By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    5 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    6 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    7 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભીખાપુરા : અભ્યાસ માટે બાળકો ચાલીને જવા મજબૂર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ભીખાપુરા : અભ્યાસ માટે બાળકો ચાલીને જવા મજબૂર

agragujaratnews
Last updated: 2024/02/22 at 12:00 PM
2 years ago
Share
ભીખાપુરા : અભ્યાસ માટે બાળકો ચાલીને જવા મજબૂર
SHARE

  • શાળા છૂટવાના સમયે ભીખાપુરાથી ચાર દિશામાં ચાર બસ મુકવામાં આવે તેવી માગણી
  • ટ્રાન્સપોર્ટેશનની સુવિધાના અભાવે વિદ્યાર્થીઓ મુશ્કેલી
  • બે કિલોમીટરથી માંડીને 12 કિલોમીટર સુધી ચાલવા મજબૂર બન્યાં

પાવીજેતપુરના ભીખાપુરામાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ પગપાળા ચાલવા મજબૂર બની ગયા છે. ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ન હોવાને કારણે વિદ્યાર્થીઓ 12 કિલોમીટર ચાલીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.જેની સીધી અસર વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર પડી રહી છે.

છોટા ઉદેપુર જીલ્લો આદિવાસી જીલ્લો છે.છોટા ઉદેપુર જીલ્લાના બોર્ડનું પરિણામ છેલ્લા કેટલાક વર્ષોથી ખૂબ નબળું આવે છે.જેની પાછળ ઘણાં બધા પરિબળો કામ કરે છે. ત્યારે ભીખાપુરા ખાતે અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ 12 – 12 કિલોમીટર પગપાળા ચાલવા અથવા ખાનગી વાહનોમાં હકડેઠઠ ભીડમાં બેસીને શાળાએ આવવા જવા મજબૂર બન્યા છે.જેની સીધી અસર વિદ્યાર્થીઓના પરિણામ પર જોવા મળે છે.

ભીખાપુરા ત્રણ જીલ્લા છોટા ઉદેપુર પંચમહાલ અને દાહોદ જીલ્લાની સરહદે આવેલું છે અને જીલ્લામાં શિક્ષણનું હબ ગણાય છે.ભીખાપુરા ખાતે ત્રણ ખાનગી અને બે સરકારી શાળાઓ આવેલી છે.જેમાં આજુબાજુના તેમજ દાહોદ અને પંચમહાલ જિલ્લાના મળી કુલ લગભગ 3 હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે.મોટેભાગે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે.જેઓ આર્થિક રીતે સક્ષમ નથી.તેમ છતાં વાલીઓ પોતાના સંતાનોને ગમે તે ભોગે અભ્યાસ કરાવી રહ્યા છે.કેટલાક વાલીઓ પોતાના બાળકોને મજબૂરી એ ખાનગી વાહનોમાં ભીડનો ભાગ બનાવીને શાળામાં મોકલવા મજબૂર બન્યા છે ત્યારે શાળાના અસંખ્ય વિદ્યાર્થીઓ ટ્રાન્સપોર્ટેશનની સુવિધાના અભાવે 2 કિલોમીટરથી લઇને 12 કિલોમીટર સુધી પગપાળા ચાલીને શાળાએ આવવા જવા મજબુર બન્યા છે. ભીખાપુરા ખાતે લગભગ 50 થી વધુ ગામોના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે.ભીખાપૂરાથી 6 થી 7 કિલોમીટર દૂરના વિસ્તારમાંથી દરરોજ સેંકડો વિદ્યાર્થીઓ સવાર સાંજ ચાલીને અભ્યાસ કરવા આવતા નજરે પડે છે.જેઓ શાળાના સમય કરતા એક થી દોઢ કલાક પહેલા ઘરેથી નીકળીને પગપાળા ભીખાપુરા જાય છે.અને સાંજે શાળા છૂટયા પછી આખા દિવસના અભ્યાસ બાદ થાકીને પગપાળા ઘરે જાય છે.જેઓ ઘરે પહોંચીને થાકીને અભ્યાસ કરવાને બદલે સૂઈ જાય છે.આ વિદ્યાર્થીઓ ભણી ગણીને કાઇક બનવા માટે શિયાળો,ઉનાળો અને ચોમાસામાં પગપાળા ચાલીને શાળાએ જઇ રહ્યા છે.ભીખાપુરા ખાતે અભ્યાસ અર્થે આવતા બાળકો માટે વાલીઓએ પોતે ખાનગી વાહનોની વ્યવસ્થા કરી છે લગભગ 50 કરતા વધુ ખાનગી વાહનોમાં બાળકો હકડેઠઠ ભીડમાં એકબીજા ઉપર સવાર થઈને બેસીને શાળાએ અવર જવર કરે છે.આવા ખાનગી વાહનમાં કેટલીકવાર વાહનો રસ્તામાં બગડી જતાં બાળકો પાસે વાહન ચાલકો ધક્કા મરાવવાના કિસ્સા પણ સામે આવી રહ્યા છે.અને આવા ખાનગી વાહનમાં કેપેસિટી કરતા ચાર ઘણા વિદ્યાર્થીઓ બેસાડીને બાળકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે.શાળા છૂટવાના સમયે ભીખાપુરાથી ચાર દિશામાં ચાર બસ મૂકવામાં આવે અને છેલ્લા સ્ટેશન રાતવાસો કરીને સવારે શાળા સમય સેટ કરીને ચારેય દિશાની બસો ભીખાપુરા ખાતે આવે અને વિદ્યાર્થીઓને બસ પાસની સુવિધા ભીખાપુરા ખાતે કરવામાં આવે તો પંથકના વિદ્યાર્થીઓની સમસ્યાનો હલ થાય તેમ છે.

કરોડાના આંધણ પછી પણ મુશ્કેલીઓ યથાવત

એકબાજુ સરકાર આદિવાસી બાળકોના અભ્યાસ માટે કરોડો રૂપિયાનું આંધણ કરી રહી છે,નવી નવી યોજનાઓ લાવે છે પરંતુ અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશન ની સુવિધા આપવામાં ઉણી ઉતરી હોય તેમ લાગી રહ્યું છે.જેની સીધી અસર વિસ્તારના વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર પડી રહી છે.

You Might Also Like

માંડવીમાં ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના ૨૦૦ વર્ષ જૂના મકાનની હાલત ચિંતાજનક

ગીરનાર રોપ-વે સેવા તા.૧૨મીથી તા.૧૮ સુધી સહેલાણીઓ માટે બંધ

જામનગરમાં વોર્ડ નં.૨ના આપના ઉમેદવાર જયદિપસિંહ ઝાલાની ધરપકડ

પીએમના કાર્યક્રમ માટે એસ.ટી.ની 2000થી વધુ બસો રોકાઈ : ગ્રામ્ય રૂટો પર સૌથી વધુ અસર

મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઓલ ઇન્ડિયા યુનિવર્સીટી યુવા મહોત્સવમાં વી.વી.પી. કોલેજના વિદ્યાર્થીઓ વન એક્ટ સ્કીટમાં પ્રથમ
રાજકોટ

ઓલ ઇન્ડિયા યુનિવર્સીટી યુવા મહોત્સવમાં વી.વી.પી. કોલેજના વિદ્યાર્થીઓ વન એક્ટ સ્કીટમાં પ્રથમ

Editor By Editor 3 days ago
રાજકોટ જિલ્લાના ૧૭ ગામમાં પાણી પુરવઠાને લગતા રૂ.૩૮.૯૭ લાખના વિવિધ કામોને બહાલી
માધવપુર ઘેડના ઐતિહાસિક મેળાનો આજથી પ્રારંભ
એપ્રિલનાં પ્રારંભે ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી વરસી
રાજકોટ સહિત રાજયભરમાં શાંતિપૂર્ણ માહોલમાં લેવાઇ ગુજકેટની પરીક્ષા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?