By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    4 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    5 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    7 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: ચોમાસાની વિદાય છતાં નવરાત્રિમાં જ મેઘરાજાની પધરામણીની શક્યતા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ચોમાસાની વિદાય છતાં નવરાત્રિમાં જ મેઘરાજાની પધરામણીની શક્યતા

agragujaratnews
Last updated: 2023/10/11 at 12:53 AM
3 years ago
Share
ચોમાસાની વિદાય છતાં નવરાત્રિમાં જ મેઘરાજાની પધરામણીની શક્યતા
SHARE

  • ભારે પવન અને કરા સાથે વરસાદની શક્યતા, નવેમ્બરમાં પણ વાદળવાયું રહે
  • હિમાચલથી ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા
  • ચક્રવાતો બંગાળના ઉપસાગરમાં ડિસેમ્બર માસમાં પણ રહી શકે

ચોમાસાની પીછેહઠ દેશના ઘણા ભાગોમાંથી થવામાં છે. ગુજરાતના ભાગોમાંથી પણ ચોમાસાની પીછેહઠ થવામાં છે. તા.9 સુધીમાં આવેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં સિઝનની પહેલી હળવી હિમવર્ષા થવાની શક્યતા રહેશે. અન્ય ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે તેમ અંબાલાલ દા.પટેલે જણાવ્યું છે.

તા.13 થી 14માં પરંતુ બીજું એક પશ્ચિમી વિક્ષેપ આવતા તેની અસર તળે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પંજાબ, જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, રાજસ્થાનના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. તા.17 થી 19માં એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે. જેના લીધે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો, છેક હિમાચલથી માંડીને ગુજરાતના ભાગો સુધીમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. આ સિસ્ટમના કારણે ભારે પવન અને કરાં સાથે વરસાદ થવાની શક્યતા રહે. તા.17 ઓક્ટોબરે દરિયા કિનારે પવન ફૂંકાવાની પણ શક્યતા રહે અને દરિયામાં હલચલ જોવા મળે. તા.18-19મીથી બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં પણ ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે. પૂર્વીય દેશોના ભારે સ્ટોર્મની ગતિવિધિના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવતા તા.22 થી 24માં સાયક્લોન સર્જાવાની શક્યતા રહે અને માસના અંત સુધીમાં આ સાયકલોનની અસર દેશના પૂર્વીય રાજ્યો, આંધ્ર અને ઓરિસ્સાના ભાગો તરફ રહેવાની શક્યતા રહે.

અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં બંને ચક્રવાતો સાથે થતા હોવાથી અરબ સાગરનો ભેજ બંગાળના ઉપસાગર તરફ જતા કદાચ અરબ સાગરનું ચક્રવાત દક્ષિણ ભારતમાં વરસાદ કરી શકે. પરંતુ તેની ગતિવિધિ તા.20 પછી જ ખ્યાલ આવે. હાલમાં અરબ સાગરમાં સંભવિત ચક્રવાતની હલચલ દૂર છે જે લક્ષ્યદ્વીપના ભાગો તરફ આવ્યા પછી તેની ગતિવિધિનો ખ્યાલ આવી શકે. સમુદ્રનું તાપમાન અન્ય ઉદ્દભવતા પરિબળોની અસર શું થાય છે તેના પર આ સંભવિત ચક્રવાતની અસર રહે. કારણકે ચોમાસું ઓટાય છે એટલે તેના પવન દક્ષિણ તરફ હડસેલાય છે. આ ગતિવિધિના કારણે આ બાબતની અસર પણ થઈ શકે. બંગાળના ઉપસાગરમાં આંધ્ર, ઓરિસ્સા થઈને મધ્ય પ્રદેશ તરફ ચક્રવાત આવે તે નીચલા સ્તરના પવનના કારણે પાછું ઠેલાઈ શકે. તા.7 નવેમ્બરે પણ બંગાળના ઉપસાગર પર ચક્રવાતની અસર જોવા મળશે અને તા.16 થી 20 નવેમ્બરમાં બંગાળના ઉપસાગર ઉપર મજબૂત ચક્રવાત બનવાની શક્યતા રહેશે અને આ અરસામાં દરિયા કિનારે ભારે પવન પણ ફૂંકાવાની શક્યતા રહે. જેની અસર તળે ગુજરાતમાં વાદળવાયું આવી શકે. ચક્રવાતો બંગાળના ઉપસાગરમાં ડિસેમ્બર માસમાં પણ રહી શકે.

અલ નિનોની અસર થાય તો શિયાળો હૂંફાળો રહી શકે

આ વખતે શિયાળા અંગે જોતા અલ નિનોની અસર જો થાય તો શરૂઆતનો શિયાળો હુંફાળો રહી શકે. પરંતુ 22 ડિસેમ્બર બાદ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતા ઠંડી પડી શકે અને જાન્યુઆરી માસ પણ ઠંડો રહી શકે. 5મી ફેબ્રુઆરીથી ઠંડીનું જોર વધવાની શક્યતા રહેશે અને આ ઠંડી લંબાય પણ શકે. 12 ફેબ્રુઆરી અને તે પછી પણ ઠંડી રહી શકે. ફેબ્રુઆરી માસમાં લઘુત્તમ ઉષ્ણતામાન ઉત્તર ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગોમાં 8 ડિગ્રીથી નીચું જવાની શક્યતા રહે. ભુજ-નલિયામાં 7 ડિગ્રી થવાની શક્યતા રહે. આબુમાં ઠંડી વધુ અનુભવાય. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહે.

You Might Also Like

ઉનાના નવાબંદર ગામે વાવાઝોડાની તબાહી, છાપરાં ઉડ્યા, બોટો ફંગોળાઈ, લાખો ની સૂકી માછલી પલળી

તળાજીયા ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા તળાજા ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન

ધ્રોલના માર્ગો પર ગૌભક્તોનો હુંકાર: ગાયને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવા રેલી

ઉના નજીક નાળિયા માંડવી પાસે બે કારની ટક્કર, ભોપાલના પરિવાર સહિત પાંચ ઘાયલ

સોમનાથમાં દૂધિયા બાપા નાગદેવતા દેવસ્થાનનું રાત્રીના ડીમોલેશનથી વિવાદ સર્જાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આજીડેમ બન્યો મૃત્યુનો કાળો કૂવો : એકને બચાવવા જતા ચાર જળસમાધિ પામ્યા
રાજકોટ

આજીડેમ બન્યો મૃત્યુનો કાળો કૂવો : એકને બચાવવા જતા ચાર જળસમાધિ પામ્યા

Editor By Editor 5 days ago
સોમનાથ કોરિડોર માટે 250 મિલ્કતોની સંપાદનની કાર્યવાહી પુરી થતા તંત્રનું ડીમોલેશન શરૂ
 BAPS સંસ્કારધામ મંદિર મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે યોજાયો
વાંકાનેર નજીક શ્રી આઇધામ ખાતે રવિવારે સમસ્ત ચારણીયા સમાજનો દ્વિતીય સમુહ લગ્નોત્સવ
ચોમાસા પહેલા જિલ્લાના જળાશયોની તપાસ અને રિપેરની કામગીરી પૂર્ણ કરવા આદેશ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?