By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    4 weeks ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    4 weeks ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 month ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 month ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    9 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    9 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    9 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    9 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    9 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટ બિમાર: જુલાઈમાં 8331 દર્દી નોંધાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

રાજકોટ બિમાર: જુલાઈમાં 8331 દર્દી નોંધાયા

Editor
Last updated: 2026/08/04 at 3:24 PM
2 months ago
Share
રાજકોટ બિમાર: જુલાઈમાં 8331 દર્દી નોંધાયા
SHARE

રાજકોટ બિમાર: જુલાઈમાં 8331 દર્દી નોંધાયા

RMC દ્વારા વન-ડે  વન વોર્ડ ઝૂંબેશ શરૂ, ૧૬૦ ટીમ દ્વારા ઘર, શાળા, બાંધકામ સાઇટ, સરકારી કચેરીમાં ચકાસણીની કામગીરી કરશે

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટમાં ગત જુલાઈ માસ દરમિયાન શરદી, ઉધરસ, તાવ, ઝાડા-ઉલટી તેમજ ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા મોસમી તથા વાહકજન્ય રોગચાળાના કેસોમાં વધારો નોંધાયો છે. ચોમાસાની વર્તમાન ઋતુમાં ઠેર-ઠેર પાણી ભરાવાના કારણે મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો ઝડપથી વધી રહ્યા છે, જેને પગલે રોગચાળો વધુ ન વકરે તે માટે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા તાત્કાલિક એક્શન મોડમાં આવી છે. જેમાં વાહકજન્ય રોગોને અસરકારક રીતે નિયંત્રિત કરવા અને મચ્છર ઉત્પત્તિના સ્થાનોનો સ્થળ પર જ નાશ કરવાના હેતુથી RMC દ્વારા ખાસ ‘વન-ડે-વન-વોર્ડ’ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ઓગસ્ટ માસ દરમિયાન 160થી વધુ ટીમો ઘરો, શાળા, બાંધકામ સાઇટ, હોટેલ-રેસ્ટોરન્ટ અને સરકારી કચેરીઓ સહિતના સ્થળે ભરાયેલા પાણીની ચકાસણી કરશે. જ્યાં મચ્છર ઉત્પત્તિ માલૂમ પડશે તો નોટિસ અને પેનલ્ટી સહિતની કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં જુલાઈ માસ દરમિયાન મોસમી અને વાહકજન્ય રોગચાળાના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જુલાઈ મહિનામાં શહેરમાં કુલ 8331 કેસ નોંધાયા હતા, જેમાં શરદી-ઉધરસના 3447 કેસ, સામાન્ય તાવના 3481 કેસ, ઝાડા-ઉલટીના 1364 કેસ, ટાઈફોઈડના 4 કેસ, કમળાના 3 કેસ, ડેન્ગ્યુના 1 અને મેલેરિયાના 1 કેસનો સમાવેશ થાય છે. જુલાઈના પ્રથમ સપ્તાહમાં કુલ 1741 કેસ (શરદી-ઉધરસ 719, તાવ 764, ઝાડા-ઉલટી 258) નોંધાયા હતા. બીજા સપ્તાહમાં કેસ વધીને 2133 (શરદી-ઉધરસ 932, તાવ 906, ઝાડા-ઉલટી 292, ટાઈફોઈડ 1, કમળા 2) થયા હતા. ત્રીજા સપ્તાહમાં 2058 કેસ (શરદી-ઉધરસ 878, તાવ 839, ઝાડા-ઉલટી 338, ટાઈફોઈડ 3) અને અંતિમ સપ્તાહમાં કેસનો આંકડો 2399 (શરદી-ઉધરસ 948, તાવ 972, ઝાડા-ઉલટી 476, કમળા 1, મેલેરિયા 1, ડેન્ગ્યુ 1) સુધી પહોંચી ગયો હતો.

ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો વધવાથી ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગો ફેલાવાની સંભાવના વધી જાય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરમાં મચ્છર ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરી રોગચાળાને નિયંત્રણમાં રાખવા માટેની ખાસ ‘વન-ડે-વન-વોર્ડ’ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. વાહજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અન્વયે આ ઝુંબેશ અંતર્ગત શહેરના તમામ 18 વોર્ડની મુખ્ય ઓફિસ પરથી સઘન કામગીરી હાથ ધરવામાં આવશે. આ કાર્યક્રમ હેઠળ દરરોજ એક વોર્ડમાં આરોગ્ય વિભાગની તમામ ટીમો સંયુક્ત રીતે કામગીરી કરશે.

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ 2026ની થીમનું અનાવરણ

સ્વ.કિશોરભાઈ ટીલારાની પૂણ્યતિથી નિમિત્તે શનિવારે યોજાશે મેગા સર્વરોગ નિદાન કેમ્પ

કોઠારીયા કોલોનીના કોટેશ્વર મંદિરે જટાધારી મહાદેવના શ્રૃંગાર-દર્શન

લગ્નની લાલચે સંબંધ બાંધ્યો, સેંથો પૂરી પત્ની સ્વીકારી, અંતે સોરી કહી સંબંધ તોડી નાખ્યો

મેટોડામાં 6 વર્ષની માસૂમને હેવાનિયતનો શિકાર થતા બચાવતી પોલીસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?