સરકાર બનાવવાના રાજકીય જોડાણના સમાચારને પણ બજારમાં સકારાત્મક પ્રતિક્રિયા જોવા મળશે. હાલમાં પાકિસ્તાન રોકડ સંકટનો સામનો કરી રહ્યું છે.

‘ઈમરાનને હટાવ્યા બાદ 2022માં શાહબાઝ બન્યા PM’

હાલમાં શાહબાઝ માટે બીજી વખત પીએમ બનવાનો રસ્તો સાફ દેખાઈ રહ્યો છે. ઈમરાન ખાનને સત્તા પરથી હટાવવામાં આવ્યા પછી, શાહબાઝ પાકિસ્તાનના 23મા વડાપ્રધાન બન્યા અને એપ્રિલ 2022 થી ઓગસ્ટ 2023 સુધી દેશની બાગડોર સંભાળી. તેઓ પીપીપીના સમર્થનથી સરકારમાં આવ્યા હતા.

‘પપ્પાને રાષ્ટ્રપતિ બનતા જોવા ઈચ્છું છું’

આ પહેલા બિલાવલે એક નિવેદનમાં કહ્યું હતું કે તેઓ તેમના પિતા આસિફ અલી ઝરદારી (68 વર્ષ)ને ફરી એકવાર રાષ્ટ્રપતિ બનતા જોવા માંગે છે. સ્વર્ગસ્થ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોના પતિ ઝરદારી 2008 થી 2013 સુધી રાષ્ટ્રપતિ હતા. તેણે કહ્યું, હું આ એટલા માટે નથી કહી રહ્યો કારણ કે તે મારા પિતા છે. હું આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે આ સમયે દેશ ભારે સંકટમાં છે અને જો કોઈની પાસે આ આગ ઓલવવાની ક્ષમતા છે તો તે આસિફ અલી ઝરદારી છે.

‘ઈમરાનના સૌથી વધુ સમર્થિત ઉમેદવાર જીત્યા’

તમને જણાવી દઈએ કે પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં 266 સીટો છે. 265 બેઠકોના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. સરકાર બનાવવા માટે 133 સીટો હોવી જરૂરી છે. દેશમાં 8 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી. પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ દ્વારા સમર્થિત મોટાભાગના અપક્ષ ઉમેદવારો જીત્યા હતા. પાકિસ્તાનના ચૂંટણી પંચે જાહેરાત કરી છે કે સામાન્ય ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોએ સૌથી વધુ 101 બેઠકો જીતી છે. જેમાંથી 93 ઉમેદવારોને ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈનું સમર્થન છે. તે પછી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ને 75 બેઠકો, પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ને 54 બેઠકો મળી હતી. મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ-પાકિસ્તાન (PQM-P)ને 17 બેઠકો મળી છે. અન્ય પક્ષોને પણ 17 બેઠકો મળી છે. એક બેઠકનું પરિણામ અટકાવી દેવામાં આવ્યું છે. કોઈપણ પક્ષને પૂર્ણ બહુમતી ન મળવાને કારણે ત્રિશંકુ સંસદની સ્થિતિ સર્જાઈ હતી. ઈમરાન ખાન જેલમાં છે અને તેઓ સરકાર બનાવવાના પ્રયાસમાં પાછળ રહી ગયા છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
5.73 કરોડના જીએસટી કૌભાંડમાં સંડોવાયેલ CA ની આગોતરા જામીન અરજી નામંજૂર
રાજકોટ

5.73 કરોડના જીએસટી કૌભાંડમાં સંડોવાયેલ CA ની આગોતરા જામીન અરજી નામંજૂર

Editor By Editor 4 hours ago
સાળંગપુરમાં દાદાને ૮ કિલો સુવર્ણ વાઘાનો શણગાર
અમરેલી જિલ્લામાં જીવતા સમાધિની ઘટના બોગસ સાબિત કરતું વિજ્ઞાન જાથા
ઓલ ઇન્ડિયા યુનિવર્સીટી યુવા મહોત્સવમાં વી.વી.પી. કોલેજના વિદ્યાર્થીઓ વન એક્ટ સ્કીટમાં પ્રથમ
ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?