By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાંચીમાં જીત બાદ રોહિત શર્માએ આડકતરી રીતે હાર્દિક-કિશન પર સાધ્યું નિશાન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

રાંચીમાં જીત બાદ રોહિત શર્માએ આડકતરી રીતે હાર્દિક-કિશન પર સાધ્યું નિશાન

agragujaratnews
Last updated: 2024/02/26 at 7:18 PM
2 years ago
Share
રાંચીમાં જીત બાદ રોહિત શર્માએ આડકતરી રીતે હાર્દિક-કિશન પર સાધ્યું નિશાન
SHARE

  • ભારતીય ટીમ 2012થી ઘરની ધરતી પર સતત ટેસ્ટ સીરિઝમાં અજેય
  • રોહિતે પ્રેસ કોન્ફરન્સમાં હાર્દિક-કિશન પર સાધ્યું નિશાન
  • ટેસ્ટ ક્રિકેટ સૌથી મુશ્કેલ ફોર્મેટ છે

ભારતીય ટીમે રાંચી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે 5 વિકેટે જીત મેળવી હતી અને આ સાથે સીરિઝમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારતીય ટીમ 2012થી ઘરની ધરતી પર સતત ટેસ્ટ સીરિઝમાં અજેય છે. ઘરની ધરતી પર ટીમ ઈન્ડિયાની આ સતત 17મી ટેસ્ટ સીરિઝ જીત છે. આ જીત બાદ રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરી અને મીડિયાના સવાલોના જવાબ આપતાં તેણે એવા ખેલાડીઓ પર નિશાન સાધ્યું જેઓ ટેસ્ટ ક્રિકેટ રમવા નથી માંગતા અને માત્ર IPL મોડમાં જ જીવે છે. હાલમાં, એવા બે જ ખેલાડી છે, હાર્દિક પંડ્યા, જેણે ટેસ્ટ ક્રિકેટ રમવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે, જ્યારે અન્ય એક તેનો નવો શિષ્ય ઇશાન કિશન હોવાનું જણાય છે, જેણે સાઉથ આફ્રિકા પ્રવાસમાંથી પોતાનું નામ પાછું ખેંચ્યું હતું.

રોહિત શર્માએ શું કહ્યું?

રોહિત શર્માએ પોતાના નિવેદન દ્વારા હાર્દિક અને ઈશાનને ઈશારામાં જ કહ્યું છે. મેચ બાદ મીડિયાને સંબોધતા રોહિત શર્માએ કહ્યું કે ટેસ્ટ ક્રિકેટ સૌથી મુશ્કેલ ફોર્મેટ છે. તમે આ રમવા માટે ભૂખ્યા હોવા જ જોઈએ. કોણ ભૂખ્યું છે અને કોણ રમવા માંગતું નથી તે જાણવું સરળ છે. ટેસ્ટ ક્રિકેટમાં ઘણી મહેનત કરવી પડે છે. એટલે કે રોહિત શર્માએ સ્પષ્ટપણે એવા ખેલાડીઓને નિશાન બનાવ્યા જેઓ આ ફોર્મેટથી દૂર રહે છે.

હાર્દિક પંડ્યાના રસ્તે ચાલ્યો ઇશાન કિશન

રોહિતનું આ નિવેદન સ્પષ્ટપણે હાર્દિક પંડ્યા માટે હતું જે 2018થી ટેસ્ટ ક્રિકેટથી દૂર છે. તાજેતરમાં જ પોતાના મુંબઈ ઈન્ડિયન્સના નવા કેપ્ટન સાથે મિત્રતા નિભાવતો જોવા મળતા ઈશાન કિશન પણ હાર્દિકના માર્ગને ચાલ્યો છે. જેમ હાર્દિક લાલ બોલથી ક્રિકેટ નથી રમતો તેમ ઈશાન પણ તે જ કરી રહ્યો છે. ઇશાન કિશને દક્ષિણ આફ્રિકા પ્રવાસમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તેણે માનસિક થાકનું બહાનું બતાવ્યું હતું. ત્યારબાદ તે ઈંગ્લેન્ડ સીરિઝમાં પણ રમ્યો ન હતો. જે બાદ તેણે ટીમ મેનેજમેન્ટના રણજી રમવાના આદેશને વારંવાર નકારી કાઢ્યા હતા. ઈશાન કિશન ઘણીવાર હાર્દિક સાથે અને જીમ સેશનમાં આઈપીએલની તૈયારી કરતો જોવા મળ્યો હતો.

યંગિસ્તાને અંગ્રેજોને હરાવ્યા

તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાએ વિરાટ કોહલી, મોહમ્મદ શમી, કેએલ રાહુલ વગર અજાયબી કરી બતાવી. ભારતના યુવા ખેલાડીઓએ અંગ્રેજોને હરાવ્યા હતા. સીરિઝની પ્રથમ મેચમાં ભારતનો પરાજય થયો હતો. તે પછી ભારતના યુવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને ટીમને સતત ત્રણ મેચમાં જીત અપાવી હતી. એટલું જ નહીં, આ સાથે જ ભારતે પાંચ મેચની સીરિઝમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. બેન સ્ટોક્સની કપ્તાની અને બ્રેન્ડન મેક્કુલમના કોચિંગ હેઠળ ઈંગ્લેન્ડની આ પ્રથમ સીરિઝની હાર છે. જ્યારે ટીમ ઈન્ડિયાએ અનુભવી ખેલાડીઓ વિના શાનદાર પ્રદર્શન કર્યું હતું. યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ, સરફરાઝ ખાન, આકાશદીપ, ગિલ જેવા ખેલાડીઓએ ટીમની નૈયા પાર કરાવી હતી.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
નામની ભૂલથી રાજકોટ સિવિલમાં 18 કલાક દર્દીઓ વચ્ચે મૃતદેહ રઝળ્યો
ગુજરાતરાજકોટ

નામની ભૂલથી રાજકોટ સિવિલમાં 18 કલાક દર્દીઓ વચ્ચે મૃતદેહ રઝળ્યો

Editor By Editor 3 days ago
જૂનાગઢની આલ્ફા વિદ્યાસંકુલની હોસ્ટેલમાં મારપીટ થયાના આક્ષેપ
10 ઓગસ્ટ સુધીમાં આવક 8.11 લાખ કરોડે પહોંચી
રાજકોટ જીવનનગરમાં સ્વાતંત્ર્ય પર્વની આન-બાન-શાનથી ઉજવણી થશે
રાજકોટમાં ‘રોયલ એકેડેમી ઈન્ડિયા’ દ્વારા તા. ૧૬ ઓગસ્ટે ૭૭મો લાઈવ ગ્રાન્ડ શો યોજાશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?